Pan Puddi / पान पुड्डी / પાન પુડી

In the worst case scenario of lockdown, just make what's in the house. Today we will make Pan Pudi which is made in Maharashtra. So let's make it.

लोकडाउन के हालत में सभी घर पर जो हे वही बनाये. आज हम पान पूड्डी बनाएंगे जो महाराष्ट्र में बनता हे. तो चलो बनाते है.

લોકડાઉંન ની કપરી પરિસ્થિતિ માં ઘરમાં જે છે એ જ બનાવો. આજે આપણે પાન પૂડી બનાવીશુ જે મહારાષ્ટ્ર માં બને છે. તો ચાલો બનાવીએ.



Ingredients / सामग्री / સામગ્રી
  1. Wheat Flour / गेंहू का आटा / ઘઉં નો લોટ - : 1 Bowl
  2. Water / पानी / પાણી - : As per Need for Flour & Dal
  3. Salt / नमक / મીઠું -: As per Need / Taste
  4. Toor Pulses / तुवर दाल / તુવેર દાળ - : 1 Cup
  5. Turmeric / हल्दी / હળદર - : 1/2 TSP
  6. Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર- : 1 TSP 
  7. Oil / तेल / તેલ - :  5 TSP As per Need
  8. Coriander Powder / धनिया जीरा पाउडर / ધાણા જીરું પાવડર - : 1/2 TSP
  9. Cumin / जीरा / જીરું - : 1/2 TSP
  10. Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલી કોથમીર - : 1 Small Cup
  11. Mustard / सरसों / રાઈ - : 1/2 TSP
  12. Hing / हींग / હિંગ - : Just a Small Pinch
  13. Curry Leaves / करी पत्ता / કઢી પત્તા - : 6 to 7 Piece
  14. Dried Red Chili / सूखे लाल मिर्च / સુકાયેલા લાલ મરચા - : 3 to 4 Piece
Preparation - : 

#Making Dal (Pulses) -: 

First, wash the toor pulses with water and boil it in the cooker. After the toor pulses is boiled, crush with grinder. Then add turmeric powder, red chili powder, salt and coriander powder to it. If the lentils are thick, add water as needed. Stir everything and shake it right. Then fry the lentils.

Heat the oil first in a saucepan. After the oil is heated, add the hing, dried red chillies, curry leaves, mustard seeds and cumin seeds for 1 minute. Then add the boiled toor pulses and stir and let it boil.



Now, when the lentils are boiled, slices of the puddi into a pan. But after adding puddi, let the lentils emerge from one and two. So that the pudding is boiled in it. Allow to happen for 10 to 15 minutes. After boiling, add coriander and serve.

How to make Puddi flour -:

First take the wheat flour in a pot. Add salt and water to it as needed and make flour similar to bread flour. And cover this bread flour for 15 minutes. Now take a loaf of bread and make it like paratha. After that the bread is woven, then oil the whole loaf. (So ​​that roll is easy to make) After applying the oil, roll the bread as a roll. After rolling like a roll, cut it with a knife. Similarly, make bread and roll from all the flour and cut it. Prepare the slices of pan puddi in this way.



पद्धति -:

सबसे पहले तुवर दाल को पानी से धोकर कुकर में उबालें। तुवर दाल को उबालने के बाद, इसे ग्राइंडर से पीस ले। फिर इसमें हल्दी पाउडर, लाल मिर्च  पाउडर, नमक और धनिया पाउडर मिलाएं। अगर दाल गाढ़ी लगे तो आवश्यकतानुसार पानी डालें। सब कुछ मिक्स करे और सही से हिलाए। फिर दाल को फ्राई कर ले.



पहले एक तपेली में तेल गरम करें। तेल गरम होने के बाद, हिंग, सूखे लाल मिर्च, करी पत्ता, सरसों और जीरा को 1 मिनट के लिए डाल कर होने दे। फिर उबली हुई तुवर दाल डालें और हिलाएं और उबलने दें। अब दाल को उबलने पर पूड़ी के टुकड़े डाल दें। डाल ने के बाद, दाल को एक से दो बार तक उबाल आने दें। ताकि उसमें पूड़ी उबल जाए। 10 से 15 मिनट तक होने दें। उबलने के बाद धनिया डालें और परोसें।



कैसे बनाएं पूड़ी का आटा -:

सबसे पहले एक बर्तन में गेहूं का आटा लें। इसमें आवश्यकतानुसार नमक और पानी मिलाएं और आटे को रोटी के आटे जैसा बना लें। और इस रोटी के आटे को 15 मिनट के लिए ढक कर रख दें। अब इस आटे को रोटी की तरह बेल ले । उसके बाद उस पर तेल लगाए। (ताकि रोल बनाना आसान हो जाए) तेल लगाने के बाद रोटी को रोल की तरह मोड दे। रोल की तरह मोड़ ने  के बाद इसे चाकू से काटें। इसी तरह सारे आटे से रोटी और रोल बनाकर काट लें। इस तरह से पान पूड़ी के स्लाइस तैयार करें।



રીત -: 

સૌ પ્રથમ તુવેર દાળ ને પાણી થી ધોઈ લો અને કૂકર માં બાફી લો. તુવેર દાળ બફાઈ જાય પછી તેને વલોણાં થી વલોવી નાખો. (ગ્રાઈન્ડર વડે પીસી નાખો ) ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, મીઠું અને ધાણા - જીરું પાવડર ઉમેરો. જો દાળ જાડી હોય તો જરૂરિયાત મુજબ તેમાં પાણી ઉમેરો. બધું નાખીને બરાબર હલાવો. પછી દાળ ને વઘારી લો.



સૌ પ્રથમ એક તપેલી માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં હિંગ, સૂકા લાલ મરચા, કઢી પત્તા, રાઈ  અને જીરું બધું નાખીને 1 મિનિટ સુધી વઘાર તૈયાર કરો. પછી બાફેલી તુવેર દાળ ને નાખીને હલાવો.અને દાળને ઉકળવા દો. હવે દાળ ઉકળી જાય પછી તેમાં પાન પુડી ના ટુકડા કરી નાખો. પણ પૂડી નાખ્યા બાદ દાળ માં એક - બે ઉભરા આવવા દો. જેથી પૂડી તેમાં બફાઈ જાય. 10 થી 15 મિનિટ સુધી થવા દો. બફાઈ જાય પછી કોથમીર નાખીને સર્વ કરો.

પૂડી નો લોટ બાંધવાની રીત - : 

સૌ  પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લો. તેમાં મીઠું અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરો અને રોટલી ના લોટ જેવો જ લોટ બાંધી લો. અને આ રોટલી ના લોટ ને 15 મિનિટ સુધી ઢાંકી ને રાખી દો. હવે રોટલી ના લોટ માંથી લુવા લઇ પરાઠા જેવી રોટલી વણી લો. તે પછી રોટલી વણાઈ જાય પછી આખી રોટલી ઉપર તેલ લગાવો. (જેથી રોલ બનાવવા માં સરળતા રહે) તેલ લગાવ્યા પછી રોટલી ને રોલ ની જેમ વાળી લો. રોલ ની જેમ વળાઈ જાય પછી તેમાં ચાકુ વડે કાપી લો. આવી જ રીતે બધાજ લોટ માંથી રોટલી  અને રોલ બનાવીને કાપી લો. આ રીતે પાન પૂડી ના ટુકડા તૈયાર કરો. 


#panpuddi



Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા