Veggie Maggi / वेजिटेबल मैग्गी / વેજિટેબલ મેગ્ગી
Today We are making Maggi with some Vegetables. It is very tasty and easy to make. आज हम कुछ सब्जी के साथ मैगी बनाएँगे। जो बहुत ही स्वादिष्ट और बनाने में सरल है। આજે આપણે થોડાક શાકભાજી સાથે મેગી બનાવીશું. જે ખુબજ સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે. Ingredients / सामग्री / સામગ્રી -: 1) Meggi / मैगी / મેગી - : 1 Packet (Rs. 10) 2) Chopped Tomatoes / कटे हुए टमाटर / સમારેલા ટામેટા - : 1 Piece 3) Peas / मटर / વટાણા - : 3 TSP 4) Small Chopped Potatoes / छोटे कटे हुए आलू / જીણા સમારેલા બટાકા - : 1 Piece 5) Chopped Capcicum / कटी हुई शिमला मिर्च / સમારેલા શિમલા મરચાં - : 1 Piece 6) Chopped Onion / कटी हुई प्याज / સમારેલી ડુંગળી - : 1 Piece 7) Turmeric / हल्दी / હળદર - : Just small Pinch 8) Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચાનો પાવડર - : 1 Small Spoon 9) Salt / नमक / મીઠું - : As per Taste 10) Water / पानी / પાણી - : 2 Cup 11) Meggi Masala /...