Red Chili's Pickle / लाल मिर्च का अचार / લાલ મરચાં નું અથાણું





Ingredients / सामग्री / સામગ્રી -:

  1. Red Chili / लाल मिर्च / લાલ મરચાં - : 250 Gram
  2. Ramdev's Achar Masala / रामदेव का अचार मसाला / રામદેવ નો અથાણાનો મસાલો  - : 100 Gram Packet
  3. Oil /  तेल / તેલ - : 4 Spoon
  4. Fennel Seeds / सौंफ / વરિયાળી - :1 Spoon
  5. Aamchur Powder / आमचूर पाउडर / આમચૂર પાવડર - :2 Spoon
  6. Molasses / गुड़ / ગોળ - : 1 Small Cup
  7. Hing / हींग / હિંગ - : Just Small Pinch
  8. Salt / नमक / મીઠું  - : As per Taste
  9. Turmeric Powder / हल्दी पाउडर / હળદર - : 1 Small Spoon


First take the red chilli. Wipe it with a clean cloth. Then cut into four vertical pieces of red pepper and remove all its seeds. Then add turmeric powder and salt and shake well. Then cover it and let it remain for 2 to 3 hours. After 2 to 3 hours will start to release water, drain this water. Then dry the peppers on a paper or cloth. Dry the red chillies indoors. After drying for 3 to 4 hours, put it in the pan. Then heat the oil in a pan. Turn off the gas when the oil is hot. Allow the oil to cool.Then inside the oil put a packet of hing, fennel, mango powder, jaggery and ramdev pickle masala packet and shake it well. Then add the red chilli in it and shake well. Then cover it for 2 to 3 days but shake it once daily. After 3 days, place it in a clean jar of glass.

Ready red chilli pickle. You will like this pickle very much. It can also be taken with bread, parathas and food.


सबसे पहले लाल मिर्च लें। इसे साफ कपड़े से पोंछ लें। फिर लाल मिर्च के चार ऊर्ध्वाधर टुकड़ों में काट लें और इसके सभी बीजों को हटा दें। फिर हल्दी पाउडर और नमक डालें और अच्छी तरह से हिलाएं। फिर इसे ढककर 2 से 3 घंटे तक रहने दें। 2 से 3 घंटे के बाद पानी छोड़ना शुरू करेंगा , इस पानी को निकाल दें। फिर मिर्च को एक कागज या कपड़े पर सुखाएं। लाल मिर्च को घर के अंदर सूखाएं। 3 से 4 घंटे सूखने के बाद इसे कड़ाही में निकाल लें। फिर एक कढ़ाई में तेल गर्म करें। तेल गर्म होने पर गैस बंद कर दें। तेल को ठंडा होने दें।फिर तेल के अंदर हिंग, सौंफ , आमचूर पाउडर, गुड़ और रामदेव के अचार का एक पैकेट डालें और इसे अच्छी तरह से हिलाएं। फिर इसमें सूखी लाल मिर्च डालें और अच्छी तरह से हिलाएं। फिर इसे 2 से 3 दिनों के लिए ढक दें लेकिन इसे रोजाना एक बार हिलाएं। 3 दिनों के बाद इसे कांच के साफ जार में रख  दें।
तैयार है लाल मिर्च का अचार। यह अचार आपको बहुत पसंद आएगा। इसे रोटी , परोठे और भोजन के साथ भी लिया जा सकता है।


સૌ પ્રથમ  લાલ મરચાંને લો. તેને સાફ કપડાથી લૂછી લો. પછી લાલ મરચાના ચાર ઉભા ટુકડા માં કાપી તેના બધાજ બી કાઢી નાખો. ત્યારબાદ તેમાં હળદર અને મીઠું નાખીને બરાબર હલાવો. પછી તેને ઢાંકી ને 2 થી 3 કલાક સુધી રહેવા દો. 2 થી 3 કલાક પછી તેમાં પાણી છૂટવા લાગસે આ પાણી ને ફેંકી દો. પછી તે મરચાને એક પેપર કે કપડાં પર નાખી સુકવો. લાલ મરચાં ને ઘર ની અંદર જ સુકવો. 3 થી 4 કલાક માં સરસ સુકાઈ જાય પછી  તેને એક તપેલી માં લઇ લો. ત્યારબાદ એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવો. તેલ ને ઠંડુ થવા દો. પછી તેલ ની અંદર હિંગ, વરિયાળી, આમચૂર પાવડર, ગોળ અને રામદેવ નું અથાણાં નું પેકેટ નાખી ને બરાબર હલાવો. પછી તેમાં સુકવેલા લાલ મરચાં નાખીને બરાબર હલાવો. પછી તેને 2 થી 3 દિવસ માટે ઢાંકી ને મુકો પણ તેને દરરોજ એક વાર હલાવતા રેહવું. 3 દિવસ બાદ તેને એક કાચ ની સ્વચ્છ બરણી માં ભરી દો. 

તૈયાર છે લાલ મરચાં નું અથાણું. આ અથાણું તમને ખુબજ ગમશે. તે રોટલી, થેપલા તેમજ જમવાની સાથે પણ લઇ શકાય છે.

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા