Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

#Lockdownrecipe
#StayHomeStaySafe

Ingredients / सामग्री / સામગ્રી - : (For Khaman)

1) chickpea Pulses / चने की दाल / ચણા ની દાળ - : 1 Cup
2) Salt / नमक / મીઠું - : As per Taste
3) Turmeric Powder / हल्दी पाउडर / હળદર - : 1/2 Spoon
4) Baking Soda / बेकिंग सोडा / બેકિંગ સોડા - : 1 TSP
5) Green Chili, Ginger & Garlic Paste / हरे मिर्च, अदरक और लहसुन का पेस्ट /           લીલા મરચાં, આદુ અને લસણ ની પેસ્ટ - : 1 TSP
6) Curd / दही / દહીં - : 1 Small Cup
7) Oil / तेल / તેલ - : 6 TSP
8) Hing / हींग / હિંગ - : Just a Small Pinch
9) Mustard / सरसों / રાઈ - : 1 Spoon
10) Chopped Green Chili / कटे हुए हरे मिर्च / સમારેલા લીલા મરચાં - : 10-12 Piece



Ingredients / सामग्री / સામગ્રી - : (For Besan Curry)


1) Chickpea Flour / चने की दाल का आटा / ચણા ની દાળ નો લોટ - : 1 Small Cup
2) Chopped Green Chili / कटे हुए हरे मिर्च / સમારેલા લીલા મરચાં - : 4 Piece
3) Oil / तेल / તેલ - : 2 TSP
4) Coriander / धनिया / ધાણા - : 1 Spoon
5) Mustard / सरसों / રાઈ - : 1 Spoon
6) Sugar / सक्कर / ખાંડ - : 1 Spoon
7) Turmeric Powder / हल्दी पाउडर / હળદર - : 1/2 Spoon
8) Citric Acid Powder / निम्बू के फूल / લીંબુ ના ફૂલ - : 1 Spoon
9) Salt / नमक / મીઠું - : As per Taste
10) Hing / हींग / હિંગ - : Just a Small Pinch 
11) Curry Leaves / करि पत्ता / કઢી પત્તા - : 10-12 Piece

Preparation - : 

First wash the chickpeas with water 2 to 3 times. Then add 1 glass of water i.e. chickpea lentils and soak for 6 hours. After 6 hours, the lentils will be soaked. Now strain the water, put the curd with Chickpea Pulses in the bowl of the mixer and crush. Then pour it into a bowl. Then cover and let it rest for 6 hours. After 6 hours nice fermentation will have come.





Then add salt to taste, turmeric, oil, green chillies - ginger - garlic paste and baking soda and stir well. Prepare the batter in this way. Then spread this batter  in a plate. Then boil it. Let simmer for 20 minutes. Once the khaman is boiled, let it cool down. Cut only after it has cooled.


Now heat the oil in a pan to fry khaman. Once the oil is hot, add mustard, asafoetida, chopped green chillies and let it simmer for 1 minute. Then turn off the gas. Then add 5 teaspoons of water and stir. Then put this garnish on the plate of khaman. Our Surati Khaman is ready. Serve with besan curry.

First take besan in a pan, add salt, citric acid powder and 1 cup water and stir well. Make it very thin and make sure it doesn't get lums.


Then heat oil in a pan and after heating add asafoetida, mustard, green chillies, curry leaves, coriander. After 1 minute add the besan and let it simmer for 5 minutes. Then add sugar. Turn off the gas after 2 minutes. Besan curry is ready.

पद्धति - : 

सबसे पहले चने की दाल को 2 से 3 बार पानी से धो लें। फिर 1 गिलास पानी यानी चने की दाल भीगे उतना पानी डालें और 6 घंटे के लिए भिगो दें। 6 घंटे के बाद, दाल अच्छी तरह से भीग जाएगी। अब पानी को निकाल ले, चने की दाल और दही को मिक्सर के कटोरे में डालें और पीस लें। फिर इसे एक कटोरे में डालें। फिर ढक दें और इसे 6 घंटे के लिए आराम दें। 6 घंटे के बाद बेटर में आथा आ गया होगा।


फिर स्वाद के लिए नमक, हल्दी, तेल, हरी मिर्च - अदरक - लहसुन पेस्ट और बेकिंग सोडा डालकर अच्छी तरह से हिलाएं। फिर ऐसे एक प्लेट पर निकाले और अच्छी तरह से स्प्रेड करे. फिर इसे उबालें। 20 मिनट के लिए उबाले। खमण को उबालने के बाद, इसे ठंडा होने दें। ठंडा होने पर ही काटें।

अब एक पैन में तेल गर्म करें। तेल गर्म होने के बाद, सरसों, हींग, कटी हुई हरी मिर्च डालें और 1 मिनट तक फ़्राय करे। फिर गैस बंद कर दें। फिर 5 चम्मच पानी डालें और हिलाएं। फिर इस गार्निश को खमन की प्लेट पर डाले। हमारा सुरती खमन तैयार है। बेसन करी के साथ सर्व करें।


पहले एक फ्राइंग पैन में बेसन लें, नमक, नींबू का फूल और 1 कप पानी डालें और अच्छी तरह से हिलाएं। इसे बहुत पतला करें और सुनिश्चित करें कि यह ढेलेदार न हो।



फिर एक पैन में तेल गरम करें और गरम करने के बाद हींग, सरसों, हरी मिर्च, करी पत्ता, धनिया डालें। 1 मिनट के बाद बनाया हुआ बेसन का घोल डालें और 5 मिनट के लिए इसे उबलने दें। फिर चीनी डालें। 2 मिनट बाद गैस बंद कर दें। बेसन की करि तैयार है।

રીત - : 

સૌ પ્રથમ ચણા ની દાળ ને 2 થી 3 વાર પાણી થી ધોઈ લો. પછી તેમાં 1 ગ્લાસ પાણી એટલે કે ચણા ની દાળ ડૂબે તેટલું પાણી નાખી ને 6 કલાક માટે પલાળી લો. 6 કલાક પછી ચણા ની દાળ પલળી ગઈ હશે. હવે પાણી નિતારી તેને મિક્સર ના બાઉલ માં દહીં નાખી ને પીસી લેવું. પછી તેને એક બાઉલ માં કાઢી લો. પછી તેને ઢાંકી ને 6 કલાક માટે રહેવા દો. 6 કલાક બાદ સરસ આથો આવી ગયો હશે. 




પછી તેમાં સ્વાદાનુસાર મીઠું, હળદર, તેલ, લીલા મરચાં - આદુ - લસણ ની પેસ્ટ અને બેકિંગ સોડા નાખી ને બરાબર હલાવો. આવી રીતે ખીરું તૈયાર કરો. પછી આ ખીરું ને એક થાળી માં પાથરી લો. પછી તેને બાફી લો. 20 મિનિટ સુધી થવા દો. ખમણ બફાઈ જાય એટલે તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી જ તેમાં કાપા પાડો.



હવે ખમણ ને વધારવા માટે એક પેન માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં રાઈ, હિંગ, લીલા મરચાં કાપેલા નાખી 1 મિનિટ સુધી થવા દો. પછી ગેસ બંધ કરી લો. પછી તેમાં 5 ચમચી જેટલું પાણી ઉમેરી અને હલાવો. પછી ખમણ ની પ્લેટ પર આ વઘાર ને નાખી દો. આપણા સુરતી ખમણ તૈયાર છે. સર્વ કરો બેસન ની કઢી સાથે.




સૌ પ્રથમ એક તપેલી માં બેસન લઇ તેમાં મીઠું, લીંબુ ના ફૂલ અને 1 કપ પાણી ઉમેરી બરાબર હલાવો. એકદમ પાતળું બનાવો અને તેમાં લમસ ના પડે તેનું ધ્યાન રાખો.


પછી એક કઢાઈ માં તેલ ગરમ કરો અને ગરમ થયા પછી તેમાં હિંગ , રાઈ , લીલા મરચાં , કઢી પત્તા , ધાણા નાખો. 1 મિનિટ બાદ તેમાં બનાવેલ બેસન નો ઘોલ  ઉમેરો અને ધીમી આંચ પર 5 મિનિટ સુધી થવા દો. પછી તેમાં ખાંડ નાખી થવા દો. 2 મિનિટ બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે બેસન ની કઢી.  

#khaman #yellow #gujaratidishes #surtikhaman


Comments

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા