Fry Idli / फ्राई की हुई इडली / વઘારેલી ઈડલી

Whenever there was an Idli and Sambhar in the house, it did not happen that the idli was not excessed. That is why this recipe for Idli is not going to waste.

घर में जब भी इडली और सांभर बना हो और इडली बची ना हो ऐसा होता नहीं हे. इसीलिए ये रेसिपी इडली का बिगाड न हो उसके लिए हे.

 ઘરમાં જયારે પણ ઈડલી - સંભાર બન્યો હોય અને ઈડલી વધી ના હોય એવું બને નઈ. એટલે જ આ રેસીપી ઈડલી નો બગાડ ના થાય તેની માટે છે.



Ingredients / सामग्री / સામગ્રી -:

  1. Excess Idli / बची हुई इडली / વધેલી ઈડલી - : 5 Piece
  2. Curry Leaves / करी पत्ता / કઢી પત્તા - : 5 Piece
  3. Mustard / सरसों / રાઈ - : 1/4 Spoon
  4. Hing / हींग / હીંગ - : Just a small Pinch
  5. Chopped Coriander / कटा हुआ धनिया / સમારેલુ  કોથમીર - : 2 Spoon
  6. Oil / तेल / તેલ - : 2 TSP
  7. Turmeric Powder / हल्दी /  હળદર - : Just a small Pinch
  8. Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર  - : 1 Spoon
  9. Salt /  नमक / મીઠું -: As per Taste
Preparation / पद्धति / રીત -:

first take excess idli. and cut in small - small Piece. Then fry it.

To Fry : -


Take a Pan first. Heat the oil in it. Once the oil is heated, add the Hing, Mustard, Curry Leaves and let it simmer for 1 minute. Then add sliced ​​idli in it. Then add Turmeric Powder, Red Chili Powder and Salt to it and stir well. Then let it cook for 2 to 3 minutes. Then place the coriander on it and shake. Serve hot. This breakfast can also be eaten with tea.



सबसे पहले बची हुई इडली ले. और इसको छोटे - छोटे टुकड़ो में काट ले. और बाद में इसे फ्राई करे।

फ्राई करने  के लिए: -


पहले एक कढ़ाई लें। इसमें तेल गरम करें। तेल गरम होने के बाद हींग, राई, करी पत्ता डालें और 1 मिनट तक होने दें। फिर इसमें कटी हुई इडली डालें। फिर इसमें हल्दी पाउडर, लाल मिर्च पाउडर और नमक डालें और अच्छी तरह से हिलाएं। फिर इसे 2 से 3 मिनट तक पकने दें। फिर उस पर धनिया डाले  और हिलाएं। गरमा गरम सर्व करें। इस नाश्ते को चाय के साथ भी खाया जा सकता है।

સૌ પ્રથમ વધેલી ઈડલી લો. તેને નાના - નાના ટુકડા માં કાપી લો. પછી તેને ફ્રાય કરો.

વઘારવા માટે : - 


સૌ પ્રથમ એક કઢાઈ લો. તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં હીંગ , રાઈ , કઢી પત્તા નાખીને 1 મિનિટ સુધી થવા દો. પછી તેમાં કાપેલી ઈડલી નાખો.પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરીને બરાબર હલાવો. ત્યારબાદ તેને 2 થી 3 મિનિટ સુધી થવા દો. પછી તેની ઉપર કોથમીર નાખી ને હલાવો. અને ગરમ - ગરમ સર્વ કરો. આ સવારે નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકાય છે.
#fryidli

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા