The Mango Sweet Sauce / आम की चटनी / કેરી ની ગળી ચટણી #ગોળકેરી

The Mango Sauce (Chutney) is tastier than any other.

आम की चटनी किसी भी अन्य  चटनी की तुलना में स्वादिष्ट होती है। 


કેરીની ચટણી અન્ય કોઈપણ ચટણી કરતાં સ્વાદિષ્ટ હોય છે.



Ingredients / सामग्री / સામગ્રી -:

  1. Chopped Raw Mango (Small Pieces) / कटा हुआ कच्चा आम / કાપેલી કાચી કેરી - : 2 Piece
  2. Fennel Seeds / सौंफ / વરિયાળી - :1 Small Spoon
  3. Cumin / जीरा / જીરું - : 1 Small Spoon
  4. Oil /  तेल / તેલ - : 1 Spoon
  5. Salt / नमक / મીઠું  - : As per Taste
  6. Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 Spoon
  7. Molasses or Sugar / गुड़ या चीनी  / ગોળ  અથવા ખાંડ - : 1 Small Cup
  8. Hing / हींग / હિંગ - : Just Small Pinch
  9. Turmeric Powder / हल्दी पाउडर / હળદર - : Just Small Pinch 

First put the oil in a pan to heat. Once the oil is heated, add the hing, fennel seeds, cumin seeds and let it simmer for 1 minute. Then add the chopped raw mango in it and allow it to rise on a low flame. Then shake it up a little bit. Allow to happen for 5 minutes. Then add turmeric powder, red chili powder, salt, molasses and let it happen. After the molasses are melted, serve it. This sauce can be eaten at meal time, as well as with dhebra.

Like and share the recipe if you like .....

सबसे पहले एक कड़ाही में तेल गरम करने के लिए रखें। तेल गरम होने के बाद, हिंग, सौंफ, जीरा डालें और 1 मिनट के लिए इसे उबलने दें। फिर इसमें कटा हुआ कच्चा आम डालें और इसे धीमी आंच पर चढ़ने दें। फिर इसे थोड़ा हिलाएं। 5 मिनट के लिए होने दें। फिर हल्दी पाउडर, लाल मिर्च पाउडर, नमक, गुड़ डालें और इसे होने दें। गुड़ पिघलने के बाद इसे सर्व करें। इस चटनी को भोजन के समय खाया जा सकता है, साथ ही ढेबरा के साथ भी।

पसंद आने पर रेसिपी को लाइक और शेयर करें .....

સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં હિંગ, વરિયાળી, જીરું નાખી ને 1 મિનિટ સુધી થવા દો. પછી તેમાં જીણી સમારેલી કાચી કેરી નાખો અને ધીમી આંચ પર થવા દો. પછી તેને થોડી - થોડી વાર માં હલાવતા રહો. 5 મિનિટ સુધી થવા દો. (કેરી થોડી ઓગળી ના જાય ત્યાં સુધી) પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, મીઠું, ગોળ નાખીને તેને થવા દો. ગોળ ઓગળી જાય પછી તેને સર્વ કરો. આ ચટણી જમતી વખતે તેમજ ઢેબરાં સાથે ખાઈ શકાય છે.

રેસીપી પસંદ પડે તો લાઈક અને શેર કરો.....

#golkeri

Comments

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા