The Green Gram's (Moong Sprout) Chaat / मुंग का चाट / ફણગાવેલા મગ નું ચાટ

The Green Gram (Moong Sprout) Chaat is good breakfast in the morning. It is too healthy food. And it is too tastier.

ग्रीन ग्राम (मूंग अंकुरित) चाट सुबह का अच्छा नाश्ता है। यह बहुत पौष्टिक भोजन है। और यह बहुत स्वादिष्ट भी है।

ફણગાવેલા મગ નું ચાટ સવારનો સૌથી સારો નાસ્તો છે. તે ખુબજ પૌષ્ટિક ખોરાક છે. અને તે ખુબજ સ્વાદિષ્ટ પણ છે.




Ingredients / सामग्री / સામગ્રી
  1. Green Gram (Moong Sprout) - : 1 Cup
  2. Chopped Onion / कटी हुई प्याज़ / સમારેલી ડુંગળી - : 1 Piece
  3. Chopped Tomatoes / कटे हुए टमाटर / કાપેલા ટામેટા - : 1 Piece
  4. Chopeed Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 2 -3 Piece
  5. Turmeric Powder / हल्दी पाउडर / હળદર - : 1/4 TSP
  6. Cumin / जीरा / જીરું - : 1/4 TSP
  7. Hing / हींग / હિંગ - : Just Small Pinch
  8. Salt / नमक / મીઠું - : As per Taste
  9. Lemon Juice / निम्बू का रस / લીંબુનો રસ - :As per Need
  10. Chaat Masala / चाट मसाला / ચાટ મસાલો - : 1/2 TSP
  11. Oil / तेल / તેલ - : 2 Spoon
  12. Chopped Coriander / कटा हुआ धनिया  / સમારેલું કોથમીર - : As per Need

First take the oil in a pan. Warm it up Add hing and cumin seeds to it. Then add the chopped onion. Sauté until the onions turn light brown. Then add chillies, tomatoes, turmeric and salt. Insert Green Gram (Moong Sprout ) and shake it. Let it simmer for a few minutes on low heat. Occasionally open the lid and shake. When the Green Gram (Moong Sprout ) is ready, lift it off the heat. Sprinkle Chaat Masala and Squeeze the lemon juice over it. Lastly sprinkle the coriander leaves and serve.

If you like the recipe, please like and follow .....

सबसे पहले एक पैन में तेल लें। इसे गर्म करे इसमें हिंग और जीरा डालें। फिर कटा हुआ प्याज डालें। जब तक प्याज़ हल्के बदामी रंग के न हो जाएं उसे पकने दे। फिर मिर्च, टमाटर, हल्दी और नमक डालें। इसमें अंकुरित मूंग को डाले और हिलाएं। कम गर्मी पर कुछ मिनट के लिए इसे उबलने दें। बिच- बीचमे  ढक्कन खोलें और हिलाएं। जब अंकुरित मूंग अच्छी तरह से पक जाए तो उसे आंच परसे उतार ले।चाट मसाले को संक्रमित करके  उस पर नींबू का रस निचोड़ें। अंत में धनिया डालकर सर्व करें।

अगर आपको रेसिपी पसंद आए तो लाइक और फॉलो करें .....

સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ લો. તેને ગરમ કરો. તેમાં હિંગ અને જીરા નો વઘાર કરો. તે પછી સમારેલી ડુંગળી નાખો. ડુંગળી આછા બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. તે પછી મરચાં, ટામેટાં, હળદર અને મીઠું નાખીને થવા દો. તેમાં ફણગાવેલા મગ નાખી ને હલાવો . ધીમી આંચે થોડીવાર ઢાંકીને થવા દો. વચ્ચે - વચ્ચે ઢાંકણું ખોલીને હલાવો. જયારે મગ સારી રીતે ચડી જાય ત્યારે આંચ પરથી ઉતારી લો. તેના પર ચાટ મસાલો ભભરાવી લીંબુ નો રસ નીચોવો. છેલ્લે કોથમીર ભભરાવી સર્વ કરો.

જો રેસિપી પસંદ પડે તો લાઈક અને ફોલો કરો.....

Comments

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા