KandaVada (Onion & Chickpeas Balls) / कांदावड़ा / કાંદાવડા

#lockdown #lockdownrecipes 
#લોકડાઉન 
#लोकडाउन



Ingredients / सामग्री / સામગ્રી -:

1) Chickpeas pulses / चने की दाल / ચણા ની દાળ  - : 1 Bowl
2) Chopped Onion / कटी हुई प्याज / સમારેલી ડુંગળી - : 3 Piece (Big)
3) Green Chili / हरे मिर्च / લીલા મરચાં - : 7 to 10 Piece
4) Salt / नमक / મીઠું - : As per Taste
5) Curry Leaves / करि पत्ता / કઢી પત્તા - : 5 to 6 Piece
6) Turmeric / हल्दी / હળદર - : Just a small Pinch
7) Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર  - : 1 Spoon
8) Garlic / लहसुन / લસણ ની કળી - : 4 to 5 Piece
9) Ginger / अदरक / આદુ  - : 1 Small Piece (as needed your taste)
10) Coriander Powder / धनिया पाउडर / ધાણા - જીરું પાવડર - : 1 Spoon
11) Chaat Masala / चाट मसाला / ચાટ મસાલો - : 1 Spoon
12) Chopped Coriander /  कटा हुआ हरा धनिया / સમારેલું કોથમીર - : 1 Cup




Preparation - : 

First, soak the lentils in the water for 4 hours. After 4 hours the pulses of the chickpeas, drain everything from them. And let it rest for 5 minutes in a bowl. Now take it into the mixer jar without water. and grind them well. Then prepare the ginger, garlic and chilli  paste in mixture.

Now, grinded chickpeas and the prepared paste in a large bowl. Then add turmeric powder, red chili powder, salt, chaat masala, coriander, chopped onion and coriander powder and mix it well. Then give it tikki or vada shape and fry them. Fry it on a low flame of gas or it may be not cooked inside.

When the kandavada is fried, remove it on a tissue paper. And serve hot with garlic sauce or coconut sauce or sambhar.

Tips -:

1) Apply oil on the palm while shaping the kandavada.
2) If you wear plastic gloves / plastic bags in your hand while shaping the kandavada, this will happen soon. Also apply oil on plastic gloves so that it doesn't stick.
3) Put more of the onion in the kandavada so the taste will be nice.

4) Allow the kandavada to be on a slow flame of gas, so that it will become crispy and not raw from the inside.

पद्धति - : 

सबसे पहले दाल को 4 घंटे के लिए पानी में भिगो दें। 4 घंटों के बाद चने की दाल भीग जाएँगी और उस मेसे सब पानी निकल दे। और इसे एक काने वाले कटोरे में 5 मिनट के लिए रखे। अब इसे बिना पानी के मिक्सर जार में डाल कर पीस ले। फिर अदरक, लहसुन और मिर्च को पीस कर पेस्ट तैयार करे. 


अब, पीसी हुई चने की दाल और तैयार पेस्ट को एक बड़े कटोरे में निक़ाल लें। फिर हल्दी पाउडर, लाल मिर्च पाउडर, नमक, चाट मसाला, धनिया, कटा हुआ प्याज और धनिया पाउडर डालकर अच्छे से मिक्स करे। फिर इसे टिक्की या वड़े के आकार देकर तल ले। इसे गैस की धीमी आंच पर तले नहीं तो अंदर से कच्चे रह जायेंगे। 

जब कांदेवड़े फ़्राय हो जाए, तो इसे टिशू पेपर पर निकालें। और इसे गरमा गरम लहसुन की चटनी या नारियल की चटनी या सांभर के साथ परोसें।

टिप्स -:
1) कांदेवड़े को आकार देते समय हथेली पर तेल लगाएं।
2) यदि आप कांदेवड़े को आकार देते समय अपने हाथों में प्लास्टिक के दस्ताने / प्लास्टिक की थैलियाँ पहनते हैं, तो यह जल्द ही होगा। इसके अलावा प्लास्टिक के दस्ताने पर तेल लगाएं ताकि यह चिपक न जाए।
3) कांदेवड़े में ज़्यादा प्याज़ डाले ताकि स्वाद अच्छा आए।
4) कांदेवड़े को गैस की धीमी आंच पर रहने दें, ताकि वह कुरकुरी हो जाए और अंदर से कच्ची न हो।

રીત - :

સૌ પ્રથમ ચણા ની દાળ ને 4 કલાક માટે પાણી માં પલાળીને મુકો. 4 કલાક બાદ ચણા ની દાળ પલળી જાય એટલે તેંમાંથી બધું જ પાણી કાઢી લો. અને એક કાંણા વાળા વાટકા માં તેને 5 મિનિટ સુધી રહેવા દો. હવે તેને મિક્સર જાર માં પાણી નાખ્યા વગર પીસી લો. એકદમ જીણું પીસી લેવુ. ત્યારબાદ આદુ, લસણ તેમજ મરચાને પણ પીસી ને તેની પેસ્ટ તૈયાર કરી લો. 



હવે પીસેલી ચણા ની દાળ તેમજ તૈયાર કરેલી પેસ્ટ ને એક મોટા વાટકા માં કાઢી લો. ત્યારબાદ તેની અંદર હળદર, લાલ મરચું પાવડર, મીઠું, ચાટ મસાલો, કોથમીર, સમારેલી ડુંગળી અને ધાણા - જીરું પાવડર નાખીને બરાબર હલાવો. તે પછી તેમાંથી ટિક્કી અથવા વડા નો આકાર આપી ને તળી લો.કાંદાવડા ને ગેસ ની ધીમી આંચ પર તળવા નહીંતર અંદર થી કાચા રહી જશે.


કાંદા વડા તળાઈ જાય એટલે તેને એક ટીસ્યુ પેપર પર કાઢી લો. અને ગરમાગરમ લસણ ની ચટણી કે નારિયેળ ની ચટણી કે સંભાર સાથે સર્વ કરો.

ટિપ્સ - :

1) કાંદાવડા ને આકાર આપતી વખતે  હથેળી પર તેલ લગાવો.
2) કાંદાવડા ને આકાર આપતી વખતે પ્લાસ્ટિક ના મોજા / પ્લાસ્ટિક ની થેલી હાથ માં પહેરીને બનાવશો તો જલ્દી બનશે. પ્લાસ્ટિક ના મોજા પર પણ તેલ લગાવો જેથી ચોંટી ના જાય.
3) કાંદાવડા માં કાંદા વધુ નાખવા જેથી સ્વાદ સરસ આવશે.
4)  કાંદાવડા ને ગેસ ની ધીમી આંચ પર થવા દેવા, જેથી તે ક્રિસ્પી બનશે અને અંદર થી કાચા રહેશે નહીં. 


#kandavada
#કાંદાવડા
#कांदेवड़े

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા