Idli Sambhar / इडली सांभर / ઈડલી સંભાર

This South Indian food is loved by almost everyone. And it's so easy to make at home. Here I made idli by bringing ready idli batter from the market. These idli batter are found in the market.

यह दक्षिण भारतीय खाद्य लगभग सभी को पसंद है। और घर पर बनाना इतना आसान है। यहां मैंने बाजार से तैयार बेटर लाकर इडली बनाई। ये बेटर बाजार में पाए जाते हैं।

આ સાઉથ ઇન્ડિયન ફૂડ લગભગ દરેક વ્યક્તિ ને પસંદ હોય છે.  અને તે ઘરે બનાવવામાં ખુબ જ સરળ છે. અહીં મેં માર્કેટ માંથી તૈયાર ખીરું લાવીને ઈડલી બનાવી છે. આ ખીરું માર્કેટ માં મળી રહે છે.   




Ingredients / सामग्री / સામગ્રી - : (For Idli)

1) Idli Batter /  इडली का बेटर / ઈડલી  નું ખીરું - : 500 Gram
2) Salt / नमक / મીઠું - : As per Taste
3) Eno Or Baking Soda / इनो या बेकिंग सोडा / ઇનો અથવા ખાવાનો સોડા - : 1/2 TSP


Add salt to taste and baking soda  and stir the idli's batter well. Then add 1 to 2 glasses of water inside Idli's cooker and put it on gas. Then add some oil on the idli stand and put the idli's batter in the stand cooker. Cover and let it cook on a high flame of gas. Let the idli cook in steam for 10-15 minutes. Now remove the idli stand and remove the idli inside the plate using a knife. Make idli with all the batter like this. Idli is ready.


स्वाद के लिए नमक और बेकिंग सोडा डालकर इडली का बेटर अच्छी तरह से हिलाए। फिर इडली के कुकर के अंदर 1 से 2 गिलास पानी डालें और गैस पर रखें। फिर इडली स्टैंड पर थोड़ा तेल लगाए और इडली का बेटर डाल कर स्टैंड कुकर में डालें। और कूकर ढक कर गैस की हाय फ्लेम पर  पक ने दे। इडली को भाप से 10-15 मिनट में पकने दे। अब इडली स्टैंड को हटा दें और चाकू के इस्तेमाल से इडली को प्लेट के अंदर निकालें। इस तरह सभी बेटर से इडली बना ले। तैयार है इडली।



ઈડલી ના તૈયાર ખીરું માં સ્વાદ અનુસાર મીઠું અને ખાવા નો સોડા ઉમેરીને બરાબર હલાવો. ત્યારબાદ ઈડલી ના  કૂકર ની અંદર 1 થી 2 ગ્લાસ જેટલું પાણી નાખીને ગેસ ઉપર મૂકી દો. તે પછી ઈડલી સ્ટેન્ડ પર થોડું તેલ લગાવી તેના પર ઈડલી નું ખીરું ઉમેરી કૂકર માં મુકો. અને ઢાંકીને ગેસ ની આંચ હાય ફ્લેમ રાખો. વરાળ થી 10 - 15 મિનિટ માં ઈડલી  બફાઈ જશે. હવે ઇડલીનું સ્ટેન્ડ કાઢી તેમાંથી છરી ની મદદ થી ઈડલીને એક પ્લેટ ની અંદર કાઢી લો. આવી રીતે બધા જ ખીરું માંથી ઈડલી બનાવી લો. તૈયાર છે ઈડલી. 

Ingredients / सामग्री / સામગ્રી - : (For Sambhar)

1) Boiled Toor Pulses / उबली हुई तूर दाल / બાફેલી તુવેર દાળ - : 1 Bowl 
2) Boiled Potato / उबला हुआ आलू / બાફેલા બટાકા - : 1 Piece 
3) Drumstick / सहजन / સરગવો - : 1 Piece 
4) Brinjal / बैंगन / રીંગણ - : 1 Piece 
5) Chopped Onion / कटी हुई प्याज / સમારેલી ડુંગળી - : 1 Piece
6) Chopped Tomato / कटा हुआ टमाटर / સમારેલું ટામેટું - : 2 Piece
7) Garlic / लहसुन / લસણ - : 3-4 Piece
8) Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 2 - 3 Piece
9) Curry Leaves / करि पत्ता / કઢી પત્તા - : 5 - 6 Piece
10) Oil / तेल / તેલ - : 4-5 TSP 
11) Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 TSP 
12) Turmeric Powder / हल्दी / હળદર - : 1/4 TSP 
13) Coriander and Cumin Powder / धनिया और जीरा पाउडर/ ધાણા અને જીરું પાવડર - :          1/2 TSP 
14) Salt / नमक / મીઠું - : As per Taste
15) Sambhar Masala / सांभर मसाला / સંભાર મસાલો - : 1 TSP 
16) Hot Spices / गरम मसाला / ગરમ મસાલો - : 1/2 TSP 
17) Dried Red Chili / सुखी हुई लाल मिर्च / સૂકા લાલ મરચાં - : 2 - 3 Piece
18) Hing / हींग / હિંગ - : Just a Small Pinch
19) Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલું કોથમીર - : 3 TSP

 

First, boil the Toor Pulses in a cooker. After boiling, and blend it. Then boil all the vegetables and blend them.

Now heat the oil in a saucepan, add the hing, dried red chillies, curry leaves and garlic and let it simmer for 2 minutes. Then add the chopped onion and sauté for 2 - 3 minutes. Then add the tomatoes and stir. Once the tomato is ready, add turmeric powder, cayenne powder, coriander powder, green chillies, garam masala, sambar spices and salt to taste.

Then add the boiled Toor Pulses and add some water and boil it. Once the lentils are boiled, add the boiled vegetables and allow them to simmer on low heat for 2-3 minutes. Then add the chopped coriander and stir. Sambhar is Ready. Now serve it hot with idli.


सबसे पहले तुवर दाल को कुकर में उबालें। उबालने के बाद इसे ब्लेंड कर लें। फिर सभी सब्जियों को भी उबाल लें। और इसे भी ब्लेंड कर ले। 

अब एक सॉस पैन में तेल गरम करें, उसमें हिंग, सूखे लाल मिर्च, करी पत्ता और लहसुन डालें और 2 मिनट तक पकने दें। फिर कटा हुआ प्याज और 2 - 3 मिनट के लिए होने दे। फिर टमाटर डालें और हिलाएं। टमाटर के पकने के बाद इसमें हल्दी पाउडर, लाल मिर्च पाउडर, धनिया पाउडर, हरी मिर्च, गरम मसाला, सांभर मसाले और स्वादानुसार नमक डालें।

फिर उबले हुए तुवर दाल डालकर और थोड़ा पानी डालें और उबालें। दाल उबालने के बाद, उबली हुई सब्जियां डालें और उन्हें 2-3 मिनट के लिए कम गर्मी पर उबालने दें। फिर कटा हरा धनिया डालें और हिलाएं। सांभर तैयार है। अब इसे इडली के साथ गर्मागर्म सर्व करें।

સૌ પ્રથમ એક કૂકર માં તુવેર દાળ ને બાફી લો. બફાઈ જાય પછી તેને બ્લેન્ડ કરી લો. ત્યારબાદ બધાજ શાકભાજી ને પણ બાફીને બ્લેન્ડ કરી લો. 

હવે એક તપેલી માં તેલ ગરમ કરી તેમાં હિંગ, સૂકા લાલ મરચાં, કઢી પત્તા અને લસણ ની કળી નાખીને 2 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખીને 2 - 3 મિનિટ સાંતળો. પછી તેમાં ટામેટા નાખી ને હલાવો. ટામેટા ચઢી જાય પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા - જીરું પાવડર, લીલા મરચાં, ગરમ મસાલો, સંભાર મસાલો અને મીઠું સ્વાદાનુસાર નાખી ને હલાવો.

 તે પછી બાફેલી તુવેર દાળ નાખી અને થોડું પાણી નાખી ઉકળવા દો. દાળ ઉકલી જાય પછી તેમાં બાફેલા શાકભાજી નાખી ને 2-3 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો. પછી તેમાં સમારેલી કોથમીર નાખીને હલાવો. તૈયાર છે સંભાર. હવે તેને ઈડલી સાથે ગરમાગરમ સર્વ કરો. 

#idlisambhar


Comments

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા