Fine Flour or White Flour Papad / मेंदे के पापड़ / મેંદા ના પાપડ
The papad of Menda is prepared in a very short time. Then create the Fine Flour Papad and make the timepass in lockdown.
मैदे का पापड़ बहुत कम समय में तैयार किया जाता है। फिर बनाएं लॉकडाउन में मैदे के पापड़ और लॉकडाउन में टाइमपास करें।
મેંદા ના પાપડ ખુબજ ઓછા સમય માં બનીને તૈયાર થાય છે. તો પછી બનાવો લોકડાઉન માં મેંદા ના પાપડ અને કરો ટાઈમપાસ.
Ingredients / सामग्री / સામગ્રી - :
1) Fine Or White Flour / मैदे का आटा / મેંદા નો લોટ - : 2 Bowl
2) Salt / नमक / મીઠું - : As Per Taste
3) Cumin / जीरा / જીરું - : 1/4 TSP
4) Water / पानी / પાણી - : 4 Bowl
Preparation - :
First, take the flour in a pan. Then add salt as per taste. Then add cumin seeds and water and shake with a spoon. Be careful not to let any looms fall in it. (The amount of flour and water mentioned above is quite correct) Better is ready to make papad.
Then place in a large pan to heat the water. Place a forged dish on the pan. And allow the water to warm properly. Until the water is hot, we will apply oil inside the lid of the small dish or tiffin. Then put about 1 tablespoons of Better on it.
Then place it on a mesh dish to boil it. And cover the plate with it. Let it cook for 1 to 2 minutes on high heat. Then, after boiling the papad, we will remove the papad dish. After the papad dish has cooled, remove the papad with the help of a knife and place it to dry in the house or in the sun. After drying for 2 days, fry it in oil. The Menda (Fine Flour) papad is ready.
पद्धति - :
सबसे पहले, एक पैन में मैदा लें। फिर स्वादानुसार नमक डालें। फिर जीरा और पानी डालें और चम्मच से हिलाएं। सावधान रहें कि इसमें कोई भी लम्स न गिरे। (ऊपर बताए गए आटे और पानी की मात्रा बिलकुल सही है) पापड़ बनाने के लिए बेटर तैयार है।
फिर पानी गर्म करने के लिए एक बड़े पैन में रखें। पैन पर एक जालीदार डिश रखें। और पानी को ठीक से गर्म होने दें। जब तक पानी गर्म न हो जाए, हम छोटी डिश या टिफिन के ढक्कन के अंदर तेल लगाएंगे। फिर उसपर १ चम्मच जितना बेटर डालेंगे।
फिर इसे जालीदार डिश पर इसे उबलने के लिए रख दें। और इसके साथ प्लेट को ढक दें। इसे तेज आंच पर 1 से 2 मिनट तक पकने दें। फिर, पापड़ को उबालने के बाद, हम पापड़ की डिश को निकाल देंगे। पापड़ डिश के ठंडा होने के बाद, पापड़ को चाकू की मदद से निकालें और घर में या धुप में सूखने के लिए रखे। 2 दिन सूखने के बाद इसे तेल में तले। मैदे के पापड़ तैयार है।
રીત - :
સૌ પ્રથમ એક તપેલી માં મેંદા નો લોટ લો. પછી તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરો. પછી જીરું અને પાણી નાખીને બરાબર ચમચી વડે હલાવો. તેમાં કોઈપણ લમસ ના પડે તેનું ધ્યાન રાખો. (ઉપર જણાવેલ મેંદા અને પાણી નું માપ એકદમ બરાબર છે) તૈયાર છે પાપડ બનાવવા માટે નું ખીરું.
ત્યારબાદ એક મોટી તપેલીમાં પાણી ગરમ કરવા માટે મુકો. તેની ઉપર કાણા વાડી ડીશ મુકો. અને પાણી ને બરાબર ગરમ થવા દો. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે નાની - નાની ડીશ કે ટિફિન ના ઢાંકણ ની અંદર તેલ લગાવીશું.ત્યારબાદ તેમાં બનાવેલું ખીરું, એક ચમચી જેટલું પાથરીશું.
ત્યારબાદ તેને કાણા વાડી ડીશ પર મૂકી બાફવા મુકીશું. અને તેની ઉપર થાળી ઢાંકી દઈશું. હાઈ ફ્લેમ પર 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. ત્યારબાદ પાપડ બફાઈ જાય એટલે ડીશ કાઢી લઈશું. પાપડ ની ડીશ ઠંડી થયા બાદ ચપ્પુ ની મદદ થી પાપડ ને કાઢી લો અને તડકા કે ઘર માં સુકાવવા મુકો. 2 દિવસ સુકવ્યા બાદ તેને તળો. મેંદા ના પાપડ તૈયાર છે.
#fineflourpapad #whiteflourpapad #mendapapad #maidekepapad
Comments
Post a Comment