Birthday Cake / जन्मदिन केक / જન્મદિવસ કેક

#happyfeeling #27thapril #Birthday

Ingredients / सामग्री / સામગ્રી - :

1) Oreo Biscuit / ओरिओ बिस्किट / ઓરીઓ બિસ્કીટ - : 3 Packet
2) Milk / दूध / દૂધ - : 1 Small Bowl
3) Baking Powder / बेकिंग पाउडर / બેકિંગ પાવડર - : 1 TSP


Today is my birthday and Babudi's Spice is 2 months old today. You like my page. See my new dishes. Comment if you like all of my recipes as well as if you made one. And like and share my page.


On my birthday I made a cake at home in such a lockdown situation. Which turned out to be very nice. You try too. It will be a lot of fun.


Preparation - :

First crush the OREO Biscuits into a mixer bowl. Then pour it into a bowl. Now add a little milk and keep stirring. Batter not to do too thin. Now put baking powder in it. Stir for 30 seconds.


Now put salt in the cooker. And heat for 10 minutes. Put ghee in a frying pan. Put better in it. Once the salt is hot, put the steel stand  and place the batter on top. Remove the whistle and ring from the cooker, close the lid and let it simmer for 30 minutes. After cooling, decorate with chocolate.


आज मेरा जन्मदिन है और बाबुडीस स्पाइस आज 2 महीने का है। आपको मेरा पेज पसंद आया। मेरी नई डिश देखें। अगर आपको मेरी सभी रेसिपी पसंद आई हो और बनाई हो तो कमेंट करें और मेरे पेज को लाइक और शेयर करें।

अपने जन्मदिन पर मैंने घर पर ऐसी लॉकडाउन स्थिति में केक बनाया। जो बहुत अच्छा निकला। तुम भी कोशिश करो। बहुत मज़ा आएगा।


पद्धति - : 

सबसे पहले ओरियो बिस्कुट को मिक्सर बाउल में क्रश करें। फिर इसे एक कटोरे में डालें। अब थोड़ा दूध डालें और हिलाते रहें। बेटर ज्यादा पतला न करें। अब इसमें बेकिंग पाउडर डालें। 30 सेकंड के लिए हिलाए।

अब कुकर में नमक डालें। और 10 मिनट तक गर्म करें। एक फ्राइंग पैन में घी डालें। इसमें बेटर डालें। नमक गर्म होने के बाद, एक स्टील स्टैंड पर बेटर वाला पैन रखे। कुकर की सीटी और रिंग निकालें, ढक्कन को बंद करें और इसे 30 मिनट तक पकने दें। ठंडा होने के बाद, चॉकलेट से सजाएं।


આજે મારો જન્મદિવસ છે તેમજ બાબુડીસ સ્પાઇસ ને આજે 2 મહિના પુરા થયા છે. તમે મારા પેજ ને પસંદ કરો છો. મારી અવનવી વાનગી ઓ જોવો છો. મારી બધી રેસીપી માંથી તમને ગમી હોય તેમજ તમે બનાવી હોય તો કોમેન્ટ કરો. અને મારા પેજ ને લાઈક અને શેર કરો.

મારા જન્મદિવસ પર મેં આવી લોકડાઉંન ની પરિસ્થિતિ માં ઘરે જ કેક બનાવ્યો છે. જે ખુબ જ સરસ બન્યો છે. તમે પણ ટ્રાય કરજો. ખુબજ મજા પડી જશે.

રીત  - :

સૌ પ્રથમ એક મિક્સર બાઉલ માં ઓરિઓ બિસ્કિટ ના ટુકડા કરી તેને ક્રશ કરો. પછી તેને એક બાઉલ માં કાઢી લો. હવે તેમાં થોડું - થોડું દૂધ નાખી ને બરાબર હલાવતા રહો. બેટર બહુ પાતળું નથી કરવાનું. હવે તેમાં બેકિંગ પાવડર નાખો. 30 સેકન્ડ સુધી હલાવતા રહો. 


હવે કૂકર માં મીઠું પાથરો. અને 10 મિનિટ ગરમ કરો. એક તપેલી માં ઘી લગાવો. તેમાં બેટર નાખો. મીઠું ગરમ થઇ જાય એટલે કાંઠલો મૂકી તેના ઉપર બેટર વળી તપેલી મુકો. કૂકર ની સીટી અને રિંગ નિકાળી ઢાંકણ બંધ કરી ધીમી આંચ પર  30 મિનિટ સુધી થવા દો.ઠંડુ થયા બાદ ચોકોલેટ થી ડેકોરેટ કરો. 

#oreocake #homemadecake #lockdown 

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા