Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા



Ingredients /  सामग्री / સામગ્રી - :

1) Small Size (Baby) Potatoes / छोटे साइज के आलू / નાના સાઈઝ ના બટાકા - :         100 Gram 
2) Garlic / लहसुन / લસણ ની કળી  - : 10 to 11 Piece 
3) Dried Red Chili / सूखे हुए लाल मिर्च / સૂકા લાલ મરચાં - : 5 to 6 Piece 
4) Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 Spoon 
5) Salt / नमक / મીઠું - : As per Taste
6) Bhungla ( Papad ) / भुंगले (पापड़) / ભૂંગળા - : 100 Gram
7) Oil / तेल / તેલ - : As per Need
8) Chopped Onion / कटी हुई प्याज / સમારેલી ડુંગળી - : 1 Piece 
9) Boiled Chickpea / उबले हुए चने / બાફેલા ચણા - : 1 Bowl 



Preparation - :

First, put the dried red chillies in a bowl and soak them under water for 1 hour. Add as much water as the chilli is submerged.add garlic, dried chilli, cayenne powder and water in a mixer bowl and mix. and paste is ready.

Then take oil in a pan, heat it. After heating, fry the fingers.

Then heat 4 tablespoons oil in a pan. When the oil is hot, add the prepared paste. Stir on a slow flame. Stir until the oil starts to separate. Then add the boiled potatoes to it. Stir for 2 minutes. Then turn off the gas and add lemon juice and chopped coriander and serve.


Now, take the potatoes in a plate. And sprinkle boiled chickpeas and onion over it. Serve with Fingers.

पद्धति - : 

सबसे पहले, सूखे लाल मिर्च को एक कटोरे में डालें और उन्हें 1 घंटे के लिए पानी में भिगो दें। मिर्च के डूब जाने जितना ही पानी डालें। फिर मिर्च को निकल कर, एक मिक्सर कटोरे में लहसुन, सूखे मिर्च , लाल मिर्च पाउडर और पानी मिलाएं और पीस ले। पेस्ट तैयार हे. 

फिर एक पैन में तेल लें, इसे गर्म करें। गर्म करने के बाद, भुंगले (Fingers)  को तल ले।


फिर एक पैन में 4 बड़े चम्मच तेल गरम करें। तेल गरम होने पर तैयार पेस्ट डालें। धीमी आंच पर हिलाएं। तब तक हिलाएं जब तक कि तेल अलग होने लगे। फिर इसमें उबले हुए आलू डालें। 2 मिनट के लिए हिलाए। फिर गैस बंद कर दें और नींबू का रस और कटा हरा धनिया डालकर सर्व करें।

अब आलू की सब्जी को एक प्लेट में लें। और इसके ऊपर उबले हुए छोले और प्याज डाले। भुंगले (Fingers) के साथ परोसे। 



રીત : - 

સૌ પ્રથમ એક વાટકી માં સૂકા લાલ મરચાં ને પાણી ની અંદર પલાળી ને 1 કલાક માટે મૂકી દો. મરચાં ડૂબે તેટલું પાણી નાખવુ. તે પછી મરચાં પલળી જાય એટલે એક મિક્સર બાઉલમાં લસણ, સૂકા મરચાં પલાળેલા, લાલ મરચું પાવડર અને પાણી નાખીને પીસી લેવું. પેસ્ટ તૈયાર છે.

પછી એક કઢાઈ માં તેલ લઇ ગરમ કરો. ગરમ થયા બાદ ભૂંગળા તળી લેવા. 

ત્યારબાદ એક કઢાઈ માં 4 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખો. ધીમી આંચ પર સાંતળી લો. તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા નાખી દો. હલાવીને 2 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને લીંબુ નો રસ અને સમારેલી કોથમીર નાખી ને સર્વ કરો. 

હવે એક પ્લેટ માં બટાકા નું શાક લો. અને તેની ઉપર બાફેલા ચણા અને ડુંગળી તેની ઉપર ભભરાવો. સાથે ભૂંગળા સર્વ કરો. 

Comments

  1. Good job! If you can put more step-by-step photos of work then it would be fantastic. Otherwise all is good. https://kshudhashanti.blogspot.com/

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી