Sago Papad / साबूदाने के पापड़ / સાબુદાણા ના પાપડ

For fasting, let's make a very tasty papad of Sago (sabudana) at home.


उपवास के लिए, चलो घर पर साबुदाना के बहुत ही स्वादिष्ट पापड़ बनाते हैं।


ઉપવાસ માટે, ખુબજ સ્વાદિષ્ટ એવા બહાર મળતા સાબુદાણા ના પાપડ ઘરે બનાવીએ.


Ingredients / सामग्री / સામગ્રી - : 

1) Sago / साबूदाने / સાબુદાણા - : 500 Grams
2) Salt / नमक / મીઠું - : As per Taste

Preparation - : 

First take the Sago in a bowl. Now wash the Sago with water 2-3 times. Then add enough water to cover the Sago and soak for 3-4 hours. Once the Sago is soaked, add salt to taste and stir well by hand. Now we will make papad.

Now heat the water in a pan. When the water is hot, place a large grater on it. Then place 2 teaspoons of sago in a small dish or tiffin lid. Then put it on the pasture. And cover the plate with it. Let simmer for 3 to 4 minutes.

After 3 to 4 minutes, remove the papad dish and let it cool. After cooling, remove the papad on a plastic sheet to dry. Make papad of all the Sago in this way. Then dry it in the sun for 2 days. Papad of Sago is ready. Now fry and enjoy.

पद्धति - :
 
सबसे पहले साबूदाना को एक कटोरे में निकाल लें। अब साबुदाना को 2-3 बार पानी से धो लें। फिर साबुदाना भीगने के लिए पर्याप्त पानी डालें और 3-4 घंटे के लिए ढक दें। एक बार साबुदाना भिग जाने के बाद, स्वादानुसार नमक डालें और हाथ से अच्छी तरह हिलाएँ। अब हम पापड़ बनाएंगे।

अब एक फ्राई पैन में पानी गर्म करें। जब पानी गर्म हो, तो उस पर एक बड़ी छलनी (काने वाली डिश) रखें। फिर एक छोटे से डिश या टिफिन ढक्कन में 2 चम्मच साबुदाना रखें। फिर इसे छलनी (काने वाली डिश) पर रख दें। और इसके साथ प्लेट को ढक दें। 3 से 4 मिनट तक उबलने दें।

3 से 4 मिनट के बाद, पापड़ डिश को हटा दें और इसे ठंडा होने दें। ठंडा होने के बाद, एक प्लास्टिक शीट पर पापड़ को सूखने के लिए डाले। इस तरह से सारे साबूदाने के पापड़ बना लें। फिर इसे 2 दिनों के लिए धूप में सुखाएं। साबूदाना का पापड़ तैयार है। अब फ़्राय करे और आनंद लें।

રીત - : 

સૌ પ્રથમ સાબુદાણા ને એક બાઉલ માં લો. હવે સાબુદાણા ને 2-3 વાર પાણી થી ધોઈ લો. તે પછી સાબુદાણા પલળે તેટલું પાણી નાખીને 3-4 કલાક માટે ઢાંકીને મૂકી દો. સાબુદાણા પલળી જાય એટલે તેમાં મીઠું સ્વાદાનુસાર નાખીને હાથ વડે બરાબર હલાવો. હવે આપણે પાપડ બનાવીશું.


હવે એક તપેલી માં પાણી ગરમ કરો. પાણી ગરમ થાય એટલે તેની પર મોટી ચારણી મુકો. ત્યારબાદ નાની ડીશ કે ટિફિન ના ઢાંકણ માં 2 ચમચી જેટલા સાબુદાણા ને પાથરી લો. તે પછી તેને ચારણી પર મૂકી દો. અને તેની ઉપર થાળી ઢાંકી દો. 3 થી 4 મિનિટ સુધી થવા દો. 


3 થી 4 મિનિટ પછી પાપડ વાળી ડીશો કાઢી ને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી પાપડ સુકવવા માટે તેને એક પ્લાસ્ટિક શીટ પર કાઢી લો. આવી રીતે બધા જ સાબુદાણા ના પાપડ બનાવી લો. પછી તેને 2 દિવસ સુધી તડકા માં સુકવો. તૈયાર છે  સાબુદાણા ના પાપડ. હવે તળો અને આનંદ માણો.

#sagopapad #sabudanapapad 

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા