Cheese - Mayonnaise Toast / चीज़ - मायोनीज़ टोस्ट / ચીઝ - માયોનીઝ ટોસ્ટ


Ingredients / सामग्री / સામગ્રી -:

1) Toast / टोस्ट / ટોસ્ટ - : 1 Packet
2) Chopped Onion / कटे हुए प्याज / સમારેલી ડુંગળી - : 1 Piece
3) Chopped Tomato / कटा हुआ टमाटर / સમારેલા ટામેટા - : 1 Piece
4) Spread Cheese / चीझ /  ચીઝ -: As per Need
5) Mayonnaise / मायोनिझ / માયોનીઝ - : As Per Need
6) Tomato Ketchup /  टोमेटो केचप / ટોમેટો કેચપ - : As Per Need
7) Red Chili & Garlic Paste / सूखे लाल मिर्च और लहसुन का पेस्ट / સૂકા લાલ મરચા           અને લસણ ની પેસ્ટ - : As Per Need



Preparation - :

First take 3 toast in a plate. Apply the cheese over it. Then apply a paste of dried red chillies and garlic on it. Then apply veg mayonnaise. Then add the tomato ketchup. Now add the chopped onion and tomato over it.



Our cheese - mayonnaise toast is ready. Children will feel great. This will take 5 minutes to create. You need to try.



पद्धति - :

सबसे पहले एक प्लेट में 3 टोस्ट लें। इसके ऊपर चीज लगा दें। फिर उस पर सूखी लाल मिर्च और लहसुन का पेस्ट लगाएं। फिर वेज मेयोनेज़ लगाएं। फिर टमाटर केचप डालें। अब इसके ऊपर कटा हुआ प्याज और टमाटर डालें।



तैयार है हमारा चीज़ - मेयोनेज़ टोस्ट। यह बच्चो को बहुत अच्छा लगेगा। इसे बनाने में 5 मिनट का समय लगेगा। आपको जरूर प्रयास करना चाहिए।



સૌ પ્રથમ એક પ્લેટ માં 3 ટોસ્ટ લો. તેની ઉપર ચીઝ લગાવો. પછી તેની ઉપર સૂકા લાલ મરચાં અને લસણ ની બનાવેલી પેસ્ટ લગાવો. ત્યારબાદ વેજ માયોનીઝ લગાવો. તે પછી ટોમેટો કેચપ લગાવો. હવે તેની ઉપર સમારેલા ડુંગળી અને ટામેટા નાખો.


તૈયાર છે આપણું ચીઝ - માયોનીઝ ટોસ્ટ. આ નાના બાળકો ને ખુબ જ  ભાવશે. આને બનાવતા 5 મિનિટ નો સમય લાગશે. આપ જરૂર ટ્રાય કરજો.
#cheesetoast #mayonnaisetoast
રીત - : 


Comments

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા