Tomato's Chutney / ટામેટા ની ચટણીનું શાક / टमाटर की चटनी
Tomato's Chutney is delicious food in Maharashtra. It is too easy to make. It takes only 10 minutes to serve. महाराष्ट्र में टमाटर की चटनी एक सवादिस्ट पकवान है। इसे बनाना बहुत आसान है। इसमें केवल 10 मिनट का समय लगता है। ટામેટાની ચટણી મહારાષ્ટ્રમાં સ્વાદિષ્ટ શાક છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. આ બનાવવા માટે ફક્ત 10 મિનિટનો સમય લાગે છે. Ingredients / सामग्री / સામગ્રી Chopped Tomato's / कटा हुआ टमाटर / સમારેલા ટામેટાં - : 4 Pieces Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 3 Pieces Chopped Onion / कटा हुआ प्याज / સમારેલી ડુંગળી - : 1 Piece Chopped Coriander / कटा हुआ धनिया / સમારેલુ કોથમીર - : As per Need Salt / नमक / મીઠું - : As per Need / आवश्यकता के अनुसार / સ્વાદાનુસાર Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 TSP Turmeric Powder / हल्दी / હળદર - : Half TSP / आधा चम्मच / અડધી ચમચી Coriand...