Hot Spices / गरम मसाला / ગરમ મસાલો

These Spices can be added all curries. For adding this in curry, curry is more tastier than before.

इन मसालों को सभी सब्जियों में मिलाया जा सकता है। सब्जी में इसे मिलाने से, सब्जी पहले की तुलना में अधिक स्वादिष्ट हो जाती हे।

આ મસાલો  બધા જ શાક માં નાંખી શકાય છે.ગરમ મસાલો શાક માં નાંખવાથી શાક નો સ્વાદ સરસ આવે છે.


Ingredients / सामग्री / સામગ્રી - : 

1) Coriander Seeds / साबुत धनिया / ધાણા - : 100 Gram
2) Cinnamon / दालचीनी / તજ - : 50 Gram
3) Cumin Seeds / जीरा / જીરું - : 50 Gram
4) Cardamom Green / इलाइची छोटी  / નાની  ઈલાયચી - : 25 Gram 
5) Cloves / लौंग / લવિંગ - : 25 Gram 
6) Cardamom Black  / इलाइची बड़ी / મોટી ઈલાયચી - : 25 Gram
7) Black Cumin / शाही जीरा / શાહી જીરું - : 10 Gram 
8) Bay Leaf (Dried) / तेज पत्ता / તજ પત્તા - : 10 Piece 
9) Black Peppercorns / काली मिर्च / કાળી મરી - : 25 Gram 
10) Mace / जावित्री / જાવિત્રી - : 10 Gram 
11) Nutmeg / जायफल / જાયફળ - : 2 Piece 
12) Star Anise / चकरी फूल / ચક્રી ફૂલ - : 15 Piece 
13) Poppy Seeds / खस खस / ખસ ખસ - : 10 Gram 
14) Black Stone Flower (dagad fool) / पथ्थर के फूल (दगड फूल) / દગલ ફૂલ - :           5 Gram 
15) Sichuan Pepper (triphala) / त्रिफला / ત્રિફળા - : 6 Piece 
16) Kashmiri Chili / कश्मीरी मिर्च / કાશ્મીરી મરચા - : 10 Piece 

Preparation - :

Take a pan. Add coriander and fry on low heat. Roast for 4-5 minutes. After stirring and frying coriander, take it out in a big pot. Then add cinnamon to the pan and fry. (All the spices are roasted on low heat.) In the vessel in which coriander is extracted, remove cinnamon.

In this way roast all the spices one by one. And keep mixing together in a pot. Allow all these spices to cool to room temperature. Then grind all the spices together in a mixer. After grinding very small, strain it with a sieve (so that the spices look the same). Garam Masala is ready.

Place it in a glass jar or airtight container. You can use it throughout the year.



पद्धति - :

एक पैन लें। धनिया अंदर डालें और धीमी गर्मी पर भूनें। 4 -5 मिनट तक भुने। हिलाते रहे और धनिया भून ने के बाद, इसे एक बड़े बर्तन में बर्तन में निकालें। फिर पैन में दालचीनी डालें और भूनें। (सभी मसाले धीमी आंच पर भुने।) जिस बर्तन में धनिया निकाला है, उसमें दालचीनी निकालें।

इस तरह से सभी मसालों को एक एक करके भुने। और एक बर्तन में एक साथ मिक्स करते रहिये। इन सभी मसालों को कमरे के तापमान पर ठंडा होने दें। फिर सभी मसालों को एक साथ मिक्सर में पीस लें। एकदम छोटा पीसने के बाद,  इसे छलनी से छान लें।(ताकि मसाले एक जैसे दिखें)। गर्म मसाला तैयार हैं 

इसे कांच के जार या एयरटाइट कंटेनर में रखें। आप इसे साल भर इस्तेमाल कर सकते हैं।



રીત - : 

સૌ પ્રથમ એક કઢાઇ લો. તેની અંદર ધાણા નાંખી ને ધીમી આંચ ઉપર શેકી લો. 4 -5 મિનિટ સુધી શેકી લો. સતત્ત હલાવતા રહો. ધાણા શેકાઈ જાય પછી તેને એક મોટા વાસણ ની અંદર કાઢી લો. ત્યારબાદ તેજ કઢાઈ માં તજ (દાલચીની) નાખી ને શેકી લો. (બધાજ મસાલા ધીમી આંચ પર શેકવાના છે.) જે વાસણ માં ધાણા કાઢ્યા હતા તેમાં તજ પણ કાઢી લો.

 આ રીતે તમામ મસાલા ને વારાફરથી શેકી લો. અને એક વાસણ માં ભેગું કરતા જાઓ. આ બધા મસાલા ને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. ત્યારબાદ બધાજ મસાલા ને મિક્સર ની અંદર એક સાથે પીસી લો. એકદમ જીણું પીસાઈ જાય પછી તેને ચારણી વડે ચાળી લો. (જેથી મસાલો એકસરખો લાગે) તૈયાર છે ગરમ મસાલો.

તેને એક કાચ ની બરણી કે એર ટાઈટ કન્ટેનર માં ભરીને રાખી દો.આ તમે આખું વર્ષ વાપરી શકો છો.   
#hotspice #garammasala #spices

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા