Savoury Chickpea Dish / चटपटे चने / ચણા ચટપટી


Savoury Chickpea Dish is very tastier and very easier to make.

चटपटे चने बहुत ही स्वादिस्ट और बहुत ही सरलता से बनता है

ચણાચટપટી બહુજ સ્વાદિષ્ટ અને બહુજ સરળતાથી તૈયાર થાય છે. 




Ingredients / सामग्री / સામગ્રી -:
  1. Desi Chickpea / देसी चने / દેશી ચણા - : 250 Grams
  2. Chopped Onion / कटी हुई प्याज़ / સમારેલી ડુંગળી - : 2 Piece
  3. Garlic, Ginger, Cumin and Coriander Paste / लहसुन, अदरक, जीरा और हरे धनिये का पेस्ट / લસણ, આદું, જીરું અને કોથમીર નો પેસ્ટ  - : 1 TSP
  4. Oil / तेल / તેલ - : 4 TSP
  5. Salt /  नमक / મીઠું  - : As per Taste
  6. Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 TSP
  7. Hot Spices / गरम मसाला / ગરમ મસાલો - : 1/4 Spoon
  8. Chaat Masala Or Maggi Masala / चाट मसाला या मेगी मसाला / ચાટ મસાલો કે મેગી મસાલો - : For Sprinkle on Ready Dish

On the night before the chickpeas are to be used to make the Savoury Chickpea, take the chickpeas in a pan and wash them 2 to 3 times with clean water. Then lightly heat the water in a pan and keep it soaked in the chickpeas overnight. In the morning the chickpeas are well drained, so drain all their water. Now take a pressure cooker. Put oil in it and let it warm. After the oil is heated, add the chopped onion and let it happen. As the onion turns brown, add chickpeas. Stir the chickpea for 1 to 2 minutes. Then add ginger, garlic, cumin and coriander paste.Then add cayenne powder and salt to taste. Then shake it. Allow to simmer for 5 to 10 minutes. Then add the water as needed and close the lid of the cooker. Allow the cooker to have 6 to 7 CT and turn off the gas. Once the cooker has cooled, add hot spices and coriander to it. And shake.
The Savoury Chickpea are ready. Serve it hot in a bowl and add the chopped onion, coriander and chaat masala or maggi spices.

चटपटे चने बनाने के लिए चने  का उपयोग करने से पहले रात को, चने को एक पैन में लें और उन्हें साफ पानी से 2 से 3 बार धो लें। फिर एक पैन में पानी को हल्का गर्म करें और रात भर चने भिगोकर रखें। सुबह में चने अच्छी तरह से भीग जाते हैं, इसलिए उनका सारा पानी निकाल दें। अब प्रेशर कुकर लें। इसमें तेल डालें और गर्म होने दें। तेल गरम होने के बाद, कटा हुआ प्याज डालें और होने दें। जैसे ही प्याज भूरा हो जाए, चने डालें। चने को 1 से 2 मिनट के लिए पक ने दे। फिर अदरक, लहसुन, जीरा और धनिया का पेस्ट डालें।फिर  लाल मिर्च पाउडर  और स्वादानुसार नमक मिलाएं। फिर इसे हिलाएं। 5 से 10 मिनट तक पक ने दे। फिर आवश्यकतानुसार पानी डालें और कुकर का ढक्कन बंद कर दें। कुकर में 6 से 7 सीटी होने दें और गैस बंद कर दें। कुकर के ठंडा हो जाने के बाद इसमें गर्म मसाले और धनिया डालें। और हिलाए।
चटपटे चने  तैयार हैं। इसे कटोरे गरम परोसें और कटा हुआ प्याज, धनिया और चाट मसाला या मैगी मसाले डाल के खाए।
    જયારે પણ ચણા ચટપટી બનાવવી હોય તેના એક દિવસ પહેલા ની રાતે ચણા ને એક તપેલી માં લઇ બરાબર સાફ પાણી થી 2 થી 3 વાર ધોઈ લો. પછી એક તપેલી માં પાણી થોડું જ ગરમ કરો અને તેમાં આ ચણા રાત સુધી પલાળવા મુકો. સવારે ચણા બરાબર પલળી જાય એટલે તેનું બધું જ પાણી કાઢી નાખો. હવે એક પ્રેસર કૂકર લો. તેમાં તેલ નાખી તેને ગરમ થવા દો. તેલ ગરમ થયા બાદ તેમાં સમારેલી ડુંગળી નાખો અને થવા દો. ડુંગળી બ્રાઉન કલર ની થાય એટલે તેમાં ચણા ઉમેરો.ચણા ને 1 થી 2  મિનિટ સુધી હલાવતા રહો. પછી તેમાં આદું, લસણ, જીરું અને કોથમીરથી બનાવેલી પેસ્ટ નાખો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર અને સ્વાદાનુસાર મીઠું ઉમરો. પછી તેને હલાવો. 5 થી 10 મિનિટ સુધી થવા દો. પછી તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી કૂકર નું ઢાંકણ બંધ કરી દો. કૂકર ની 6 થી 7 સીટી થવા દો અને ગેસ બંધ કરી દો. કૂકર ઠંડુ થયા બાદ તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખો. અને હલાવી દો. 
      તૈયાર છે ચણા ચટપટી. તેને ગરમાગરમ બાઉલ માં સર્વ કરી તેની ઉપર સમારેલી ડુંગળી, કોથમીર તેમજ ચાટ મસાલો કે મેગી મસાલો નાખી ખાવો.

      #chanachatpati

      Comments

      Popular posts from this blog

      Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

      Sukhdi / सुखड़ी / સુખડી

      Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા