Pan Puddi / पान पुड्डी / પાન પુડી
In the worst case scenario of lockdown, just make what's in the house. Today we will make Pan Pudi which is made in Maharashtra. So let's make it. लोकडाउन के हालत में सभी घर पर जो हे वही बनाये. आज हम पान पूड्डी बनाएंगे जो महाराष्ट्र में बनता हे. तो चलो बनाते है. લોકડાઉંન ની કપરી પરિસ્થિતિ માં ઘરમાં જે છે એ જ બનાવો. આજે આપણે પાન પૂડી બનાવીશુ જે મહારાષ્ટ્ર માં બને છે. તો ચાલો બનાવીએ. Ingredients / सामग्री / સામગ્રી Wheat Flour / गेंहू का आटा / ઘઉં નો લોટ - : 1 Bowl Water / पानी / પાણી - : As per Need for Flour & Dal Salt / नमक / મીઠું -: As per Need / Taste Toor Pulses / तुवर दाल / તુવેર દાળ - : 1 Cup Turmeric / हल्दी / હળદર - : 1/2 TSP Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર- : 1 TSP Oil / तेल / તેલ - : 5 TSP As per Need Coriander Powder / धनिया जीरा पाउडर / ધાણા જીરું પાવડર - : 1/2 TSP Cumin / जीरा / જીરું - : 1/2 TSP Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલી કોથમીર - : ...