Potato Tikki (Aaloo Tikki) / आलू टिक्की / બટાકાની ટિક્કી
#કાંદાલસણ
#લોકડાઉનરેસીપી #लॉकडाउनरेसिपी #lockdownrecipe
Ingredients / सामग्री / સામગ્રી -:
1) Boiled Potatoes / उबले हुए आलू / બાફેલા બટાકા - : 4 to 5 Piece
2) Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા મરચાં - : 4 to 5 Piece
3) Dried Red Chili Flakes / सूखे हुए लाल मिर्च (पीसी हुई) / સુકાયેલા લાલ મરચાં (પીસેલા) - : 1 TSP
4) Black Salt / काला नमक / સંચળ મીઠું - : 1 Small Spoon
5) Salt / नमक / મીઠું - : As per Taste
6) Lemon Juice / निम्बू का रस / લીંબુ નો રસ - : 1 Small Spoon
7) Semolina / सूजी / સોજી - : 1 Small Cup (We can also use Rice Flour)
8) Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલી કોથમીર - : 1 TSP
9) Oil / तेल / તેલ - : For Fry
Preparation - :
First mash the boiled potatoes exactly. Then add chopped chillies, red chilli flakes, Black salt, salt to taste, lemon juice, semolina or rice flour and mix well. Let this mixture last for 10 to 15 minutes.
Then make small balls from it, using both palms to shape them like a tikki. Then add 4 to 5 tablespoons of oil to the pan and fry on a low flame. Fry both sides on a slow flame to make this tikki from the inside. Now serve it in a plate with tomato ketchup.
पद्धति - :
सबसे पहले उबले हुए आलू को मैश कर लें। फिर इसमें कटी हुई मिर्च, लाल मिर्च के फ्लेक्स, काला नमक, स्वादानुसार नमक, नींबू का रस, सूजी या चावल का आटा डालें और अच्छी तरह मिलाएँ। इस मिश्रण को 10 से 15 मिनट तक लगा रहने दें।
फिर उसमें से छोटी-छोटी बॉल बना लें, दोनों हथेलियों का उपयोग करके उन्हें टिक्की की तरह आकार दें। फिर पैन में 4 से 5 बड़े चम्मच तेल डालें और धीमी आंच पर भूनें। इस टिक्की को अंदर से बनाने के लिए दोनों तरफ धीमी आंच पर भूनें। अब इसे प्लेट में टोमैटो केचप के साथ सर्व करें
રીત - :
સૌ પ્રથમ બાફેલા બટાકા ને બરાબર મેશ કરી લો. પછી તેમાં સમારેલા મરચાં, રેડ ચીલી ફ્લેક્સ, સંચળ મીઠું, મીઠું સ્વાદાનુસાર, લીંબુ નો રસ, સોજી કે ચોખા નો લોટ નાખી ને બરાબર મિક્સ કરો. આ મિશ્રણ ને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો.
ત્યારબાદ તેમાં થી નાના બોલ્સ બનાવીને બંને હથેળી ની મદદ થી ટિક્કી જેવો આકાર આપો. પછી તેને તવા પર 4 થી 5 ચમચી જેટલું તેલ નાખીને ધીમી આંચ પર ફ્રાય કરો. બંને બાજુ બરાબર ધીમી આંચ પર ફ્રાય કરો જેથી અંદર થી પણ આ ટિક્કી તૈયાર થઇ જાય. હવે તેને એક પ્લેટ માં ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
#aalootikki

Comments
Post a Comment