Bottle Gourd & Fenugreek Balls / लौकी और मेथी के मुठिए / દૂધી અને મેથી ના મુઠીયા

This is One of the Gujarati Recipe. It is good to eat as Morning Breakfast, Evening Tea or Namkeen.

यह एक गुजराती रेसिपी है। इसे सुबह के  नाश्‍ते , शाम की चा और नमकीन की तरह खाया जा सकता हे।

આ એક ગુજરાતી રેસિપી છે. તેને સવારના નાસ્તા તરીકે, સાંજ ની ચા અને નમકીન તરીકેપણ  શકાય છે.



Ingredients / सामग्री / સામગ્રી -:

  1. Slices of Bottle Gourd / छिली हुई लौकी / છીણેલી દૂધી - : 1 Cup
  2. Chopped Fenugreek / कटी हुई मेथी / સમારેલી મેથી - : 1 Cup
  3. Curd / दही / દહીં  - :4 Spoon
  4. Lemon Juice / निम्बू का रस / લીંબુ નો રસ - : 5 Spoon
  5. Sugar / चीनी / ખાંડ - : 1 Spoon
  6. Wheat Flour (Thin) / गेहू का छोटा आटा / ઘઉંનો જીણો લોટ - : 1/2 Cup
  7. Wheat Flour (Thick)/ गेहू का मोटा आटा / ઘઉંનો જાડો લોટ - : 1/2 Cup
  8. Salt / नमक / મીઠું - : As per Need / आवश्यकता के अनुसार / સ્વાદાનુસાર
  9. Turmeric Powder / हल्दी /  હળદર - : Just a Small Pinch
  10. Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 Spoon
  11. Hot Spice / गरम मसाला / ગરમ મસાલો - : 1 Small Spoon
  12. Chopped Coriander / कटा हुआ धनिया / સમારેલુ  કોથમીર - : 2 Spoon
  13. Garlic Paste / लहसुन का  पेस्ट / લસણ ની પેસ્ટ - : 1 Spoon
  14. Green Chili Paste / हरी मिर्च का पेस्ट / લીલા મરચાં નો પેસ્ટ - : 1 Spoon
  15. Ginger Paste / अदरक का पेस्ट / આદુ નો પેસ્ટ - : 1 Spoon
  16. Curry Leaves / करी पत्ता / કઢી પત્તા - : 6 to 8 Piece
  17. White Sesame / सफ़ेद तिल / સફેદ તલ - : 1 Spoon
  18. Mustard / राइ / રાઈ - : 1 Small Spoon
  19. Hing / हींग / હિંગ - : Just Small Pinch
  20. Oil /  तेल / તેલ - : 4 Spoon
  21. Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 4 to 5 Piece
  22. Coriander Powder / धनिये - जीरा पाउडर / ધાણા - જીરું પાવડર - : 1 Spoon
#Ways to make Muthiya flour: -


Take a bowl first. Add sliced ​​bottle gourd, chopped fenugreek, chopped coriander, garlic paste, ginger paste, green chilli paste, sugar, salt, hing, turmeric powder, cumin powder, lemon juice, yogurt, garam masala and stir well. Then add wheat flour (Thin) and wheat flour (Thick). Then add 1 teaspoon of oil to it and mix. (If the amount of water is high in bottle gourd, add flour as needed.) Then mix everything and make flour. After the flour is made, we will now make its Muthiya.For this, first apply oil on our hands and mesh the flour. Then we will cut it into 4-5 pieces and give it an elliptical shape.And place it on a plate with an oil well.

#मुठिये का आटा बनाने के तरीके: -

पहले एक कटोरा लें। छिली हुई लौकी, कटी हुई मेथी, कटा हरा धनिया, लहसुन का पेस्ट, अदरक का पेस्ट, हरी मिर्च का पेस्ट, चीनी, नमक, हिंग, हल्दी पाउडर, जीरा पाउडर, नींबू का रस, दही, गरम मसाला डालें और अच्छी तरह से हिलाएँ। फिर गेहूं का आटा (पतला) और गेहूं का आटा (मोटा) जोड़ें। फिर इसमें 1 चम्मच तेल डालकर मिलाएं। (अगर लौकी में पानी की मात्रा अधिक है, तो आवश्यकतानुसार आटा मिलाएँ।) फिर सब कुछ मिलाएँ और आटा बनाएँ। आटा बनने के बाद, हम अब इसे मुठिये बनाएंगे। इसके लिए, पहले हमारे हाथों पर तेल लगाएँ और आटे को मसल लें। फिर हम इसे 4-5 टुकड़ों में काट लेंगे और इसे एक लंबगोल आकार देंगे। और इसे तेल लगाई हुई जालीदार प्लेट पर रखें।

#મુઠીયા નો લોટ બાંધવાની રીત : - 

સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં છીણેલી દૂધી, સમારેલી મેથી, સમારેલી કોથમીર, લસણ ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ, ખાંડ, મીઠું, હિંગ, હળદર, ધાણા - જીરું પાવડર, લીંબુ નો રસ, દહીં, ગરમ મસાલો નાખીને બરાબર હલાવો. ત્યારબાદ તેમાં ઘઉં નો જીણો લોટ અને ઘઉં નો જાડો લોટ નાખો. ત્યારબાદ તેમાં 1 ચમચી તેલ નાખો અને મિક્સ કરી લો. (દૂધી માં પાણી નું પ્રમાણ વધારે હોય તો જરૂર મુજબ લોટ ઉમેરવો.) પછી બધું મિક્સ કરી ને લોટ બાંધીશુ. લોટ બંધાઈ ગયા પછી હવે તેના મુઠીયા બનાવી લઈશું. તેની માટે પેહલા હાથ પર તેલ લગાવ ને લોટ ને મસળી દઈશું. ત્યારબાદ તેના 4 થી 5 ભાગ પડી તેને લંબગોળ આકાર આપી દઈશું. અને તેને તેલ લગાવેલી કાણાં વાળી એક પ્લેટ પર મૂકી દઈશું. 

#Go for Steam - : 

Take a large pan. Insert 2 glasses of water inside the pan and heat on gas. After the water is heated, place a steel stand in the center of the pan and place a forged plate with fists. Then cover the pan. And let it ready on medium to medium gas. Let it happen for 30 minutes. After 30 minutes, these fists will be cooked. So take it out and allow it to cool. After cooling down we will cut it. Cut 1 - 1 inch apart. Now we'll fry it.


#मुठिये स्टीम करने के लिए -:

एक बड़ी तपेली लें। पैन के अंदर 2 गिलास पानी डालें और गैस पर गरम करें। पानी गर्म होने के बाद, पैन के केंद्र में एक स्टील स्टैंड रखें और मुठिये रखी हुई जालीदार प्लेट रखें। फिर पैन को ढंक दें। और इसे गैस पर मध्यम से चढ़ने दें। इसे 30 मिनट के लिए होने दें। 30 मिनट के बाद, ये मुट्ठीये पाक जाएंगे। इसलिए इसे बाहर निकालें और ठंडा होने दें। ठंडा होने के बाद हम इसे काट लेंगे। 1 - 1 इंच की दूरी पर काटें। अब हम इसे फ़्राय करेंगे।

#મુઠીયા બાફવાની રીત - : 

એક મોટી તપેલી લો. તપેલી ની અંદર 2 ગ્લાસ પાણી નાખી ગેસ ઉપર ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે તપેલી ની વચ્ચે એક સ્ટીલનું સ્ટેન્ડ મૂકી તેના પાર મુઠીયા બનાવેલી જાળીદાર પ્લેટ ને મૂકી દઈશું. પછી તપેલી ને ઢાંકી દેવાની. અને ગેસ પર તેને મીડીયમ આંચ પાર ચઢવા દો. 30 મિનિટ સુધી થવા દો. 30 મિનિટ પછી આ મુઠીયા થઇ ગયા હશે. તો તેને કાઢી લો અને ઠંડુ થવા દો. ઠંડુ થઇ ગયા પછી તેને કાપી દઈશું. 1 - 1 ઇંચ ના અંતરે કાપી લો. હવે તેને વઘારી લઈશું. 

#Ways to Fry - :

Take a Big Pan first. Heat 3 tablespoons oil in a pan. After the oil is heated, add the hing, mustard, curry leaves, white sesame seeds, chopped green chillies and let it simmer for 1 minute. Then add a prepared muthiya in that and stir well. Then let it be for 2 to 3 minutes. Then add the chopped coriander and stir. bottle gourd and fenugreek muthia is ready. Serve hot. Serve with tomato sauce or tea

#फ्राई करने का तरीका -:

पहले एक बड़ी तपेली लें। एक पैन में 3 चम्मच तेल गरम करें। तेल गरम होने के बाद, हिंग, राई, करी पत्ता, सफेद तिल, कटी हरी मिर्च डालें और इसे 1 मिनट तक होने दें। फिर उस में तैयार मुठिया डालें और अच्छी तरह से हिलाएं। फिर इसे 2 से 3 मिनट तक रहने दें। फिर कटा हरा धनिया डालें और हिलाएं। लौकी और मेथी मुठिया तैयार है। गरमागरम परोसें। टोमैटो सॉस या चाय के साथ सर्व करें।

#મુઠીયા ને વધારવા ની રીત - :

સૌ પ્રથમ એક કઢાઈ લો. કઢાઈ માં 3 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં હિંગ, રાઈ, કઢી પત્તા, સફેદ તલ, સમારેલા લીલા મરચાં નાખીને 1 મિનિટ સુધી થવા દો. પછી તેમાં મુઠીયા નાખી ને બરાબર હલાવો. પછી તેને 2 થી 3 મિનિટ સુધી થવા દો. પછી તેમાં સમારેલી કોથમીર નાખીને હલાવો. તૈયાર છે દૂધી અને મેથી ના મુઠીયા. ગરમાગરમ સર્વ કરો. ટામેટા સૌસ કે ચા સાથે સર્વ કરો.
#muthia


Comments

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા