Salted Puri / नमकीन पूरी / ખારી પુરી


Ingredients / सामग्री / સામગ્રી - : 

1) Fine Flour / मैदे का आटा / મેંદા નો લોટ - : 500 Grams
2) Black Pepper Powder / काली मिरि पाउडर / કાળી મરી પાવડર - : 1 TSP
3) Ajwain Powder / अजवाइन (पिसा हुआ)  / અજમો (વાટેલો) - : 1 TSP
4) Hot Oil / गरम तेल / ગરમ તેલ - : (1) 6 TSP FOR MAKE PURI FLOUR and
                                                    (2) NEEDED TO FRY PURI
5) Salt / नमक / મીઠું - : As Per Taste






Preparation - :

First, filter fine flour in a large bowl. Then add salt, ajwain, pepper powder and 6 TSP of hot oil and mix well. For this puri be a crispy.

Add some water to it and keep adding flour to make Puri Flour. Prepare some Hard Flour than Paratha. Then cover it for 5 to 10 minutes. Then mesh the flour and make small loaves for puri. And go for make puri. Puri should not be too thick or thin. Then dry the puri for 1 hour.


After 1 hour, heat oil in a pan to fry the puri. After the oil is heated, keep the flame medium of gas and fry it all. Khari Puri is Ready.




पद्धति - :

सबसे पहले एक बड़े बर्तन में मैदे के आटे को चाल ले। फिर इसमें नमक, अजवाइन, काली मिर्च पाउडर और गर्म तेल डालकर अच्छे से मिलाएं। जिससे पूरी क्रिस्पी बनेगी। 

इसमें थोड़ा - थोड़ा  पानी मिलाएं और आटा गुंदते रहें। आटा थोड़ा hard गुंधना हे। फिर ढककर 5 से 10 मिनट के लिए छोड़ दें। फिर आटे को गूंथ कर पूरियों के लिए छोटी-छोटी लोइयां बना लें। और फिर पूरी बेले। पुरी बहुत मोटी या पतली नहीं होनी चाहिए। फिर पूरी को 1 घंटे के लिए सूखने दें।

1 घंटे के बाद, पूरी को तलने के लिए कढ़ाई में तेल गरम करें। तेल गरम होने के बाद, गैस की आंच को मध्यम रखें और सभी पूरी तल ले। तैयार हे नमकीन  पुरी। 

રીત - : 

સૌ પ્રથમ મેંદા ને એક મોટા વાસણ માં ચાળી લો. પછી તેમાં મીઠું, અજમો, મરી પાવડર અને ગરમ તેલનું મોણ નાખી ને બરાબર મિક્સ કરો.જેથી પુરી ક્રિસ્પી બને છે. 

તેમાં થોડું - થોડું પાણી ઉમેરતા જાઓ અને લોટ બાંધતા જાઓ. લોટ કઠણ બાંધવો. પછી તેને 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને મુકો. પછી લોટ ને મસળી તેમાંથી પુરી માટે નાના - નાના લુઆ બનાવો. અને પુરી વણતા જાઓ. પુરી બહુ જાડી કે પાતળી ના વણવી. પછી પુરી ને 1 કલાક સુધી સુકવો.

1 કલાક બાદ પુરી ને તળવા માટે એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસ ની ફ્લેમ મીડીયમ રાખી ને બધી પુરી તળી લો. તૈયાર છે ખારી પુરી (ફરસી પુરી) 

#kharipuri #saltedpuri


Comments

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા