The Green Gram's (Moong Sprout) Chaat / मुंग का चाट / ફણગાવેલા મગ નું ચાટ
 
  The Green Gram (Moong Sprout) Chaat is good breakfast in the morning. It is too healthy food. And it is too tastier.   ग्रीन ग्राम (मूंग अंकुरित) चाट सुबह का अच्छा नाश्ता है। यह बहुत पौष्टिक भोजन है। और यह बहुत स्वादिष्ट भी है।   ફણગાવેલા મગ નું ચાટ સવારનો સૌથી સારો નાસ્તો છે. તે ખુબજ પૌષ્ટિક ખોરાક છે. અને તે ખુબજ સ્વાદિષ્ટ પણ છે.        Ingredients /  सामग्री / સામગ્રી    Green Gram (Moong Sprout) - : 1 Cup  Chopped Onion / कटी हुई प्याज़ / સમારેલી ડુંગળી - : 1 Piece  Chopped Tomatoes / कटे हुए टमाटर / કાપેલા ટામેટા - : 1 Piece  Chopeed Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા  મરચાં - : 2 -3  Piece  Turmeric Powder / हल्दी पाउडर / હળદર - : 1/4  TSP  Cumin / जीरा / જીરું - : 1/4 TSP  Hing / हींग / હિંગ - : Just Small Pinch  Salt / नमक / મીઠું - : As per Taste  Lemon Juice / निम्बू का रस / લીંબુનો રસ - :As per Need  Chaat Masala / चाट मसाला / ચાટ મસાલો - : 1/2 TSP  Oil / तेल / તેલ - : 2 Spoon  Chopped Coriander / कटा हुआ...