Fry Idli / फ्राई की हुई इडली / વઘારેલી ઈડલી
Whenever there was an Idli and Sambhar in the house, it did not happen that the idli was not excessed. That is why this recipe for Idli is not going to waste. घर में जब भी इडली और सांभर बना हो और इडली बची ना हो ऐसा होता नहीं हे. इसीलिए ये रेसिपी इडली का बिगाड न हो उसके लिए हे. ઘરમાં જયારે પણ ઈડલી - સંભાર બન્યો હોય અને ઈડલી વધી ના હોય એવું બને નઈ. એટલે જ આ રેસીપી ઈડલી નો બગાડ ના થાય તેની માટે છે. Ingredients / सामग्री / સામગ્રી -: Excess Idli / बची हुई इडली / વધેલી ઈડલી - : 5 Piece Curry Leaves / करी पत्ता / કઢી પત્તા - : 5 Piece Mustard / सरसों / રાઈ - : 1/4 Spoon Hing / हींग / હીંગ - : Just a small Pinch Chopped Coriander / कटा हुआ धनिया / સમારેલુ કોથમીર - : 2 Spoon Oil / तेल / તેલ - : 2 TSP Turmeric Powder / हल्दी / હળદર - : Just a small Pinch Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 Spoon Salt / नमक / મીઠું -: As per Taste Preparation / पद्धति...