Sukhdi / सुखड़ी / સુખડી

If you want to eat sweet in a lockdown situation, let's make Sukhdi.


यदि आप लॉकडाउन स्थिति में मीठा खाना चाहते हैं, तो आइए सुखड़ी बनाएं।


જો લોકડાઉન ની પરિસ્થિતિ માં મીઠું ખાવા ની ઈચ્છા થાય તો ચાલો સુખડી બનાવીએ.

#Lockdown #StayHomeStaySafe

Ingredients / सामग्री / સામગ્રી - :

1) Wheat Flour / गेंहू का आटा / ઘઉં નો લોટ - : 2 Cup
2) Ghee / घी / ઘી - : 1 Cup
3) Jaggery / गुड़ / ગોળ - : 1 Cup



Preparation - : 

Heat ghee in a pan. When the ghee is hot, add wheat flour slowly. Otherwise you will be afraid of jammed balls. Mix slowly and keep stirring. Bake for about 7 minutes. As the flour is baked evenly, Sukhdi will be nice. If it is raw, it will not taste good.


Now add jaggery and turn off the gas. And mix well. As the flour is hot, the jaggery will melt. Then apply ghee on a plate by hand. Then spread it nicely in the plate. Make a layer-like with the help of a bowl. Then cut only when it is hot.As soon as it cools down in 10 minutes, it will come out nicely. Serve tasty sukhdi.



पद्धति - : 

एक पैन में घी गरम करें। घी गर्म होने पर गेहूं का आटा धीरे-धीरे डालें। नहीं तो आटा जमने का डर रहेगा। धीरे-धीरे मिलाएं और हिलाते रहें। लगभग 7 मिनट तक बेक करें। आटा अच्छी तरह पकाया जायेगा तभी सुखड़ी अच्छी बनेगी। यदि यह कच्चा है, तो यह अच्छा स्वाद नहीं देगा।

अब इसमें गुड़ मिलाएं और गैस बंद कर दें। और अच्छी तरह से मिलाएं। आटा गर्म होने से, गुड़ पिघल जाएगा। फिर एक थाली में हाथ से घी लगाएं। फिर इसे थाली में अच्छी तरह फैला लें। एक कटोरे की मदद से एक परत जैसा बना लें। फिर गर्म ही काटें।जैसे ही यह 10 मिनट में ठंडा हो जाएगा, बाद में अच्छी  तरह से पीस निकलेंगे। स्वादिष्ट सुखड़ी परोसें


રીત - : 

એક  કઢાઈ માં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉં નો લોટ ધીમે - ધીમે નાખો. નહીંતર ગુટલી પડી જવાની બીક રહેશે.ધીમે - ધીમે મિક્સ કરો ને હલાવતા રહો.લગભગ 7 મિનિટ સુધી શેકવું. લોટ સરખો શેકાશે તેમ સુખડી સરસ બનશે.કાચો રહેશે તો સ્વાદ સારો લાગશે નહિ.


હવે તેમાં ગોળ ઉમેરી ગેસ બંધ કરી દો. અને બરાબર મિક્સ કરો. લોટ ગરમ હોવાથી ગોળ ઓગળી જશે. પછી એક થાળી પર હાથ વડે ઘી લગાવી દો.પછી એ થાળી માં સુખડી સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. વાટકી ની મદદ થી એક લેયર જેવી પાથરી લો. પછી ગરમ હોય ત્યારે જ કાપા પડી લો. 10 મિનિટ માં ઠંડી પડતા જ સરસ રીતે પીસ નીકળશે. ટેસ્ટી સુખડી સર્વ કરો.

#sukhdi 

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા