Potatoes and Flattened Rice Recipe (Aaloo Pohe) / आलू पोहे / બટાકા પૌંવા



Ingredients / सामग्री / સામગ્રી -:

  1. Flattened Rice / पोहे / પૌંવા - : 2 Cup
  2. Boiled Potato (Big) /उबला हुआ आलू (बड़ा) / બાફેલું બટાકું (મોટું) - : 1 Piece
  3. Chopped Onion / कटी हुई प्याज़ / સમારેલી ડુંગળી - : 1 Piece
  4.   Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 3 - 4 Piece
  5. Oil / तेल / તેલ - : 4 TSP
  6. Mustard / सरसों / રાઈ - : 1/4 Spoon
  7. Hing / हींग / હીંગ - : Just a small Pinch
  8. Turmeric Powder / हल्दी /  હળદર - : 1/4 TSP
  9. Curry Leaves / करी पत्ता / કઢી પત્તા - : 6 to 7 Piece
  10. Peanut / सींग दाने / સીંગ દાણા - : 2 Spoon
  11. Chopped Coriander / कटा हुआ धनिया / સમારેલુ  કોથમીર - : 2 Spoon
  12. Salt /  नमक / મીઠું -: As per Taste
Preparation / पद्धति / રીત -:


Soak up flattened rice first. Take the flattened rice in a jar or bowl. And put 2 glasses of water inside the pot and wash it. Then drain all of it and drain the flattened rice. Then set it aside.

Then take a pan. Heat the oil in a pan. Once the oil is well heated, add the hing, mustard, curry leaves and the peanut seeds. And let it happen for 1 minute. Then add green chillies and chopped onions in it. And bake for 3 to 4 minutes. Then add the chopped boiled potato to it and let it simmer for 1 minute.Then add flattened rice and salt and mix it well.Allow to simmer for 4 to 5 minutes. Turn off the gas if the flattened rice is done well. And sprinkle the coriander leaves and shake. Now, Serve hot with ratlami sev.



पहले पोहे को भिगोएँ। एक जार या कटोरे में पोहे लें। और बर्तन के अंदर 2 गिलास पानी डालें और धो लें। फिर सभी को धोकर पोहे निकाल लें। फिर इसे अलग रख दें।

फिर एक पैन लें। एक कड़ाही में तेल गरम करें। तेल के अच्छी तरह गर्म हो जाने के बाद, हिंग, राई, करी पत्ता और सींग दाने डालें। और 1 मिनट के लिए होने दें। फिर उसमें हरी मिर्च और कटा प्याज डालें। और 3 से 4 मिनट तक पकाए। फिर इसमें कटे हुए उबले आलू डालें और 1 मिनट के लिए इसे उबलने दें।फिर इसमें पोहे और नमक डालें और अच्छी तरह से मिलाएं। 4 से 5 मिनट तक पकने दें। अगर पोहे अच्छी तरह से हो जाए तो गैस बंद कर दें। और धनिया पत्ती डालकर हिलाएं। अब  गर्म आलू पोहे को रतलामी सेव से गार्निश करे और परोसें ...

સૌ પ્રથમ પૌવા ને પલાળી લો. પૌવા ને એક ચારણી અથવા કાણાં વાળા વાસણ માં લો. અને પૌવા ની અંદર 2 ગ્લાસ પાણી નાખી ને ધોઈ લો. પછી તેમાંથી બધું જ પાણી નિતારી ને પૌવા ને કોરા કરી દો. પછી તેને એક બાજુ મૂકી દો. 

ત્યારબાદ એક કઢાઈ લો. કઢાઈ માં તેલ ગરમ કરો. તેલ સારી રીતે ગરમ થઇ જાય પછી તેમાં હિંગ, રાઈ, કઢી પત્તા અને સીંગ દાણા નાખો. અને 1 મિનિટ સુધી થવા દો. પછી તેમાં લીલા મરચાં અને સમારેલી ડુંગળી નાખો. અને 3 થી 4 મિનિટ સુધી સાંતળો. પછી તેમાં સમારેલા બાફેલા બટાકા ઉમેરો અને 1 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા અને મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો. 4 થી 5 મિનિટ સુધી થવા દો. પૌવા સારી રીતે થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. અને સમારેલું કોથમીર નાખી હલાવો. હવે ગરમાગરમ બટાકા પૌવા પર રતલામી સેવ નાખી સર્વ કરો...
#aalupohe #batakapauva



Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા