Sour & Sweet Dal (lentils) / खट्टी मिट्ठी दाल / ખાટી મીઠી દાળ



Ingredients / सामग्री / સામગ્રી -:

  1. Toor Dal (Lentils) / तुर दाल / તુવેર દાળ - : 1 Cup
  2. Mustard / राइ / રાઈ - : 1 Small Spoon
  3. Oil /  तेल / તેલ - : 4 Spoon
  4. Curry Leaves / करी पत्ता / કઢી પત્તા - : 4 to 5 Piece
  5. Molasses or Sugar / गुड़ या चीनी  / ગોળ  અથવા ખાંડ - : 1 Small Cup
  6. Lemon Juice / निम्बू का रस / લીંબુ નો રસ - : 2 Spoon
  7. Hing / हींग / હિંગ - : Just Small Pinch
  8. Dry Red Chili / सुखी हुई लाल मिर्च / સુકાયેલા લાલ મરચાં - : 2 - 3 Piece
  9. Bay Leaves / तेज पत्ता / તજ પત્તા - : 2 - 3 Piece
  10. Peanuts / सींग दाने / સીંગ દાણા - : 2 Spoon
  11. Chopped Tomato's / कटा हुआ टमाटर / સમારેલા ટામેટાં  - : 1 Piece
  12. Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં  - : 3 to 4 Piece
  13. Turmeric Powder / हल्दी /  હળદર - : 1/2 Spoon
  14. Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 TSP
  15. Hot Spice Powder / गरम मसाला / ગરમ મસાલા - : 1/4 TSP
  16. Chopped Coriander / कटा हुआ धनिया / સમારેલુ  કોથમીર - : As per Need
  17. Cloves / लौंग / લવિંગ - : 2 Piece
  18. cinnamon small Piece / दालचीनी का छोटा टुकड़ा / તજ નો નાનો ટુકડો 
  19. Salt / नमक / મીઠું - : As per Need / आवश्यकता के अनुसार / સ્વાદાનુસાર

First take the pulses of toor. Wash it 2 to 3 times with clean water. Then pour the lentils of the tuver into a cooker and boil it. After boiling, messed with grinder. Then add turmeric, salt, red chili powder, peanuts, molasses or sugar, lemon juice, tomatoes, green chillies and water as needed (if the lentils are thick, add more water) and put them to boil over a slow heat. Boil the lentils slowly for 10 minutes. Shake in between. After the dal is boiled, turn for fry.

To Fry:

Heat the oil in a pan. After the oil is heated, add the hing, dried red chillies, curry leaves, cinnamon (Bay) leaves,cinnamon small Piece, cloves, mustard seeds and let it cook for 2 minutes. Then place the steamed toor dal inside the pan. And simmer for 5 minutes. Then add hot spices, coriander and stir in it.Hot sour sweet dal is Ready.

Like and share if you like.

सबसे पहले तुवर की दाल लें। इसे 2 से 3 बार साफ पानी से धोएं। फिर कुकर में पानी डालें और उबालें। उबालने के बाद, इसे ग्राइंडर से पीस लें। फिर इसमें हल्दी, नमक, लाल मिर्च पाउडर, सींग, गुड़ या चीनी, नींबू का रस, टमाटर, हरी मिर्च और आवश्यकतानुसार पानी (अगर दाल गाढ़ी हो तो और पानी मिलाएं) डालकर धीमी आंच पर उबलने के लिए रख दें।  दाल को 10 मिनट तक धीरे-धीरे उबालें। बीच-बीच  में हिलाऐ । दाल में उबाल आने के बाद इसे फ्राई के लिए तैयार करे।

फ़्राय  के लिए:

एक पैन में तेल गरम करें। तेल गरम होने के बाद, हिंग, सूखे लाल मिर्च, करी पत्ता, दालचीनी का पत्ता, दालचीनी के छोटा टुकडा, लौंग, सरसों डालें और इसे 2 मिनट तक पकने दें। फिर उबली हुई तुर दाल को पैन के अंदर डाले। और 5 मिनट तक उबालें। फिर इसमें गर्म मसाला, धनिया डालें और हिलाएं। गरमा गरम खट्टी मीठी दाल तैयार।

पसंद आए तो लाइक और शेयर करें।

સૌ પ્રથમ તુવેર ની દાળ લો. તેને 2 થી 3 વાર સાફ પાણી થી ધોઈ લો. પછી તુવેર ની દાળ ને એક કૂકર માં પાણી નાખી ને બાફી લો. બફાઈ જાય એટલે તેને  વલોણાં થી વલોવી નાખો. ત્યારબાદ તેમાં જ  હળદર, મીઠું, લાલ મરચું પાવડર, શીંગ, ગોળ કે ખાંડ, લીંબુ નો રસ, ટામેટાં, લીલા મરચાં અને જરૂરિયાત પ્રમાણે પાણી (જો દાળ જાડી હોય તો તેમાં હજી પાણી ઉમેરો) અને તેને ગેસ પર ધીમી આંચ પાર ઉકાળવા માટે મુકો. 10 મિનિટ સુધી દાળ ને ધીમે - ધીમે ઉકળવા દો. વચ્ચે - વચ્ચે હલાવતા રહો. દાળ ઉકળી જાય પછી તેને વઘારી નાખો.

વધારવા માટે : 

એક તપેલી માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં હિંગ, સુકાયેલા લાલ મરચાં, કઢી પત્તા, તજ પત્તા,તજ નો નાનો ટુકડો, લવિંગ, રાઈ બધું નાખી ને 2  મિનિટ સુધી થવા દો. પછી તપેલી ની અંદર આ ઉકાળેલી તુવેર દાળ નાખો. અને  5 મિનિટ સુધી ઉકળવા દો. પછી તેમાં ગરમ મસાલો, કોથમીર નાખો અને હલાવો  . તૈયાર છે ગરમા ગરમ ખાટી મીઠી દાળ.

પસંદ પડે તો લાઈક અને શેર કરો. 

#soursweettoordal



Comments

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા