Gulab Jamun / गुलाब जामुन / ગુલાબ જાંબુ
Today We will make Gulab Jamun from Instant Mix Packet available in Market.
आज हम बाजार में मिलने वाले इंस्टेंट मिक्स पैकेट से गुलाब जामुन बनाएंगे।
આજે આપડે માર્કેટ માં મળવા વાળા ઇન્સ્ટન્ટ મિક્સ પેકેટમાંથી ગુલાબ જામુનને બનાવીશું.
Ingredients / सामग्री / સામગ્રી -:
- Gulab Jamun Packet /गुलाब जामुन पैकेट / ગુલાબ જાંબુ પેકેટ -: 100 Gram (We Can Make 20-25 Gulab Jamun From This)
- Sugar / शक्कर / ખાંડ - : 1 Glass
- Water / पानी / પાણી -:1 Glass
- Cardamom Powder / इलाइची पाउडर / ઈલાયચી પાવડર - : 1 TSP
- Almonds Slices / बादाम की स्लाइस (कतरन) / બદામ ની કતરણ -: 1 TSP
- Milk / दूध / દૂધ - : 1/2 Cup
- Ghee / घी / ઘી -: For Fry Gulab Jamun
Preparation / पद्धति / રીત -:
First, we will cook the syrup. Take a saucepan to make syrup. Insert a glass of water and a glass of sugar inside the pan. And let it rise over a slow heat on the gas. The syrup should be of 1 string. Once the wire is syrupy, turn off the gas. The Gulab Jamun syrup is ready.
Now open the packet of gulab jamun in a large bowl. Then add milk and make flour. The flour does not have to be very hard or soft. Make the flour very mess and take some ghee and mess it right. Then make small balls of them. When making this ball, make sure it doesn't crack. Make absolutely the slippy balls by pressing slightly. In this way, make a ball of all the flour.
Then fry it. In a large pan, fry the ghee to heat. After the ghee gets hot, we will take 4 to 5 Gulab Jambu balls and fry it. Fry on low heat. (Don't Fry all at once. 4 to 5 jumbo balls each time). shake between and turns brown, remove the inside of a plate. Fry all the balls well on a low flame.
सबसे पहले, हम चासनी को पकाएंगे। चाशनी बनाने के लिए सॉस पैन लें। पैन के अंदर एक गिलास पानी और एक गिलास चीनी डालें। और इसे गैस पर धीमी आंच पर चढ़ने दें। चासनी 1 तार का होना चाहिए। 1 तार की चाशनी बनने के बाद गैस को बंद कर दें. गुलाब जामुन चासनी तैयार हे.
अब एक बड़े कटोरे में गुलाब जामुन के पैकेट को निकाले। फिर दूध डालें और आटे को गुंथे। आटा बहुत सख्त या नरम नहीं होना चाहिए। आटे को बहुत अच्छी तरह से मसलिये और थोड़ा घी लीजिए और इसे सही से मसले। फिर उनकी छोटी-छोटी बॉल बना लें। इस बॉल को बनाते समय, सुनिश्चित करें कि इसमें दरार ना हो। थोड़ा दबाकर बिल्कुल चिकना बॉल बनाएं। इसी तरह से सभी आटे की एक बॉल बना लें.
फिर इसे फ़्राय करे। एक बड़े पैन में, घी को गर्म करे। घी गर्म होने के बाद, हम 4 से 5 जामुन बॉल लेंगे और इसे फ़्राय करेंगे। कम आँच पर तले। (एक बार में सभी को ना तले। हर बार 4 से 5 जामुन बॉल ले )। बिच - बिच में हिलाए ब्राउन रंग का होते ही इसे एक प्लेट के अंदर निकालें। सभी बॉल्स को धीमी आंच पर अच्छे से तले.
सभी गुलाब जामुन तल जाये बादमे , उन्हें चासनी के अंदर डालें और हिलाएं। फिर इसके अंदर इलायची पाउडर और बादाम की स्लाइस डालें। गुलाब जामुन को चाशनी में डुबोने के लिए, एक जार या टीन लें। तो गुलाब जामुन चासनी में अच्छी तरह से मिल जाएगा। अब इसे ठंडा होने के लिए 1 से 2 घंटे के लिए फ्रिज में रख दें। तैयार है गुलाब जामुन।
સૌ પ્રથમ આપડે ચાસણી બનાવીશું. ચાસણી બનાવવા માટે એક તપેલી લો. તપેલી ની અંદર એક ગ્લાસ પાણી અને એક ગ્લાસ ખાંડ નાખો. અને તેને ગેસ પર ધીમી આંચ ઉપર થવા દો. ચાસણી 1 તાર ની થવી જોઈએ. 1 તાર ની ચાસણી થઇ જાય પછી ગેસ બંધ કરો દો.ગુલાબ જાંબુ ની ચાસણી તૈયાર છે.
હવે ગુલાબ જાંબુ નું પેકેટ એક મોટા વાટકા ની અંદર કાઢી લો. પછી તેમાં દૂધ નાખી ને લોટ પલાળો. લોટ ખુબ કઠણ કે નરમ બાંધવાનો નથી. લોટ ને ખુબ મસળી ને બાંધો અને થોડું ઘી લઇ બરાબર મસળી લો. પછી તેમાંથી નાના - નાના બોલ બનાવો. આ બોલ બનાવતી વખતે તેમાં તિરાડ ના રહી જાય તેનું ધ્યાન રાખો. સહેજ દબાવી ને એક્દમ લીસ્સા બોલ્લ્સ બનાવો. આવી રીતે બધા લોટ ના બોલ બનાવી દો.
ત્યારબાદ તેને ફ્રાય કરી લઈશું. ફ્રાય કરવા માટે એક મોટી કઢાઈ માં ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે પછી તેમાં આપણે 4 થી 5 જાંબુ બોલ્લ્સ લઈને તળી લઈશું. ધીમી આંચ પર તળવાનું છે. (એક સાથે બધા ના તળો. દર વખતે 4 થી 5 જાંબુ બોલ્લ્સ ને તળો) વચ્ચે - વચ્ચે બરાબર હલાવતા રેહવું. બ્રાઉન રંગ ના થાય એટલે એક પ્લેટ ની અંદર કાઢી લો. બધાજ બોલ્લ્સ ને ધીમી આંચ પર સારી રીતે તળો.
બધાજ ગુલાબ જાંબુ તળાઈ જાય એટલે તેને વારાફરતી ચાસણી ની અંદર નાખો અને હલાવો.ચાસણી ની અંદર ગુલાબ જાંબુ ડૂબી જવા જોઈએ. પછી તેની અંદર ઈલાયચી પાવડર અને બદામ ની કતરણ નાખો. ગુલાબ જાંબુ બરાબર ચાસણી માં ડૂબે તે માટે બરણી કે ડોલચી લો. તેથી ગુલાબ જાંબુ ચાસણી માં સારી રીતે મળી જશે. હવે તેને 1 થી 2 કલાક માટે ફ્રિજ ની અંદર ઠંડા થવા માટે રાખો. તૈયાર છે ગુલાબ જાંબુ.
#gulabjamun
#ગુલાબજાંબુ
Comments
Post a Comment