Jackfruit Curry / कठल की सब्जी / ફણસ નું શાક




We will apply oil on the knife before cutting the Jackfruit. Then cut the Jackfruit. First, remove the green peel and cut it into a few large pieces, as well as remove seeds and seeds peel then wash in water.. Ready to make Jackfruit .

कटहल काटने से पहले हम चाकू पर तेल लगाएंगे। फिर कटहल काट लें। सबसे पहले, हरे छिलके को हटा दें और इसे कुछ बड़े टुकड़ों में काट लें, साथ ही बीज और बीज के छिलके को हटा दें और फिर पानी में धो लें .. तैयार है कटहल पकाने के लिए  ..


ફણસ ને કાપતા પેહલા ચાકુ પર તેલ લગાવીશું. પછી આ ફણસ ને કાપવું. સૌ પ્રથમ તેની લીલા રંગ ની છાલ ને કાઢી લેવી અને તેના થોડાક મોટા ટુકડા માં કાપી લેવું તેમજ બી તેમાંથી જુદા કરીને છોલી લેવા અને બી ને કાપીને પાણી થી ધોઈ લેવું. તૈયાર છે ફણસ બનાવવા માટે...



Ingredients / सामग्री / સામગ્રી -:

  1. Chopped Onion / कटी हुई प्याज़ / સમારેલી ડુંગળી - : 2 Piece
  2. Chopped Jackfruit / कटा हुआ कटहल / સમારેલું ફણસ - : 500 Grams
  3. Garlic, Ginger, Green Chili, Cumin and Coriander Paste / लहसुन, अदरक, हरी मिर्च,जीरा और हरे धनिये का पेस्ट / લસણ, આદું, લીલા મરચાં, જીરું અને કોથમીર નો પેસ્ટ  - : 1 TSP
  4. Oil / तेल / તેલ - : 5 TSP
  5. Turmeric Powder / हल्दी /  હળદર - : 1/4 TSP
  6. Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 Spoon
  7. Salt / नमक / મીઠું - : As per Need / आवश्यकता के अनुसार / સ્વાદાનુસાર
  8. Coriander Powder / धनिये - जीरा पाउडर / ધાણા - જીરું પાવડર - : 1 Spoon
  9. Hot Spice / गरम मसाला / ગરમ મસાલો - : 1 Small Spoon
  10. Chopped Coriander / कटा हुआ धनिया / સમારેલુ  કોથમીર - : 2 Spoon
Preparation / पद्धति / રીત -:

Take a Pan first. Heat oil in it. When oil is hot, add chopped onion. The color of the onion changed then add chopped jackfruit to it. And stir well. Then cover it and leave it on low heat. Shake again after 5 minutes. Let the jackfruit in the oil cook well. Stir again after 5 minutes and add the prepared ginger, garlic, green chillies, cumin and coriander paste. Mix it well Then add turmeric powder, red chilli powder, salt, coriander powder and hot spice and stir well. Then add water as required.Then shake it well and allow it to cook on low heat. Let it be for 15 minutes. And shake it from time to time. After the jackfruit is cooked, add chopped coriander to it. And serve hot with bread and rice.



पहले एक कढ़ाई लें। इसमें तेल गरम करें। तेल गरम होने पर कटा हुआ प्याज डालें। प्याज का रंग बदल ने पर उसमे कटा हुआ कटहल डाले। और अच्छे से हिलाएं। फिर इसे ढक दें और कम आंच पर रहने दें। 5 मिनट के बाद फिर से हिलाए। तेल में कटहल को अच्छी तरह से पकने दें। 5 मिनट के बाद फिर से हिलाएं और तैयार अदरक, लहसुन, हरी मिर्च, जीरा और धनिया का पेस्ट डालें। इसे अच्छे से मिलाएं। फिर हल्दी पाउडर, लाल मिर्च पाउडर, नमक, धनिया पाउडर और गरम मसाला डालें और अच्छी तरह से हिलाएँ। फिर आवश्यकतानुसार पानी डालें।फिर इसे अच्छी तरह से हिलाएं और इसे कम गर्मी पर पकने दें। इसे 15 मिनट के लिए होने दें। और समय-समय पर इसे हिलाएं। कटहल पाक जाने के बाद , इसमें कटा हुआ धनिया डालें। और गरमागरम  रोटी और चावल के साथ सर्व करें।

સૌ પ્રથમ એક કઢાઈ લો. તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાખો. ડુંગળી નો રંગ બદલાય એટલે તેમાં ફણસ નાખો. અને સારી રીતે હલાવો. પછી તેને ઢાંકી ને ધીમી આંચ પર થવા દો. 5 મિનિટ પછી ફરીથી હલાવો. ફણસ ને તેલ માં સારી રીતે થવા દો. 5 મિનિટ પછી ફરીથી હલાવો અને તેમાં તૈયાર કરેલી આદુ, લસણ, લીલા મરચાં, જીરું અને કોથમીર ની પેસ્ટ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, મીઠું, ધાણા - જીરું પાવડર અને ગરમ મસાલો નાખી બરાબર હલાવો. પછી જરૂરિયાત મુજબ પાણી નાખો. પછી તેને સારી રીતે હલાવી ઢાંકી ને ધીમી આંચ પર થવા દો. 15 મિનિટ સુધી થવા દો. અને વચ્ચે - વચ્ચે એને હલાવતા રહો. ફણસ ચઢી જાય પછી તેમાં સમારેલું કોથમીર નાખો. હલાવીને ગરમાગરમ રોટલી તેમજ ભાત સાથે સર્વ કરો.
#jackfruit

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા