Fenugreek, Spinach and Potato Paratha / मेथी, पालक और आलू के पराठे / મેથી, પાલક અને બટાકા ના પરાઠા
Ingredients / सामग्री / સામગ્રી
- Chopped Fenugreek /कटी हुई मेथी / સમારેલી મેથી - : 1 Bowl
- Chopped Spinach / कटी हुई पालक / સમારેલી પાલક - : 1 Small Bowl
- Boiled Potatoes / उबले हुए आलू / બાફેલા બટાકા -: 2 Big Potato
- Garlic and Green Chili Paste / लहसुन और हरी मिर्च की पेस्ट / લસણ અને લીલા મરચાં ની પેસ્ટ - : 1 Small Cup
- Wheat Flour / गेंहू का आटा / ઘઉં નો લોટ - : 2 Bowl
- Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલી કોથમીર - : 1 Small Cup
- Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર- : 2 TSP (As per Need)
- Turmeric / हल्दी / હળદર - : 1/2 TSP
- Salt / नमक / મીઠું -: As per Need / Taste
- Oil / तेल / તેલ - : As per Need
- Lemon Juice / निम्बू का रस / લીંબુ નો રસ - : 3 TSP
- Sugar / सक्कर / ખાંડ - : 1 TSP
- Water / पानी / પાણી - : As per Need for Flour
Preparation - :
First, take a large pot (utensil) flour. Take 2 bowls of wheat flour in it. Add about 4 tablespoons of oil and mess it.
Then add fenugreek, spinach, boiled potatoes, chopped coriander, red chili powder, turmeric powder, salt, lemon juice, sugar and mix well.
Then add some water,and make flour. (Make sure the flour is not too hard or soft)Then add oil and mess it right.
After the paratha flour is formed, prepare round balls from the flour then make like a bread (Roti).
Then heat the tawa on gas and bake the paratha on both sides with oil. Prepare all the paratha like this. Fenugreek, spinach and potatoes parathas are ready to serve.Can be eaten with tea, green sauce or tomato ketchup.
पद्धति -:
सबसे पहले आटे के लिए एक बड़ा बर्तन लें। इसमें 2 कटोरी गेहूं का आटा लें। लगभग 4 बड़े चम्मच तेल डाले और मसले।
फिर इसमें मेथी, पालक, उबले हुए आलू, कटा हरा धनिया, लाल मिर्च पाउडर, हल्दी पाउडर, नमक, नींबू का रस, चीनी डालकर अच्छी तरह मिलाएं।
फिर थोड़ा - थोड़ा पानी डालें और आटा बनाएँ। (ध्यान रखें कि आटा बहुत सख्त या नरम नहीं होना चाहिए) फिर तेल डालें और इसे अच्छी तरह से मसले।
पराठे का आटा बनने के बाद आटे से लुआ तैयार करें और रोटी की तरह बेलें।
फिर गैस पर तवा गरम करें और परांठे को तेल से दोनों तरफ सेंक लें। मेथी, पालक और आलू के पराठे तैयार करें। चाय, हरी चटनी या टमाटर केचप के साथ खाया जा सकता है।
રીત - :
સૌ પ્રથમ, જેમાં લોટ બાંધી શકાય એવું એક મોટું વાસણ લો. તેમાં 2 બાઉલ જેટલો ઘઉં નો લોટ લો. તેમાં 4 ચમચી જેટલું તેલ નાખી બરાબર મસળો.
ત્યારબાદ તેમાં મેથી, પાલક, બાફેલા બટાકા, સમારેલું કોથમીર, લાલ મરચું પાવડર, હળદર, મીઠું, લીંબુ નો રસ, ખાંડ નાખીને બરાબર મિક્સ કરો.
ત્યાર બાદ તેમાં થોડું - થોડું પાણી નાખી ને લોટ બાંધો. (લોટ ખુબ કઠણ કે નરમ ના હોવો જોઈએ તેનું ધ્યાન રાખો) પછી તેલ નાખી તેને બરાબર મસળી લો.
પરાઠા નો લોટ બંધાઈ જાય પછી તે લોટ માંથી લુઆ તૈયાર કરી રોટલી ની જેમ વણી લો.
પછી ગેસ પર તવા ને ગરમ કરો અને પરાઠા ને બંને બાજુ તેલ નાખીને શેકી લો.આ રીતે બધા પરાઠા ને શેકી લો. તૈયાર છે મેથી, પાલક અને બટાકા ના પરોઠા. ચા, લીલી ચટણી કે ટોમેટો કેચપ સાથે ખાઈ શકાય છે.
#aalooparatha #spinachparatha #fenugreekparatha
Comments
Post a Comment