Sweet (Meethi) Sevaiya / मीठी सेवइया / મીઠી સેવૈયા
#meethisevaiya
Ingredients / सामग्री / સામગ્રી -:
Ingredients / सामग्री / સામગ્રી -:
- Ghee / घी / ઘી - : 2 Spoon
- Wheat Sevaiya / गेंहू की सेवइया / ઘઉં ની સેવૈયા - : 100 Gram (1 Cup)
- Slices of Almonds / कतरी हुई बादाम / બદામ ની કતરણ - : 1 Spoon
- Slices of Cashew / कतरे हुए काजू / કાજુ ની કતરણ - : 1 Spoon
- Cardamom Powder / इलाइची पाउडर / ઈલાયચી પાવડર - : 1 Spoon
- Milk / दूध / દૂધ - : 2 Cup
- Sugar / सक्कर / ખાંડ - : As per Need / Taste
- Poppy Seeds / खसखस / ખસખસ - : 1 Small Spoon
Preparation / पद्धति / રીત -:
Take a Pan first. Heat ghee in a pan. As ghee is hot, add wheat sevaiya to it. and done it on gas slow flame. Let it stir for 2 to 3 minutes. As the sevaiya is reddish in colour, add milk and sugar to it. And let it boil for 10 to 12 minutes. Occasionally shaking with a slight hand. Now add almond slices, cashew nuts slices, cardamom powder and poppy seeds and turn off the gas after1 to 2 minutes. Serve the Sweet Sevaiya in a bowl and garnish with almonds and cashews.
If you like the recipe, like and share ...
पहले एक कढ़ाई लें। कढ़ाई में घी गरम करें। जैसे ही घी गर्म होता है, इसमें गेहूं की सेवइया मिलाएं। गैस की धीमी आंच पर पकाए। इसे 2 से 3 मिनट तक हिलाते रहे। जैसे कि सेविया लाल रंग की होती है, उसमें दूध और चीनी मिलाएं। और इसे 10 से 12 मिनट तक उबलने दें। बिच-बिच में हल्के हाथ से हिलाते रहे। अब इसमें कतरी हुये बादाम,कतरे हुए काजू, इलायची पाउडर और खसखस डालें / मिक्स करे और 1 से 2 मिनट पकाने के बाद गैस बंद कर दें। एक कटोरे में मीठी सेवइया परोसें और बादाम और काजू के साथ गार्निश करें।
अगर आपको रेसिपी पसंद आए तो लाइक और शेयर करें ...
સૌ પ્રથમ એક કઢાઈ લો. કઢાઈ માં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉં ની સેવૈયા નાખો. ગેસ ની ધીમી આંચ પર થવા દો. 2 થી 3 મિનિટ સુધી તેને હલાવતા રહેવુ. સેવૈયા લાલ રંગ ની થાય એટલે તેમાં દૂધ અને ખાંડ ઉમેરો. અને તેને 10 થી 12 મિનિટ સુધી ઉકળવા દો. વચ્ચે - વચ્ચે હલકા હાથ વડે હલાવતા રેહવું. હવે તેમાં બદામ ની કતરણ, કાજુ ની કતરણ, ઈલાયચી પાવડર અને ખસખસ નાખીને મિક્સ કરો.અને 1 થી 2 મિનિટ સુધી થવા દયા પછી ગેસ બંધ કરી દો. આ મીઠી સેવૈયા એક બાઉલ માં કાઢી બદામ અને કાજુ નું ગાર્નીસ કરી સર્વ કરો..
જો તમને રેસીપી પસંદ પડે તો લાઈક અને શેર કરો...
#dessert #sweets
Comments
Post a Comment