Potato Samosa / आलू समोसे / બટાકાના સમોસા


Ingredients / सामग्री / સામગ્રી -:

1) Maida / मैदा / મેંદો - : 2 Cup (250 Grams)
2) Boiled & Messed potatoes / पके और चुरा किया हुआ आलू / બાફેલા અને ચૂરો કરેલા
બટાકા - : 200 Gram
3) Turmeric Powder / हल्दी /  હળદર - : TSP
4) Salt /  नमक / મીઠું -: As per Taste
5) Ajwain / अजवाइन / અજમો - : 1/4 TSP 
6) Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 5 to 6 Piece
7) Ginger & Garlic Paste / अदरक और लहसुन की पेस्ट / આદુ અને લસણ ની પેસ્ટ - : 
     2 TSP
8) Hing / हींग / હીંગ - : Just a small Pinch
9) Oil / तेल / તેલ - : For Fry Samosa
10) Peas / मटर / વટાણા - : 1/2 Cup
11) Coriander Powder /धनिया पाउडर / ધાણા પાવડર - : 1/4 TSP
12) Hot Spices /  गरम मसाला /  ગરમ મસાલો - : 1/4 TSP
13) Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચાનો પાવડર  - : 1                             Spoon
14) Cumin Powder/ जीरा पाउडर / જીરું પાવડર - : 1/4 TSP
15 ) Mango Powder / आमचूर पाउडर / આમચૂર પાવડર - : 1/4 TSP
16) Mustard / राइ / રાઈ - : 1/4 TSP
17) Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલું કોથમીર - : 2 TSP
18) Fennel Seeds / सौंफ / વરિયાળી - :1/4 TSP
19) Chaat Masala / चाट मसाला / ચાટ મસાલો - : 1/4 TSP
  
 Preparation / पद्धति / રીત -:

Flour  -:

To make samosa of potatoes, We will first make the flour. Take a big bowl for that. Now add Maida to it and add 1/2 teaspoon salt and ajwain. Then add 4 tablespoons of oil in it. And mess the flour well. Then add some warm water and bind the flour. Then we will cover the cotton cloth with water soaked in flour. Cover the flour for 20-25 minutes so that the flour is set properly.

Stuffing  -:

Take a pan first. Heat the oil in a pan, add the hing, mustard, funnel seeds, green chillies and peas to it. Then cover and let it simmer for 5 minutes. Shake in between. As the peas cooked, add turmeric, salt and stir. Then add crushed boiled potatoes in it and mix everything well. Then add red chili powder, coriander powder, garam masala, mango powder, chaat masala and cumin powder and stir for 4-5 minutes. And add coriander to it and stir. Samosa stuffing is ready.

Now, take flour which is previously you made for samosa, and take a small piece from it and rub and make thick bread. before that apply oil on the plate so that it is easily woven. When the bread is woven, with the help of a knife, divide it into two equal parts. Now take a piece and apply water on the edge of it, then twist the cone shape and add samosa stuffing And then close the samosa by watering the edges. Prepare all samosa in this way.

Fry: -


Now take a pan. Take as much oil as samosa is submerged in it. And heat the oil. Once the oil is heated up, add samosas one by one and allow them to rise on a slow flame as well as fry them second side for a while. The color of the samosa changes his color in red so take it out. Fry all samosa this way. Serve this samosa with tamarind sauce, green sauce or tomato ketchup.

आटा  -:

आलू का समोसा बनाने के लिए, हम सबसे पहले आटे को गुंथेंगे। उसके लिए एक बड़ा कटोरा या पतीला लें। अब इसमें मेंदा डालें और 1/2 चम्मच नमक और अजवाइन डालें। फिर इसमें 4 बड़े चम्मच तेल डाले। और आटे को अच्छे से मसल लें। फिर थोड़ा गर्म पानी डालें और कड़क आटा भिगोएँ। फिर हम आटे को  भिगोए गए पानी के साथ सूती कपड़े से कवर करेंगे। आटे को 20-25 मिनट के लिए ढककर रख दें ताकि आटा ठीक से सेट हो जाए।

मावा - : 

पहले एक कड़ाही लें। एक कड़ाही में तेल गरम करें, उसमें हिंग, राई, वरियाली, हरी मिर्च और मटर डालें। फिर ढककर 5 मिनट के लिए इसे पकने दें। बीच - बिच में हिलाए। जैसे ही मटर पक जाए, हल्दी, नमक डालें और हिलाएं। फिर इसमें उबले हुए और क्रश किये हुए आलू डाले और  सब कुछ अच्छी तरह से मिलाएं। फिर लाल मिर्च पाउडर, धनिया पाउडर, गरम मसाला, आमचूर पाउडर, चाट मसाला और जीरा पाउडर डालें और 4-5 मिनट तक चलाएं। और इसमें धनिया डालकर चलाएं। समोसा मावा तैयार है।

अब आप समोसे के लिए बनाए गए आटे का थोड़ा सा मसल लें और उसमें से थोड़ा आटा लें और मोटी रोटी बनाये और इससे पहले बेलन और प्लेट पर तेल लगाएं ताकि वह आसानी से बन सके। चाकू की मदद से रोटी को दो बराबर भागों में काट लें। अब एक भाग लें और उसके किनारे पर पानी लगा दें, फिर शंकु के आकार को मोड़ दें और समोसे का मावा डालें और फिर किनारों को पानी लगाकर समोसे को बंद कर दें। इस तरह से सभी समोसे तैयार करें।

फ़्राय : -

अब एक पैन लें। पैन में उतना ही तेल लें, जितना समोसे उसमे डुब सके । और तेल गरम करें। तेल के गर्म हो जाने पर, समोसे को एक-एक करके डालें और धीमी आंच पर तले  और थोड़ी देर के लिए उन्हें पलट कर  होने दें। समोसे का रंग लाल हो तब  इसे निकाल लें। सभी समोसे को इसी तरह तलें। इस समोसे को इमली की चटनी, हरी चटनी या टोमैटो केचप के साथ सर्व करें।

લોટ - : 

બટાકાના સમોસા બનાનવા માટે સૌ પ્રથમ આપડે લોટ બાંધીશુ. તેના માટે એક મોટો બાઉલ કે તાસ લઈશું. હવે તેમાં મેંદો નાખો અને 1/2 ચમચી મીઠું ઉમેરો. પછી તેમાં અજમો નાખી 4 ચમચી તેલ નાખો. અને સારી રીતે લોટ ને મસળી લો. પછી તેમાં થોડુંક ગરમ પાણી નાખી પલાળો અને લોટ કઠણ બાંધીશુ. ત્યારબાદ લોટ પર પાણી થી ભીનો કરેલો કોટન નું કપડું ઢાંકી દઈશું. 20-25 મિનિટ સુધી લોટ ને ઢાંકી ને રાખો જેથી લોટ બરાબર સેટ થઇ જાય.

માવો -: 

સૌ પ્રથમ એક કઢાઈ લો. કઢાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, રાઈ, વરિયાળી, લીલા મરચાં અને વટાણા નાખી ને હલાવો. ત્યારબાદ ઢાંકીને  5 મિનિટ સુધી થવા દો. વચ્ચે - વચ્ચે હલાવતા રહો. વટાણા ચઢી જાય એટલે તેમાં હળદર, મીઠું ઉમેરો અને હલાવો. પછી તેમાં બાફેલા બટાકા ચૂરો કરીને નાખો અને બધું બરાબર મિકસ કરો. પછી તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, ચાટ મસાલો અને જીરું પાવડર નાખીને બરાબર હલાવો અને 4 -5 મિનિટ સુધી થવા દો. અને તેમાં કોથમીર નાખી ને હલાવો. સમોસા નો માવો તૈયાર છે.


હવે જે આપડે સમોસા માટે લોટ બાંધ્યો હતો તેને થોડોક મસળી લઈશું અને તેમાં થી લુઆ લઈને જાડી રોટલી વણવી તે પેહલા વેલણ અને પાટલી પર તેલ લગાવી દઈશું જેથી સહેલાઈથી વણાઈ જાય. રોટલી વણાઈ જાય એટલે ચાકુ ની મદદ થી તેના વચ્ચે થી 2 સરખા ભાગ કરી દેવા. હવે એક ભાગ લઇ તેની કિનારી ઉપર પાણી લગાવો ત્યારબાદ શંકુ આકાર આપીને વાળી લેવું અને તેમાં સમોસાનો માવો ભરી દઈશું. અને પછી કિનારીને પાણી લગાવી સમોસું બંધ કરી દેવું. આ રીતે બધા સમોસા તૈયાર કરી લેવા. 

ફ્રાય : - 

હવે એક કઢાઈ લો. તેમાં સમોસા ડૂબે તેટલું તેલ લો. અને તેલ ને ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં એક પછી એક સમોસું નાખીશું અને ધીમી આંચ પર થવા દઈશું તેમજ તેને થોડી - થોડી વાર માં પલટાવીશું. સમોસા નો રંગ બદલાય એટલે તેને બહાર કાઢી લો. આ રીતે જ બધા સમોસા ને તળી નાખો. આ સમોસા ને આમલી ની ચટણી, લીલી ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.   

#potatosamosa

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા