Cheesy Uttapam / चीझ उत्तपा / ચીઝ ઉત્તપા

Today we make South Indian Recipe... 

आज हम बनाएंगे साऊथ इंडियन रेसिपी।  

આજ આપડે બનાવીશું સાઉથ ઇન્ડિયન રેસીપી.



Ingredients / सामग्री / સામગ્રી -:

  1. Any Small Rice / कोई भी छोटे चावल / કોઈ પણ જીણા ચોખા - : 1 Cup
  2. Split Black Gram / उरद की दाल ( छिलके बिगर की) / અળદની દાળ (ફોતરાં વગરની) - : 1/2 Cup
  3. Semolina / सूजी / સોજી - : 1/2 Cup
  4. Fenugreek Seeds / मेथी के दाने / મેથી દાણા  - : 1/2  TSP
  5. Chopped Onion / कटी हुई प्याज / સમારેલી ડુંગળી - : 2 Piece
  6. Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 3 to 4 Piece
  7. Chopped Tomatoes / कटे हुए टमाटर / સમારેલા ટામેટા - : 2 Piece
  8. Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચાનો પાવડર  - : 1 TSP
  9. Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલું કોથમીર - : 3 to 4 TSP
  10. Chaat Masala / चाट मसाला / ચાટ મસાલો  - : 1 TSP
  11. Salt / नमक / મીઠું  - : As per Taste
  12. Oil /  तेल / તેલ - :  As per Need
  13. Cheese / चीझ / ચીઝ - : 100 Gram
Take a bowl first. And take Split Black Gram in it. Then wash it thoroughly with clean water 2 to 3 times. Then pour 1 glass of water in it and cover with a lid. Then take another bowl and take any small rice in it and wash it with clean water 2 to 3 times. Then take 1 glass of water and cover it to drain. Keep pulses and rice soaked for 6 hours. After 6 hours, we will drain everything from well-drained pulses and rice. Now, take a mixer jar and grind the pulses and rice one by one. Add Fenugreek seeds at that time. After mixing Gram and rice separately, mix them both in a bowl. Stir this mixture exactly. Then cover it for 4 - 5 hours. After 4-5  hours the mixture will ferment. And add Semolina, Salt and baking Soda as needed.Now we will make a Uttapam out of it. This can lead to idli as well as dosa.

Take a non-stick pan first. Heat it and after it is hot, add  batter. Spread the batter slightly in a round shape (thicker than the dosa). Then put onion, green chillies, tomatoes, red chili powder, hot spice and also chopped coriander over it. Then add 1 teaspoon of oil and let it cook on low heat for 2 minutes. After 2 minutes, turn it over and let it cook on the other side for 2 minutes. Bake it like this from both sides. And when done, peel the cheese over it. Cheese Uttapam is ready. Serve hot with tomato ketchup.children will like this recipe very much.


पहले एक कटोरा लें। और इसमें उरद डाल लें। फिर इसे साफ पानी से 2 से 3 बार अच्छी तरह से धोले। फिर इसमें 1 गिलास पानी डालें और भीगने के लिए रख दें। फिर एक और कटोरा लें और उसमें कोई भी छोटे चावल लें और इसे साफ पानी से 2 से 3 बार धोले। फिर 1 गिलास पानी लें और इसे भीगने के लिए रख दें। दाल और चावल को 6 घंटे तक भिगो कर रखें। 6 घंटे के बाद, हम अच्छी तरह से दाल और चावल से पानी निकाल  देंगे। अब, एक मिक्सर जार लें और दाल और चावल को एक एक करके पीस लें। उस समय मेथी के दाने मिक्सर में डालें. दाल और चावल को अलग से पीसने के बाद, दोनों को एक बाउल में मिला लें। इस मिश्रण को अच्छी तरह से  हिलाएं। फिर इसे 4 - 5 घंटे के लिए ढक कर रख दें। 4-5  घंटे के बाद मिश्रण में आथा (घना) आ जायेगा।फिर इसमें सूजी, नमक और बेकिंग सोडा मिलाए। अब हम इसमें से उत्तपम बनाएंगे। इससे इडली के साथ-साथ डोसा भी बन सकता है।

 पहले नॉन-स्टिक पैन लें। इसे गर्म करें और गर्म होने के बाद इसमें बेटर डाले । बेटर को राउंड शेप में थोड़ा मोटा फैलाए (डोसा से मोटा आकर में )। फिर उसके ऊपर प्याज, हरी मिर्च, टमाटर, लाल मिर्च पाउडर, गरम मसाला और साथ ही कटा हुआ धनिया डालें। फिर 1 चम्मच तेल डालें और इसे कम गर्मी पर 2 मिनट के लिए पकने दें। 2 मिनट के बाद, इसे पलट दें और इसे 2 मिनट के लिए दूसरी तरफ पकने दें। इसे दोनों तरफ से बिलकुल ऐसे ही बेक करें। और जब हो जाए, उसके ऊपर चीज़ छील लें। चीज़ उत्तपा तैयार है। टोमैटो केचप के साथ गर्मागर्म सर्व करें। छोटे बच्चों को यह रेसिपी बहुत पसंद आएगी।
 

સૌ પ્રથમ એક બાઉલ લો. અને તેમાં અળદ ની દાળ લો. પછી તેને સાફ પાણીથી 2 થી 3 વાર બરાબર ધોઈ લો. પછી તેમાં 1 ગ્લાસ પાણી નાખી ને પલળવા માટે ઢાંકીને મૂકી દો. ત્યારબાદ એક બીજું બાઉલ લો અને તેમાં કોઈપણ જીણા ચોખાં લો તેને પણ 2 થી 3 વાર સાફ પાણી થી ધોઈ નાખો. પછી 1 ગ્લાસ પાણી લઇ તેને પણ પલળવા માટે ઢાંકીને  મૂકી રાખો. દાળ અને ચોખાં ને 6 કલાક સુધી પલાળી રાખીશું. 6 કલાક પછી સારી રીતે પલળેલા દાળ અને ચોખા માંથી બધું જ પાણી કાઢી નાખીશું. હવે એક મીક્સર જાર લઈશું અને એક પછી એક એમ દાળ અને ચોખાને સારી રીતે પીસી લઈશું. મેથી ના દાણા પણ એ સમયે નાખી દો.  દાળ અને ચોખા ને અલગ - અલગ પીસી લીધા પછી બંને ને એક બાઉલ માં મિક્સ કરીશું. આ મિશ્રણ ને બરાબર હલાવીશું. પછી તેને 4 -5  કલાક માટે ઢાંકીને મૂકી દઈશું. 4 - 5 કલાક પછી આ મિશ્રણ માં આથો આવી જશે.પછી એમાં સોજી, મીઠું અને ખાવા નો સોડા જરૂરિયાત મુજબ મેળવો. હવે આપડે તેમાંથી ઉત્તપા બનાવીશું. આમથી ઈડલી તેમજ ઢોસા પણ બની શકે છે.


સૌ પ્રથમ એક નોન સ્ટિક પેન લો. તેને ગરમ કરો અને ગરમ થયા પછી તેની ઉપર ખીરું નાખો. આને રાઉન્ડ પણ થોડું જાડુ (ઢોસા થી આકાર માં જાડું ) થાય તે રીતે પાથરો. ત્યારબાદ તેની ઉપર ડુંગળી, લીલા મરચાં, ટામેટા, લાલમરચુ પાવડર, ચાટ મસાલો તેમજ કોથમીર નાખો. તે પછી 1 ચમચી જેટલું તેલ ઉમેરી તેને ધીમી આંચ પર 2 મિનિટ સુધી થવા દો. 2 મિનિટ બાદ તેને પલટો અને બીજી બાજુ પણ 2 મિનિટ સુધી થવા દો. બંને બાજુ આ રીતે તેને બરાબર પકવો. અને થઇ જાય પછી તેની ઉપર ચીઝ છીણી લો. તૈયાર છે ચીઝ ઉત્તપા. ટોમેટો કેચપ સાથે ગરમ સર્વ કરો. નાના બાળકો ને આ રેસીપી ખુબ પસંદ આવશે.
#cheeseuttapa





Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા