Flattened Rice Fingers / पोहा फिंगर्स / પૌવા ફિંગર્સ
Ingredients / सामग्री / સામગ્રી -:
1) Boiled & Messed potatoes / पके और चुरा किया हुआ आलू / બાફેલા અને ચૂરો કરેલા
બટાકા - : 4 to 5 Piece
2) Crushed Flattened Rice /चुरा किया हुआ पोहा /વાટેલા પૌવા - : 5 TSP
3) Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 4 - 5 Piece
4) Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલું કોથમીર - : 2 TSP
5) Salt / नमक / મીઠું -: As per Taste
6) Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચાનો પાવડર - : 1 TSP
Preparation - :
First take the flattened rice in a mixer bowl and crush it. Crush it like flour. Then take the mashed boiled potatoes in a bowl. Add chopped green chillies, chopped coriander, salt to taste, red chili powder and 5 tbsp flattened rice powder and mix well.
Now make this mixture like flour. If the flour is very soft, add 1-2 teaspoons of flattened rice powder. Then cover the flour and leave it for 10 minutes. After 10 minutes, knead the flour a little loaf and shape it into a rod with the help of hands. And then cut this to the size of a finger.
Make flattened rice fingers from all the flour in the same way. Now heat the oil in a pan. Once the oil is hot, add flattened rice fingers and fry on low flame. Now serve with tomato ketchup as well as Veg-mayonnaise.
पद्धति - :
सबसे पहले पोहे को मिक्सर बाउल में निकाल कर पीसी ले। यह आटे की तरह बनाए। फिर मसले हुए उबले आलू को एक कटोरे में लें। कटी हुई हरी मिर्च, कटा हरा धनिया, स्वादानुसार नमक, लाल मिर्च पाउडर और 5 टेबलस्पून पोहा पाउडर डालकर अच्छी तरह मिला लें।
अब इस मिश्रण को आटे की तरह बना लें। यदि आटा बहुत नरम है, तो 1-2 चम्मच पोहा पाउडर डालें। फिर आटे को ढककर 10 मिनट के लिए छोड़ दें। 10 मिनट के बाद, आटे को थोड़ा सा गूंध लें और इसे हाथों की मदद से सलिये जैसा आकार दें। और फिर इसे फिंगर्स के आकार में काट लें।
इसी तरह से सभी आटे से पोहे की फिंगर्स बना लें। अब एक पैन में तेल गर्म करें। तेल गरम होने के बाद, पोहे फिंगर्स डालें और धीमी आँच पर फ्राई करे। अब टमाटर केचप के साथ-साथ वेज-मेयोनेज़ के साथ परोसें।
રીત - :
સૌ પ્રથમ પૌવા ને એક મિક્સર બાઉલ માં લઇ તેને પીસી લો. એકદમ લોટ જેવા પીસવાના છે. ત્યારબાદ એક બાઉલ માં મેષ કરેલા બાફેલા બટાકા લો. તેમાં સમારેલા લીલા મરચાં , સમારેલી કોથમીર, સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું પાવડર અને 5 ચમચી પૌવા નો પાવડર નાખીને બરાબર મિક્સ કરો.
હવે આ મિશ્રણ ને લોટ જેમ બાંધી તૈયાર કરો. જો લોટ બહુ નરમ હોય તો 1-2 ચમચી પૌવા નો પાવડર નાખો.પછી આ લોટ ને 10 મિનિટ સુધી ઢાંકીને મુકો. 10 મોનિટ બાદ લોટ ને થોડો મસળી તેમાં એક લુઓ લઇ તેને હાથ ની મદદ થી સળિયા જેવો આકાર આપો. અને પછી આને ફિંગર ના માપ પ્રમાણે કાપી લો.
આવી જ રીતે બધા લોટ માંથી પૌવા ફિંગર્સ બનાવી લો. હવે એક કઢાઈ માં તેલ ગરમ થવા મુકો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં પૌવા ફિંગર્સ નાખી ધીમી આંચ પર તળી લો. હવે ટોમેટો કેચપ તેમજ વેજ - માયોનીઝ સાથે સર્વ કરો.
#pohefingers #pauvafingers #flattenedricefingers
Comments
Post a Comment