Hot Spices / गरम मसाला / ગરમ મસાલો
These Spices can be added all curries. For adding this in curry, curry is more tastier than before. इन मसालों को सभी सब्जियों में मिलाया जा सकता है। सब्जी में इसे मिलाने से, सब्जी पहले की तुलना में अधिक स्वादिष्ट हो जाती हे। આ મસાલો બધા જ શાક માં નાંખી શકાય છે.ગરમ મસાલો શાક માં નાંખવાથી શાક નો સ્વાદ સરસ આવે છે. Ingredients / सामग्री / સામગ્રી - : 1) Coriander Seeds / साबुत धनिया / ધાણા - : 100 Gram 2) Cinnamon / दालचीनी / તજ - : 50 Gram 3) Cumin Seeds / जीरा / જીરું - : 50 Gram 4) Cardamom Green / इलाइची छोटी / નાની ઈલાયચી - : 25 Gram 5) Cloves / लौंग / લવિંગ - : 25 Gram 6) Cardamom Black / इलाइची बड़ी / મોટી ઈલાયચી - : 25 Gram 7) Black Cumin / शाही जीरा / શાહી જીરું - : 10 Gram 8) Bay Leaf (Dried) / तेज पत्ता / તજ પત્તા - : 10 Piece 9) Black Peppercorns / काली मिर्च / કાળી મરી - : 25 Gram 10) Mace / जावित्री / જાવિત્રી - : 10 Gram 11) Nutmeg / जायफल / જાયફળ - : 2 Piece 12) Star...