Veggie Maggi / वेजिटेबल मैग्गी / વેજિટેબલ મેગ્ગી

Today We are making Maggi with some Vegetables. It is very tasty and easy to make.

आज हम कुछ सब्जी के साथ मैगी बनाएँगे। जो बहुत ही स्वादिष्ट और बनाने में सरल है। 

આજે આપણે થોડાક શાકભાજી સાથે મેગી બનાવીશું. જે ખુબજ સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે.


Ingredients / सामग्री / સામગ્રી -:

1) Meggi / मैगी / મેગી - : 1 Packet (Rs. 10)
2) Chopped Tomatoes /  कटे हुए टमाटर / સમારેલા ટામેટા - : 1 Piece
3) Peas / मटर / વટાણા - : 3 TSP
4) Small Chopped Potatoes / छोटे कटे हुए आलू / જીણા સમારેલા બટાકા - : 1 Piece
5) Chopped Capcicum / कटी हुई शिमला मिर्च / સમારેલા શિમલા મરચાં - : 1 Piece
6) Chopped Onion / कटी हुई प्याज / સમારેલી ડુંગળી - : 1 Piece
7) Turmeric / हल्दी / હળદર  - : Just small Pinch
8) Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચાનો પાવડર  - : 1 Small Spoon
9) Salt / नमक / મીઠું  - : As per Taste
10) Water / पानी / પાણી - : 2 Cup
11) Meggi Masala / मैगी मसाला / મેગી મસાલો - : 1 Packet
12) Oil /  तेल / તેલ - :  2 TSP
13) Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલું કોથમીર - : 2 TSP

Preparation / पद्धति / રીત -:

Take a pan first. Heat the oil in it. After the oil is heated, add the onion. The color of the onion changes, so add the potatoes, tomatoes, peas and bell peppers and shake them well. Then cover it and let it simmer for 5 minutes. Shaking occasionally. When all the vegetables are cooked, add turmeric powder, cayenne powder, salt and Maggi spices and stir well. Then add water to it. After pouring the water, a boil emerges from it add meggie and let it shake for 3 - 4 minutes. Then add coriander and stir. Vegetable Maggie is ready.Serve it hot with tomato ketchup.

पहले एक कढ़ाई लें। इसमें तेल गरम करें। तेल गरम होने के बाद, प्याज डालें। प्याज का रंग बदल जाते ही , इसमें आलू, टमाटर, मटर और शिमला मिर्च जोड़ें और उन्हें अच्छी तरह से हिलाएं। फिर इसे ढक कर 5 मिनट के लिए इसे उबलने दें। कभी-कभार हिलाकर देखे। जब सभी सब्जियां पक जाती हैं, तो हल्दी पाउडर, लाल मिर्च पाउडर, नमक और मैगी मसाले डालें और अच्छी तरह से हिलाएं। फिर इसमें पानी मिलाएं। पानी डालने के बाद, इसमें एक उबाल आते ही मैगी डाले  और इसमें मैगी को हिलाएं और इसे 3 - 4 मिनट तक पकने दें। फिर धनिया डालें और हिलाएं। तैयार है वेजिटेबल मैगी।इसे टोमैटो केचप के साथ गर्मागर्म सर्व करें।

સૌ પ્રથમ એક કઢાઈ લો. તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં ડુંગળી નાખો. ડુંગળી નો કલર બદલાય એટલે તેમાં બટાકા, ટામેટા, વટાણા અને સિમલા મરચાં નાખી ને બરાબર હલાવો. પછી તેને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દો. વચ્ચે - વચ્ચે હલાવતા રેહવું. બધી શાકભાજી ચઢી જાય એટલે તેમાં હળદર, લાલ મરચું પાવડર, મીઠું અને મેગી મસાલો નાખી ને બરાબર હલાવો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરો. પાણી નાખ્યા બાદ તેમાં એક ઉભરો આવે એટલે તેમાં મેગી નાખી ને હલાવો અને 3 - 4 મિનિટ સુધી થવા દો. પછી તેમાં કોથમીર નાખી ને હલાવો. તૈયાર છે વેજિટેબલ મેગી. તેને ટોમેટો કેચપ સાથે ગરમાગરમ સર્વ કરો. 
#vegetablemeggie

Comments

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા