Pumpkin Curry / कद्दू की सब्जी / કોળા નું શાક
Ingredients / सामग्री / સામગ્રી - :
- Chopped Pumpkin / कटा हुआ कद्दू / સમારેલું કોળું - : 500 Gram
- Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 5 to 6 Piece
- Curry Leaves / करि पत्ता / કઢી પત્તા - : 7 to 8 Piece
- Hing / हींग / હિંગ - : Just a Small Pinch
- Turmeric / हल्दी / હળદર - : 1/4 TSP
- Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 Spoon
- Cumin / जीरा / જીરું - : 1/4 TSP
- Salt / नमक / મીઠું - : As per Taste
- Chopped Coriander / कटा हुआ धनिया / સમારેલું કોથમીર - : 2 TSP
- Oil / तेल / તેલ - : 4 TSP
- Water / पानी / પાણી - : As per Need
- Coriander Powder / धनिये - जीरे का पाउडर / ધાણા - જીરું પાવડર - : 1/2 TSP
- Hot Spices / गरम मसाला / ગરમ મસાલો - : 1/2 TSP
- Tamarind Pulp / इमली का पल्प / આમલી નો પલ્પ - : 2 TSP
- Molasses / गुड़ / ગોળ -: 2 TSP
Preparation - :
First make small pieces of pumpkin and wash it with water. Then take a pan. Heat the oil in it. After the oil is heated, add hing,
Add cumin seeds, curry leaves and green chillies and let it cook for 1 minute. Then add the pumpkin and shake it well. Then cover it and let it simmer for 5 minutes on low heat. Stir again after 5 minutes.
Add turmeric powder, red chili powder, salt, coriander - cumin powder, hot Spices stir everything and let it simmer for 5 minutes again. Then add water as needed and let the pumpkin be on a slow heat. As the pumpkin cooked, add tamarind pulp, molasses and chopped coriander in it for 2 minutes. Pumpkin Curry is ready. Serve hot with bread and rice ...
पद्धति -:
सबसे पहले कद्दू के छोटे टुकड़े करें और इसे पानी से धो ले। फिर एक तपेली या पैन लें। इसमें तेल गरम करें। तेल गरम होने के बाद, हिंग, जीरा, करी पत्ता और हरी मिर्च डालें और 1 मिनट तक पकने दें। फिर कद्दू डालें और इसे अच्छी तरह से हिलाएं। फिर इसे ढक दें और कम आंच पर इसे 5 मिनट तक उबलने दें। 5 मिनट के बाद फिर से हिलाए।
हल्दी पाउडर, लाल मिर्च पाउडर, नमक, धनिया - जीरा पाउडर, गरम मसाला डालें, सब कुछ हिलाएं और इसे 5 मिनट के लिए फिर से उबलने दें। फिर आवश्यकतानुसार पानी मिलाएं और धीमी आंच पर कद्दू को पकने दें। कद्दू के चढ़ते ही इसमें इमली का पल्प , गुड़ और कटा हरा धनिया डालकर 2 मिनट तक पकाएं। रोटी और चावल के साथ परोसें ...
રીત - :
સૌ પ્રથમ કોળું ના નાના ટુકડા કરીને પાણી થી ધોઈ લો. ત્યારબાદ એક તપેલી લો. તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં હિંગ, જીરું, કઢી પત્તા અને લીલા મરચાં નાખીને 1 મીનીટ થવા દો. ત્યારબાદ તેમાં કોળું નાંખો અને બરાબર હલાવો. પછી તેને ઢાંકીને ધીમી આંચ ઉપર 5 મિનીટ સુધી તેલ ની અંદર થવા દો. 5 મિનીટ પછી ફરી થી હલાવો.
અને હળદર,લાલ મરચું પાવડર, મીઠું, ધાણા - જીરૂ પાવડર, ગરમ મસાલો બધું નાખીને બરાબર હલાવોં અને ફરીથી 5 મિનિટ સુધી ઢાંકી ને થવા દો. ત્યારબાદ તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખી કોળું ને ધીમી આંચ પર થવા દો. કોળું ચઢી જાય એટલે તેમાં આમલી નો પલ્પ , ગોળ અને સમારેલી કોથમીર નાખી 2 મિનિટ સુધી થવા દો.તૈયાર છે કોળા નું શાક. ગરમાગરમ સર્વ કરો રોટલી અને ભાત સાથે .. ..
#pumpkinfood
#pumpkincurry
Comments
Post a Comment