Bread Pakoda / ब्रेड पकोड़ा / બ્રેડ પકોડા
Ingredients / सामग्री / સામગ્રી -:
1) Boiled & Messed potatoes / पके और चुरा किया हुआ आलू / બાફેલા અને ચૂરો કરેલા
બટાકા - : 4 to 5 Piece
2) chickpea Flour / चने का आटा / ચણા નો લોટ - : 1 Bowl
3) Bread / ब्रेड / બ્રેડ - : 1 Packet
4) Green Chutney / हरी चटनी / લીલી ચટણી- : 1 Small Bowl
5) Tomato Ketchup / टोमेटो केचप / ટોમેટો કેચપ - : 1 Small Bowl
6) Garlic, Ginger and Green Chili Paste / लहसुन, अदरक और हरी मिर्च की पेस्ट / લસણ, આદુ અને લીલા મરચાં ની પેસ્ટ - : 2 TSP
7) Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 2 Piece
8) Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચાનો પાવડર - : 1 TSP
9) Hing / हींग / હીંગ - : Just a small Pinch
10) Salt / नमक / મીઠું -: As per Taste
11) Turmeric Powder / हल्दी / હળદર - : 1/2 TSP
12) Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલું કોથમીર - : 2 TSP
13) Curry Leaves / करि पत्ता / કઢી પત્તા - : 3 to 4 Piece
14) Mustard / राइ / રાઈ - : 1/4 TSP
15) Chopped Onion / कटी हुई प्याज / સમારેલી ડુંગળી - : 2 TSP
16) Oil / तेल / તેલ - : For Fry
17) Lemon Juice / निम्बू का रस / લીંબુ નો રસ - : 1 TSP
18) Coriander Powder /धनिया पाउडर / ધાણા પાવડર - : 1 TSP
19) Hot Spices / गरम मसाला / ગરમ મસાલો - : 1 TSP
20) Ajwain / अजवाइन / અજમો - : 1/4 TSP
21) Baking Soda / बेकिंग सोडा / બેકિંગ સોડા - : Just a small pinch
For Green Sauce (Chutney)/ हरी चटनी बनाने के लिए / લીલી ચટણી બનાવવા માટે - :
1) Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલું કોથમીર - : 1 Bowl
2) Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 4-5 Piece
3) Ginger / अदरक / આદુ - : a small piece
4) Garlic / लहसुन / લસણ - : 6-7 Piece
5) Peanut / सींगदाने / સીંગદાણા - : 2 TSP
6) Lemon Juice / निम्बू का रस / લીંબુ નો રસ - : 1-2 TSP
7) Cumin Seeds / जीरा / જીરું - : 1/2 TSP
8) Salt / नमक / મીઠું -: As per Taste
Preparation : -
Take the ingredients for making green sauce and put it inside the mixer bowl. If you feel the need, pour 1 teaspoon of water and make it like sauce. The green sauce is ready.
First take a Pan. Heat 2 tbsp oil in it. Once the oil is hot, add asafoetida, curry leaves and mustard. Add chopped onion after frying mustard. After frying onion, add green chilli, ginger, garlic paste. Then add turmeric, red chili powder, coriander powder, salt to taste and hot spices. Then add mashed boiled potatoes and stir well. Let simmer for 5 minutes. Then add chopped coriander and lemon juice, stir and turn off the gas. Then put it in a plate and let it cool down. We will make batter till the potato mash cools down.
To make Batter -:
Take chickpea flour in a bowl. Add turmeric powder, red chili powder, salt to taste, ajwain, pinch of baking soda, 1 teaspoon chopped coriander and mix well. Then make batter by adding water as required. Make sure the batter is not too thick or too thin.
Now take 2 breads. Put green sauce on one bread and tomato ketchup on the other bread. Then fill the potato mash on the bread with green sauce. Then put bread with tomato ketchup on it. Then cut the bread into triangles with the help of a knife. Prepare all the bread in the same way.Then dip in chickpea flour and fry. Let the oil heat up properly. And let it simmer. So that it becomes crispy. Once fried, serve with hot tomato ketchup and green sauce.
पद्धति - :
हरी चटनी बनाने के लिए सामग्री लें और इसे मिक्सर बाउल के अंदर डालें। यदि आपको आवश्यकता महसूस हो, तो 1 चम्मच पानी डालें और एकदम बारीक़ पीस ले। हरी चटनी तैयार है.
सबसे पहले एक कढ़ाई लें। इसमें 2 छोटे चम्मच तेल गरम करें। तेल गरम होने के बाद हींग, करी पत्ता और सरसो डालें। सरसो होने के बाद कटा हुआ प्याज डालें। प्याज भूनने के बाद, हरी मिर्च, अदरक, लहसुन का पेस्ट डालें। फिर हल्दी, लाल मिर्च पाउडर, धनिया पाउडर, स्वादानुसार नमक और गर्म मसाला डालें। फिर मसले हुए उबले हुए आलू डालें और अच्छी तरह से हिलाएं। 5 मिनट के लिए पकने दें। फिर कटा हरा धनिया और नींबू का रस डालें, हिलाएं और गैस बंद कर दें। फिर इसे एक प्लेट में रखें और ठंडा होने दें। जबतक आलू का मावा ठंडा होता हे तबतक हम बेटर बनाएंगे।
बेटर बनाने के लिए -:
एक कटोरे में चने का आटा लें। हल्दी पाउडर, लाल मिर्च पाउडर, स्वाद के लिए नमक, अजवाइन, बेकिंग सोडा चुटकी, 1 चम्मच कटा हुआ हरा धनिया डालें और अच्छी तरह मिलाएँ। फिर आवश्यकतानुसार पानी डालकर बेटर बनाएं। सुनिश्चित करें कि बेटर न ज्यादा गाढ़ा हो और न ज्यादा पतला।
अब 2 ब्रेड लें। एक ब्रेड पर हरी चटनी लगाएं और दूसरी ब्रेड पर टोमैटो केचप। फिर आलू के मैश को हरी चटनी वाली ब्रेड पर भरें। फिर उस पर टमाटर केचप वाली ब्रेड रखें। फिर चाकू की मदद से ब्रेड को त्रिकोण में काटें। इसी तरह से सारी ब्रेड तैयार कर लें।फिर चने के आटे में डुबोकर गर्म तेल में तले। तेल को अच्छी तरह से गर्म होने दें। और उसे धीमी आंच पर होने दे। ताकि यह खस्ता बने। तल ने के बाद गरमागरम टमाटर केचप और हरी चटनी के साथ परोसें।
રીત - :
લીલી ચટણી બનાવવાની સામગ્રી ને લઈને મિક્સર બાઉલ ની અંદર લઈને પીસી નાખવી. જરૂર લાગે તો 1 ચમચી જેટલું પાણી નાખી એકદમ જીણી પીસી લેવી. લીલી ચટણી તૈયાર છે.
સૌ પ્રથમ એક કઢાઈ લો. તેમાં 2 ચમચી જેટલું તેલ નાખી ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હિંગ, કઢી પત્તા અને રાઈ નાખો. રાઈ તતડે પછી તેમાં સમારેલી ડુંગળી નાખો.ડુંગળી સાંતળી જાય પછી તેમાં લીલા મરચાં, આદુ , લસણ ની પેસ્ટ નાખો. પછી હળદર , લાલ મરચું પાવડર,ધાણા પાવડર, મીઠું સ્વાદાનુસાર અને ગરમ મસાલો ઉમેરો. તે પછી તેમાં મેષ કરેલા બાફેલા બટાકા નાખી ને બરાબર હલાવો. ધીમી આંચ પર 5 મિનિટ સુધી થવા દો. પછી તેમાં સમારેલી કોથમીર અને લીંબુ નો રસ નાખીને હલાવો અને ગેસ બંધ કરી દો.પછી તેને એક થાળી માં કાઢી ઠંડુ થવા દો. બટાકા નો માવો ઠંડો થાય ત્યાં સુધી આપડે ખીરું બનાવીશું.
ખીરું બનાવવા માટે - :
એક બાઉલ માં ચણા નો લોટ લો. તેમાં ચપટી હળદર,લાલ મરચું પાવડર, મીઠું સ્વાદાનુસાર, અજમો, ચપટી બેકિંગ સોડા, 1 ચમચી સમારેલી કોથમીર નાખીને મિક્સ કરો. પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને ખીરું બનાવો. આ ખીરું બહુ જાડું કે પાતળું ના થાય તેનું ધ્યાન રાખવું.
હવે 2 બ્રેડ લો. એક બ્રેડ ઉપર લીલી ચટણી અને બીજી બ્રેડ પર ટોમેટો કેચપ લગાવો. ત્યારબાદ લીલી ચટણી લગાવેલ બ્રેડ પર બટાકા નો માવો ભરો. ત્યારબાદ ટોમેટો કેચપ વાળી બ્રેડ તેની ઉપર મૂકી દો. તે પછી બ્રેડ ને ત્રિકોણ આકાર માં ચાકુ ની મદદ થી કાપી લો. આવી જ રીતે બધી બ્રેડ તૈયાર કરી લો.
ત્યારબાદ ચણા ના લોટ ના ખીરું માં બોળી ને તળી લો. તેલ ને બરાબર ગરમ થવા દેવું. અને ગેસ ની ધીમી આંચ પર થવા દો. જેથી ક્રિસ્પી બને છે. તળાઈ જાય એટલે ગરમાગરમ ટોમેટો કેચપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.
#pakoda #breadpakoda

Comments
Post a Comment