White Dhokla / सफ़ेद ढोकले / સફેદ ઢોકળાં
Ingredients / सामग्री / સામગ્રી -:
- Split Black Gram / उरद की दाल ( छिलके बिगर की) / અળદની દાળ (ફોતરાં વગરની) - : 1 Cup
- Any Small Rice / कोई भी छोटे चावल / કોઈ પણ જીણા ચોખા - : 3 Cup
- Flattened Rice / पोहे / પૌવા - : 1/2 Cup
- Fenugreek Seeds / मेथी के दाने / મેથી દાણા - : 1 TSP
- Salt / नमक / મીઠું - : As per Taste
- Eno / इनो / ઈનો - : 1 TSP
- Hing / हींग / હિંગ - : Just Small Pinch
- Mustard / राइ / રાઈ - : 1 Small Spoon
- Cumin / जीरा / જીરું - : 1 Small Spoon
- Oil / तेल / તેલ - : 1 Spoon (For Fry)
- White Sesame / सफ़ेद तिल /સફેદ તલ - : 1 Small Spoon
- Curry Leaves / करी पत्ता / કઢી પત્તા - : 6 to 7 Piece
- Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 5 to 6 Piece
- Turmeric Powder / हल्दी / હળદર - : 1/4 TSP (If you want to add for colour)
- Garlic Paste / लहसुन की पेस्ट / લસણ ની પેસ્ટ - : 1 Spoon
- Green Chili's Paste / हरी मिर्च की पेस्ट / લીલા મરચાં ની પેસ્ટ - : 1 Spoon
- Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલું કોથમીર - : Small Cup
- Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચાનો પાવડર - : As per Need
- Black Pepper Powder / काली मिरि पाउडर / કાલી મરી નો પાવડર - : As per Need
Take a bowl first. And take Split Black Gram in it. Then wash it thoroughly with clean water 2 to 3 times. Then pour 1 glass of water in it and cover with a lid. Then take another bowl and take any samll rice in it and wash it with clean water 2 to 3 times. Then take 1 glass of water and cover it to drain. Keep pulses and rice soaked for 6 hours. After 6 hours, we will drain everything from well-drained pulses and rice. Now, take a mixer jar and grind the pulses and rice one by one.After mixing Gram and rice separately, mix them both in a bowl. Stir this mixture exactly. Then cover it for 12 hours. After 12 hours the mixture will ferment.
So add salt, garlic paste, chilli paste, turmeric (if you want to make the yellow dhoklas) as needed. Then add in and shake it. Then add water to the bottom of the dish in the cooker and put it to heat on gas. Then apply oil on the dish plate. After applying the oil, place the batter in the plate.Then sprinkle Red Chili powder and black pepper powder over it. Then place the dish in the cooker of the dhokla. And let it done for 10 minutes with the lid covered.
After 10 minutes remove the dish plate and cut it into squares or favorite shapes using a knife. Then take a pan and heat the oil in it. Heat oil, add hing, mustard, cumin, white sesame seeds, curry leaves, green chillies and let it cook for 2 minutes. Then place this scoop on the dish plate. Serve hot in a plate with chopped coriander over. Dhokla is Ready.
This can be eaten with garlic sauce as well as green sauce
पहले एक कटोरा लें। और इसमें उरद डाल लें। फिर इसे साफ पानी से 2 से 3 बार अच्छी तरह से धोले। फिर इसमें 1 गिलास पानी डालें और भीगने के लिए रख दें। फिर एक और कटोरा लें और उसमें कोई भी छोटे चावल लें और इसे साफ पानी से 2 से 3 बार धोले। फिर 1 गिलास पानी लें और इसे भीगने के लिए रख दें। दाल और चावल को 6 घंटे तक भिगो कर रखें। 6 घंटे के बाद, हम अच्छी तरह से दाल और चावल से पानी निकाल देंगे। अब, एक मिक्सर जार लें और दाल और चावल को एक एक करके पीस लें।दाल और चावल को अलग से पीसने के बाद, दोनों को एक बाउल में मिला लें। इस मिश्रण को अच्छी तरह से हिलाएं। फिर इसे 12 घंटे के लिए ढक कर रख दें। 12 घंटे के बाद मिश्रण में आथा (घना) आ जायेगा।
अब इसमें आवश्यकतानुसार नमक, लहसुन का पेस्ट, मिर्च का पेस्ट, हल्दी (यदि आप ढोकले को पीला बनाना चाहते हैं) डालें। फिर इसमें इनो डालें और हिलाएं। फिर कुकर में डिश के नीचे पानी डालें और गैस पर गर्म करने के लिए रखें।फिर डिश प्लेट पर तेल लगाएं। तेल लगाने के बाद बैटर को प्लेट में रखें। फिर हम इसे धीरे से थपथपाए। फिर इसके ऊपर लाल मिर्च पाउडर और काली मिर्च पाउडर छिड़कें। फिर डिश के कुकर में रखें। और इसे 10 मिनट के लिए ढक कर रख दें।
10 मिनट के बाद डिश प्लेट को हटा दें और चाकू का उपयोग करके चोरस या पसंदीदा आकृतियों में काट लें। फिर एक पैन लें और उसमें तेल गर्म करें।तेल गरम करें, उसमें हिंग, राई, जीरा, सफेद तिल, करी पत्ता, हरी मिर्च डालें और 2 मिनट तक पकने दें। फिर इस फ़्राय को ढोकले की प्लेट पर डाल दे । कटे हुए धनिये के साथ एक प्लेट में गरम परोसें। तैयार है ढोकले।
यह लहसुन की चटनी के साथ-साथ हरी चटनी के साथ खाया जा सकता है
સૌ પ્રથમ એક બાઉલ લો. અને તેમાં અળદ ની દાળ લો. પછી તેને સાફ પાણીથી 2 થી 3 વાર બરાબર ધોઈ લો. પછી તેમાં 1 ગ્લાસ પાણી નાખી ને પલળવા માટે ઢાંકીને મૂકી દો. ત્યારબાદ એક બીજું બાઉલ લો અને તેમાં કોઈપણ જીણા ચોખાં લો તેને પણ 2 થી 3 વાર સાફ પાણી થી ધોઈ નાખો. પછી 1 ગ્લાસ પાણી લઇ તેને પણ પલળવા માટે ઢાંકીને મૂકી રાખો. દાળ અને ચોખાં ને 6 કલાક સુધી પલાળી રાખીશું. 6 કલાક પછી સારી રીતે પલળેલા દાળ અને ચોખા માંથી બધું જ પાણી કાઢી નાખીશું. હવે એક મીક્સર જાર લઈશું અને એક પછી એક એમ દાળ અને ચોખાને સારી રીતે પીસી લઈશું. દાળ અને ચોખા ને અલગ - અલગ પીસી લીધા પછી બંને ને એક બાઉલ માં મિક્સ કરીશું. આ મિશ્રણ ને બરાબર હલાવીશું. પછી તેને 12 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું. 12 કલાક પછી આ મિશ્રણ માં આથો આવી જશે.
એટલે તેમાં જરૂરિયાત પ્રમાણે મીઠું, લસણ ની પેસ્ટ,મરચાની પેસ્ટ, હળદર (જો તમારે ઢોકળા પીળા બનાવવા હોય તો) નાખી ને હલાવો. ત્યારબાદ તેમાં ઈનો નાખીને હલાવો. ત્યારબાદ ઢોકળા ના કૂકર માં નીચે પાણી ઉમેરી ગેસ પર ગરમ કરવા મુકો. ત્યારબાદ ઢોકળાની થાળી પર તેલ લગાવીશું. તેલ લગાવ્યા બાદ થાળી માં ઢોકળાનું ખીરું પાથરી દો. ત્યારબાદ તેને ધીમે હાથે થપથપાવીશું. ત્યારબાદ તેની ઉપર લાલ મરચું પાવડર અને કાળી મરી નો પાવડર છાંટીશું. ત્યારબાદ ઢોકળાની થાળી ને ઢોકળા ના કૂકર માં મૂકી દઈશું. અને તેને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી ચઢવા દઈશું.
10 મિનિટ બાદ ઢોકળાની થાળી કાઢી તેને છરી ની મદદ થી ચોરસ અથવા મનપસંદ આકાર માં કાપી લઈશું. ત્યારબાદ એક કઢાઈ લઇ તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, રાઈ, જીરું, સફેદ તલ, કઢી પત્તા, લીલા મરચા નાખી ને 2 મિનિટ સુધી થવા દો. પછી ઢોકળાની થાળી પર આ વઘાર નાખો. ઉપર સમારેલી કોથમીર નાખી ગરમાગરમ એક પ્લેટ માં સર્વ કરો. તૈયાર છે ઢોકળા.
આ લસણ ની ચટણી તેમજ લીલી ચટણી સાથે ખાઈ શકાય છે.
#dhokla
Comments
Post a Comment