Vadapav / वड़ापाव / વડાપાંવ
In the situation of lockdown, make homemade delicious vadapav now. All materials will be available from home. So let's make it.
लॉकडाउन की स्थिति में, घर पर ही बनाएं चटाकेदार वडापाव। सभी सामग्री घर से ही उपलब्ध होगी। तो आइये बनाते हैं।
લોકડાઉન ની પરિસ્થિતિ માં હવે ઘરે બનાવો ચટાકેદાર વડાપાંવ. બધીજ સામગ્રી ઘર માંથી જ મળી રહેશે. તો ચાલો બનાવીએ.
Ingredients / सामग्री / સામગ્રી - :
1) Potatoes / आलू / બટાકા - : 250 Gram
2) Chickpeas Flour / चने की दाल का आटा / ચણા ની દાળ નો લોટ - : 1 Small Bowl
3) Spicy Green Chili / तीखे हरे मिर्च / તીખા લીલા મરચાં - : 10 to 15 Piece
4) Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલી કોથમીર - : 1/2 Cup
5) Ginger / अदरक / આદુ - : Small Piece
6) Garlic /लहसुन / લસણ - : 8 to 10 Single Piece
7) Turmeric / हल्दी / હળદર - : 1/2 TSP
8) Mustard / सरसो / રાઈ - : 1 TSP
9) Oil / तेल / તેલ - : As per Need
10) Salt / नमक / મીઠું - : As per Taste
11) Baked Pav / पाव / લાદી પાવ - : 12 Piece
12) Curry Leaves / करि पत्ता / કઢી પત્તા - : 7 to 8 Piece
13) Lemon Juice / निम्बू का रस / લીંબુ નો રસ - : 2 TSP
For Making Garlic Chutney / लहसुन की चटनी बनाने के लिए / લસણ ની ચટણી બનાવા માટે - :
Ingredients / सामग्री / સામગ્રી - :
1) Dried Green Chili / सूखे हुए लाल मिर्च / સુકાયેલા લાલ મરચાં - : 10 to 15 Piece
2) Garlic /लहसुन / લસણ - : 15 to 20 Single Piece
3) Red Chili Powder , Salt and Water / लाल मिर्च पाउडर, नमक और पानी / લાલ
મરચું પાવડર, મીઠું અને પાણી - : As Per Need
First add the dried red chillies, garlic, red chili powder, salt and 2 tablespoons water into the mixer and grind it well. The dried garlic paste is ready.
सबसे पहले सूखे लाल मिर्च, लहसुन, लाल मिर्च पाउडर, नमक और 2 बड़े चम्मच पानी को मिक्सर में डालें और अच्छी तरह पीस ले। लहसुन की सुखी चटनी तैयार करें.
સૌ પ્રથમ સુકાયેલા લાલ મરચાં , લસણ ની કળીઓ, લાલ મરચું પાવડર, મીઠું અને 2 ચમચી જેટલું પાણી મિક્સર માં નાખી ને સારી રીતે પીસી લો. તૈયાર છે લસણ ની સુખી ચટણી.
For Making Vada / आलूवड़ा बनाने के लिए / બટાકાવડા બનાવવા માટે - :
First, add ginger, Green chili and garlic to the mixer. Prepare the paste this way.
Then boil the potatoes in the cooker. As the potatoes get cold, peel them off and crush them. Now take a pan. Heat the oil in it. As the oil is hot, add hing and mustard to it. After 1 minute add the curry leaves as well as the prepared paste of garlic, ginger and chilli. And saute it well. Then add turmeric and mashed potatoes as well as salt to taste. Allow the gas to slow down. Then add lemon juice and coriander in it and stir well. Now turn off the gas and let the mixture cool down.
Then prepare a circular sphere of medium size of this mixture ie., Potatoes ready mixture. Now we will prepare the batter from the flour of chickpeas lentils.
सबसे पहले मिक्सर में अदरक, मिर्च और लहसुन डालें। इस तरह पेस्ट तैयार करें।
फिर कुकर में आलू उबालें। जैसे ही आलू ठंडे हो जाते हैं, उन्हें छीलकर मेश कर दें। अब एक पेन लें। इसमें तेल गरम करें। जैसे ही तेल गर्म हो, उसमें हिंग और राई डालें। 1 मिनट के बाद करी पत्ते के साथ-साथ लहसुन, अदरक और मिर्च का तैयार पेस्ट डालें। और अच्छी तरह से सौंते। फिर हल्दी और मसले हुए आलू के साथ-साथ स्वादानुसार नमक डालें। गैस की धीमी आंच पर होने दें। फिर इसमें नींबू का रस और धनिया डालकर अच्छी तरह से हिलाएं। अब गैस बंद कर दें और मिश्रण को ठंडा होने दें।
फिर इस मिश्रण से मध्यम आकार के गोलाकार गोले तैयार करें अर्थात आलू का मावा। अब हम चने की दाल से बेटर तैयार करेंगे।
સૌ પ્રથમ આદુ, મરચાં અને લસણ ને મિક્સર ની અંદર થોડું પાણી નાખી ને પીસી લો. આ રીતે પેસ્ટ તૈયાર કરો.
ત્યારબાદ બટાકા ને કૂકર માં બાફી લો. બટાકા ઠંડા થાય એટલે તેની છાલ ઉતારી લો અને તેનો ભૂકો કરી લો. હવે એક પેન લો. તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને રાઈ નાખો. 1 મિનિટ બાદ તેમાં કઢી પત્તા તેમજ લસણ, આદુ અને મરચાં ની તૈયાર કરેલ પેસ્ટ ઉમેરો. અને બરાબર સાંતળો. પછી તેમાં હળદર અને મેશ કરેલા બટાકા તેમજ સ્વાદાનુસાર મીઠું નાખીને હલાવો. ગેસ ની ધીમી આંચ પર થવા દો. ત્યારબાદ તેમાં લીંબુ નો રસ અને કોથમીર નાખી ને બરાબર હલાવો. હવે ગેસ બંધ કરીને આ મિશ્રણ ને ઠંડુ થવા દો.
ત્યારબાદ આ મિશ્રણ ના એટલે કે બટાકા ના માવા ના મીડીયમ સાઈઝ ના ગોળ - ગોળ ગોળા તૈયાર કરી લો. હવે આપણે ચણા ની દાળ ના લોટ માંથી ખીરું તૈયાર કરીશું.
For Making Chickpeas Flour Batter / चने की दाल के आटे का बेटर बनाने के लिए / ચણા ની દાળ ના લોટ નું ખીરું બનાવા માટે - :
First, stir the chickpea flour in a pot. Then add salt to taste, turmeric powder, red chili powder and baking soda. Then add water as needed and prepare the batter. Be careful not to let it be too thin or too thick.
सबसे पहले एक बर्तन में चने की दाल के आटे को छान ले। फिर स्वादानुसार नमक, हल्दी पाउडर, लाल मिर्च पाउडर और बेकिंग सोडा मिलाएं। फिर आवश्यकतानुसार पानी मिलाएं और बेटर तैयार करें। सुनिश्चित करें कि बेटर बहुत पतला या घना न हो.
સૌ પ્રથમ એક વાસણ માં ચણા નો લોટ ને ચાળી લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું, હળદર,લાલ મરચું પાવડર અને બેકિંગ સોડા ઉમેરીશું. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ને ખીરું તૈયાર કરી લો. ખીરું બહુ પાતળું કે ઘટ્ટ ના થાય તેનું ધ્યાન રાખવું.
Now heat the oil in a pan. When the oil is heated, take 3-4 Vada from the prepared vada into the batter and cover it with a spoon and and gently place the vada in the oil with spoon. And fry until the vada is golden in color. Remove the fried vada into a plate on tissue paper. Fry all the vada at this way.
Then heat the tawa. Cut the bread (pav) in between. Now apply garlic sauce prepared between the loaves. Then add 1 teaspoon of butter to the pan and fry the bread (Pav). Then press the vada with your hand and place it between the loaves. And bake them from both sides. Serve hot. Try it with tomato ketchup and green sauce. Will be a lot of fun. Eating in the lockdown situation will be a lot of fun.
अब एक पैन में तेल गर्म करें। जब तेल गरम हो जाता है, तो तैयार 3-4 वड़े को चमच की मदद से बेटर में डाले और चमच से उसे कवर करे और चमच की मदद से ही उसे तेल में डाले। और तब तक फ़्राय करे जब तक आलूवड़े सुनहरे रंग के न हो जाए। तले हुए आलूवडे को टिशू पेपर पर प्लेट में निकालें। सभी आलू वड़े को इस तरह से तल ले।
फिर तवा गर्म करें। ब्रेड (पाव) को बीच में काटें। अब पाव के बीच में लहसुन की चटनी लगाकर तैयार करे। फिर पैन में 1 चम्मच बटर डालें और पाव को भूनें दोनों तरफ से। फिर अपने हाथ से आलूवडे को दबाएं और इसे पाव के बीच रखें। और उन्हें दोनों तरफ से सेंक लें। गरमागरम परोसें। इसे टोमैटो केचअप और हरी चटनी के साथ ट्राई करें। बहुत मज़ा आएगा। लॉकडाउन स्थिति में ये करना बहुत मजेदार होगा।
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા વડા માંથી 3-4 વડા લઇ ખીરા માં નાખી ને તેને ચમચી વડે ખીરા થી કવર કરી ચમચી વડે જ તે વડા ને હળવે થી તેલ માં મૂકી દો. અને વડા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો. તળેલા વડા ને એક પ્લેટ માં ટિસ્સ્યુ પેપર પર કાઢી લો. આ રીતે બધા વડા ને તળી લો.
ત્યારબાદ તવા ને ગરમ કરવા મુકો. પાવ ને વચ્ચે થી કાપી લો. હવે પાવ ની વચ્ચે તૈયાર કરેલી લસણ ની ચટણી લગાવો. પછી તવા ઉપર 1 ચમચી જેટલું બટર નાખી ને પાવ ને શેકી લો. ત્યારબાદ વડા ને હાથ વડે દબાઈને પાવ ની વચ્ચે મૂકી દો. અને બંને સાઈડ થી શેકી લો. ગરમાગરમ સર્વ કરો. ટોમેટો કેચપ અને લીલી ચટણી સાથે ટ્રાય કરો. ખુબજ મજા પડી જશે. લોકડાઉન ની પરિસ્થિતિ માં ખાવાની ખુબ જ મજા આવશે.
#vadapav
Comments
Post a Comment