Tomato's Pulav / टोमेटो पुलाव / ટોમેટો પુલાવ
Ingredients / सामग्री / સામગ્રી
- Boiled Rice / पके हुए चावल / બનાવેલો ભાત - : 1 Bowl
- Boiled Chopped Potatoes / उबले हुए कटे हुए आलू / બાફેલા અને કાપેલા બટાકા - : 1 Piece
- Boiled Peas / उबला हुआ मटर / બાફેલા વટાણા - : 1 Small Cup
- Chopped Onion / कटी हुई प्याज़ / સમારેલી ડુંગળી - : 1 Piece
- Chopeed Shimla Mirch / कटी हुई शिमला मिर्च / સમારેલા સિમલા મરચાં - : 1 Small Cup
- Chopped Tomatoes / कटे हुए टमाटर / કાપેલા ટામેટા - : 3 Piece
- Chopped Coriander / कटा हुआ धनिया / સમારેલું કોથમીર - : As per Need
- Turmeric Powder / हल्दी पाउडर / હળદર - : 1 Small Spoon
- Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 TSP
- Hot Spice / गरम मसाला / ગરમ મસાલો - : 1 Small Spoon
- Coriander Powder / धनिया पाउडर / ધાણા જીરું પાવડર - : 1 Small Spoon
- Salt / नमक / મીઠું - : As per Taste
- Mustard / राइ / રાઈ - : 1 Small Spoon
- Cumin / जीरा / જીરું - : 1Small Spoon
- Hing / हींग / હિંગ - : Just Small Pinch
- Curry Patta / कढ़ी पत्ता / કઢી પત્તા - : 4 to 5 piece
- Bhajipao Masala / भाजीपाओ मसाला / ભાજીપાઉં મસાલો - : 1 Small Spoon
- Oil / तेल / તેલ - : 2 Spoon
- Ghee / घी / ઘી - : 1 Spoon
Take a Pan first. Heat oil and ghee in it and allow it to heat. Then put the hing, cumin, mustard in it. Then add the curry Leaves . Then add the chopped onion. And let it be until the red color. Then add boiled potatoes, capsicum , boiled peas, tomatoes and let it simmer for 2 minutes. And shake. Then add turmeric powder, salt, red chili powder, hot spice, coriander powder, bhajipao masala and stir for few minutes. Then add the prepared rice and stir well. Then add coriander and capsicum over it and serve.The Tomato Pulav is ready. Serve hot.
If you like recipe then follow....
If you like recipe then follow....
पहले एक पेन लें। इसमें तेल और घी गर्म करें और इसे गर्म होने दें। फिर इसमें हिंग, जीरा, राई डालें। फिर कढ़ी पत्ते डालें। फिर कटा हुआ प्याज डालें। और इसे लाल रंग होने तक रहने दें। फिर उबले हुए आलू, शिमला मिर्च, उबले हुए मटर, टमाटर डालें और 2 मिनट तक उबलने दें। और हिलाए । फिर हल्दी पाउडर, नमक, लाल मिर्च पाउडर, गर्म मसाला, धनिया पाउडर, भाजीपाओ मसाला डालें और कुछ मिनट चलाएं। फिर पके हुए चावल डालें और अच्छी तरह से हिलाएं। फिर इसके ऊपर धनिया और शिमला मिर्च डालें और सर्व करें। टोमेटो पुलाव तैयार है। गरमागरम परोसें।
रेसिपी पसंद आए तो फॉलो करे.....
સૌ પ્રથમ એક કઢાઈ લો. તેમાં તેમાં તેલ અને ઘી નાખી ને ગરમ થવા દો. તે પછી તેમાં હિંગ, જીરું, રાઈ, નાખો. ત્યારબાદ કઢી પત્તા નાખો. તે પછી સમારેલી ડુંગળી નાખો. અને લાલ રંગ ની થાય ત્યાં સુધી થવા દો. તે પછી તેમાં બાફેલા બટાકા, સિમલા મરચા, બાફેલા વટાણા, ટામેટા ઉમેરીને 2 મિનિટ સુધી થવા દો. અને હલાવો. તે પછી તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો,ધાણા જીરું પાવડર, ભાજીપાઉં નો મસાલો નાખીને થોડીવાર સુધી હલાવો. પછી બનાવેલો ભાત નાખીને બરાબર હલાવો. પછી તેની ઉપર કોથમીર અને સિમલા મરચાં નાખીને સર્વ કરો. તૈયાર છે ટામેટાનો પુલાવ. ગરમાગરમ સર્વ કરો.
રેસીપી પસંદ આવે તો ફોલો કરો.....
Comments
Post a Comment