Spicy Potato Chips / स्पाइसी आलू चिप्स / સ્પાઈસી બટાકા ચિપ્સ



Ingredients / सामग्री / સામગ્રી -: 

1) Chopped Potatoes (Chips Type) / कटे हुए आलू (चिप्स के जैसे) / સમારેલા બટાકા (ચિપ્સ      જેવા ) - : 5 to 6 Piece
2) Mustard / सरसो / રાઈ - : 1/4 TSP 
3) Oil / तेल / તેલ - : 3 to 4 TSP
4) Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 TSP
5) Turmeric Powder / हल्दी / હળદર - : 1/4 TSP 
6) Salt / नमक / મીઠું - : As per Taste
7) Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલું કોથમીર - : 1/2 TSP
8) Coriander Powder / धनिया पाउडर / ધાણા પાવડર - : 1/2 TSP
9) Chaat Masala / चाट मसाला / ચાટ મસાલો - : 1/2 TSP 

Preparation - : 

First remove the peel of the potatoes and chop them into 4 parts like chips. Then wash them with water 2 to 3 times. Then take a pan. Put oil in it to heat. When the oil is hot, add mustard to it.


Then cover the pan and let it simmer for 5 minutes on a low flame. Then add turmeric powder, salt, red chili powder, coriander powder and chaat masala and stir well. And let the lid be on a low flame. As the potatoes baked, turn off the gas and add the coriander to it. Serve hot with bread....



पद्धति - : 

सबसे पहले आलू का छिलका हटा दें और उन्हें चिप्स की तरह 4 भागों में काट लें। फिर उन्हें 2 से 3 बार पानी से धो लें। फिर एक पैन लें। गरम करने के लिए इसमें तेल डालें। तेल गरम होने पर इसमें सरसो डालें।

फिर पैन को ढंक दें और धीमी आंच पर 5 मिनट तक पकने दें। फिर हल्दी पाउडर, नमक, लाल मिर्च पाउडर, धनिया पाउडर और चाट मसाला डालें और अच्छी तरह से चलाएं। और ढककर धीमी आंच पर रहने दें। जैसे ही आलू पक जाए, गैस बंद कर दें और उसमें हरा धनिया डालें। रोटी और ब्रेड के साथ गरमागरम परोसें.... 

રીત - : 

સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારીને તેને ચિપ્સ ની જેમ 4 ભાગ માં સમારી લો.પછી તેને 2 થી 3 વાર પાણી થી ધોઈ લો.તે પછી એક કઢાઈ લો. તેમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.રાઈ તતડે એટલે તેમાં સમારેલા બટાકા નાખી ને બરાબર હલાવો.

તે પછી કઢાઈ ને ઢાંકી દો.અને ગેસ ની ધીમી આંચ પર 5 મિનિટ સુધી થવા દો.તે પછી તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા-જીરું પાવડર અને ચાટ મસાલો નાખીને બરાબર હલાવો. અને ઢાંકીને ધીમી આંચ પર થવા દો. બટાકા ચઢી જાય એટલે ગેસ બંધ કરી તેમાં કોથમીર નાખી હલાવો. ગરમાગરમ સર્વ કરો રોટલી તેમજ બ્રેડ સાથે....

#aaloochips

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા