Stuffed Green Chili / स्टफ्ड मिर्च / સ્ટફ્ડ મરચાં





Ingredients / सामग्री / સામગ્રી - : 

  1. Green Chili (Big) / हरी मिर्च (बड़ी) / લીલા મરચાં (મોટા) - : 6 to 7 Piece
  2. Chickpeas Flour / चने की दाल का आटा / ચણા ની દાળ નો લોટ - : 1 Cup
  3. Poppy Seeds / ख़स ख़स / ખસ ખસ - : 3 Small Spoon
  4. Coconut Slices (Crushed) /नारियल की स्लाइस (छिला हुआ) / નારિયેળ ની છીણ - : 4 TSP
  5. Lemon Juice / निम्बू का रस / લીંબુ નો રસ - :  1 Lemon
  6. Sugar / सक्कर / ખાંડ -: 2 Small Spoon
  7. Salt / नमक / મીઠું - : As per Taste
  8. Oil / तेल / તેલ - : 4 TSP

Preparation - : 

First wash the chili with clean water and wipe it with a cloth. Then chop into chilies. Now take a pan. Add chickpeas flour and roast them. Shake over a slow heat. Shake the chickpea flour until it is light brown. Then turn off the gas.

Then drain the roasted chickpea flour in a plate. And add salt, poppy seeds, tomato powder, and lemon juice as per the salt taste and mix everything with your hands. Fill this mixture with about 1 to 2 tablespoons in chilli.

Then heat 4 tablespoons oil in a pan. After the oil is heated, put one by one chilli over it and allow it to rise on a low heat. Let it happen from both sides. It will take up to 2 minutes. Serve the stuffed chili.

पद्धति - :

सबसे पहले मिर्च को साफ पानी से धोएं और एक कपड़े से पोंछ लें। फिर मिर्च में काट लें। अब एक पैन लें। चने की दाल का आटा डालकर भुने। धीमी गर्मी पर हिलाएं। चने की दाल के आटे को हल्का भूरा होने तक फेंटें। फिर गैस बंद कर दें।

फिर भुने चने की दाल के आटे को एक प्लेट में निकाल लें। और नमक स्वादानुसार,सक्कर , खसखस, नारियल की स्लाइस (क्रश किया हुआ) और नींबू का रस मिलाएं और अपने हाथों से सब कुछ मिलाएं। मिर्च में लगभग 1 से 2 बड़े चम्मच इस मिश्रण को भरें।

फिर एक पैन में 4 बड़े चम्मच तेल गरम करें। तेल गरम होने के बाद, इसके ऊपर एक - एक करके मिर्च डाल दें और इसे धीमी आँच पर उठने दें। एकसाथ ३ या ४ मिर्च को फ्राई होने दे। इसे दोनों तरफ से होने दें। इसमें 2 मिनट का समय लगेगा। तैयार हे स्टफ्ड मिर्च। सर्व करें।

રીત - : 

સૌ પ્રથમ મરચાં  ને  સ્વચ્છ પાણી થી ધોઈ ને કપડાં વડે લુછી લો. પછી મરચાં માં કાપો (ચીરો) પાડી લો. હવે એક કઢાઈ લો. તેમાં ચણા નો લોટ નાંખી શેકી લો. ધીમી આંચ ઉપર શેકો. ચણા નો લોટ આછા બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકો. પછી ગેસ બંધ કરી લો.

પછી આ શેકેલા ચણા ના લોટ ને એક થાળી માં કાઢી લો. અને તેમાં મીંઠુ સ્વાદ મુજબ , ખાંડ ,ખસખસ ,ટોપરા નું છીણ ,અને લીંબુ  નો રસ નાંખી ને બધું બરાબર હાથ વડે મિક્ષ કરી લો। અને મરચાં ની વચ્ચે કાપો પાડયો હતો તેની અંદર આ મિશ્રણને બધાં મરચાં ની અંદર  1 થી 2 ચમચી જેટલું ભરી દો.

ત્યારબાદ એક કઢાઈ માં 4 ચમચી તેલ ગરમ કરો। તેલ ગરમ થઈ જાય પછી તેમાં વારાફરથી એક -એક મરચાં મુકી ધીમી આંચ ઉપર થવા દો.એક સમયે 3 થી 4 મરચાને ફ્રાય કરો. બંને બાજુ થી થવા દો. 2 મિનીટ જેટલો સમય લાગશે. તૈયાર છે સ્ટફ્ડ મરચાં સર્વ કરો.  

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા