Jackfruit Curry / कठल की सब्जी / ફણસ નું શાક
We will apply oil on the knife before cutting the Jackfruit. Then cut the Jackfruit. First, remove the green peel and cut it into a few large pieces, as well as remove seeds and seeds peel then wash in water.. Ready to make Jackfruit . कटहल काटने से पहले हम चाकू पर तेल लगाएंगे। फिर कटहल काट लें। सबसे पहले, हरे छिलके को हटा दें और इसे कुछ बड़े टुकड़ों में काट लें, साथ ही बीज और बीज के छिलके को हटा दें और फिर पानी में धो लें .. तैयार है कटहल पकाने के लिए .. ફણસ ને કાપતા પેહલા ચાકુ પર તેલ લગાવીશું. પછી આ ફણસ ને કાપવું. સૌ પ્રથમ તેની લીલા રંગ ની છાલ ને કાઢી લેવી અને તેના થોડાક મોટા ટુકડા માં કાપી લેવું તેમજ બી તેમાંથી જુદા કરીને છોલી લેવા અને બી ને કાપીને પાણી થી ધોઈ લેવું. તૈયાર છે ફણસ બનાવવા માટે... Ingredients / सामग्री / સામગ્રી -: Chopped Onion / कटी हुई प्याज़ / સમારેલી ડુંગળી - : 2 Piece Chopped Jackfruit / कटा हुआ कटहल / સમારેલું ફણસ - : 500 Grams Garlic, Ginger, Green Chili, Cumin and Coriander Paste / लहसुन, अदरक, हरी मिर्च, जीरा और हरे...