Bhel / भेल / ભેળ



Ingredients / सामग्री / સામગ્રી

  1. Chopped Boiled Potatoes / उबले हुए कटे हुए आलू / કાપેલા બાફેલા બટાકા - : 1 Small Cup
  2. Boiled White Peas / उबले हुए सफ़ेद मटर / બાફેલા સફેદ વટાણાં - : 1 Small Cup
  3. Chopped Onion / कटी हुई प्याज़ / સમારેલી ડુંગળી - : 1 Piece
  4. Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 3-4 Piece
  5. Chopped Tomatoes / कटे हुए टमाटर / કાપેલા ટામેટા - : 1 Piece
  6. Chopped Coriander / कटा हुआ धनिया  / સમારેલું કોથમીર - : As per Need
  7. Salt / नमक / મીઠું - : As per Taste
  8. Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 Spoon
  9. Chaat Massala / चाट मसाला / ચાટ મસાલો - : 1 Spoon
  10. Tamarind sauce / इमली की मीठी चटनी / આમલી ની ગળી ચટણી- : 3-4 Spoon
  11. Green Chutney(Garlic,Mint, Green Chili and Coriander Sauce) / हरी चटनी ( लहसुन, पुदीना, हरी मिर्च और कोथमीर की चटनी) / લીલી ચટણી ( લસણ, પુદીના, લીલા માર્ચ અને કોથમીર ની ચટણી) - : 1 Spoon
  12. Bundi / बूंदी / બુંદી  - : 1 Small Cup
  13. Mix Namkeen / मिक्स नमकीन  / મિક્સ ચવાણું - : 1 Bowl
  14. Fried Puffed Rice / फ़्राय किये हुए मुरमुरे / વઘારેલા મમરા - : 1 Bowl
  15. Nylon Sev / नायलोन सेव / જીણી સેવ - : 1 Small Cup
  16. Broken Puri (Pakodi / Golgappe) / गोलगप्पे का चुरा / પકોડી નો ભૂકો / ટુકડા - : 1 Small Cup
  17. Chopped Beetroot and Pomegranate / कटे हुए बिट और अनार / સમારેલા બીટઅને દાડમ - : For Garnishing 
Take a big bowl first. Add onion, chilli, tomato, coriander, salt, red chili powder, chaat masala, tamarind sauce, green chutney, Boondi, mix Namkeen, Fried Puffed Rice, Naylon Sev, boiled potatoes and white peas, broken puri - pakodi. Then sift in a plate to serve. Then add some onion, tamarind sauce, beets, pomegranate, green sauce and coriander to garnish over it. Our Bhel is ready.

Like and share if you like .....


पहले एक बड़ा कटोरा लें। प्याज, मिर्च, टमाटर, धनिया, नमक, लाल मिर्च पाउडर, चाट मसाला, इमली की चटनी, हरी चटनी, बूंदी, नमकीन, फ्राइड मुरमुरे , नायलोन  सेव, उबले आलू और सफ़ेद मटर, टूटी हुई पूरियाँ - पकौड़ी मिलाएँ। फिर एक प्लेट में परोसें। फिर उस पर गार्निश करने के लिए कुछ प्याज, इमली की चटनी, बीट्स, अनार, हरी चटनी और धनिया डालें। आपका भेल तैयार है।

पसंद आए तो लाइक और शेयर करें .....

સૌ પ્રથમ એક મોટું બાઉલ લો. તેમાં ડુંગળી, મરચાં, ટામેટા, કોથમીર, મીઠું, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, આમલીની ચટણી, લીલી ચટણી, બુંદી, મિક્સ ચવાણું, મમરા વઘારેલા , જીણી સેવ, બાફેલા બટાકા અને સફેદ વટાણા, પકોડી નો ચૂરો ઉમેરીને બરાબર હલાવો. તે પછી એક પ્લેટ માં સર્વ કરવા માટે કાઢો. પછી તેની ઉપર ગાર્નિશિંગ માટે થોડી ડુંગળી, સેવ, આમલીની ચટણી, બીટ, દાડમ, લીલી ચટણી અને કોથમીર નાખો. તૈયાર છે આપણી ભેળ. 

જો પસંદ પડે તો લાઈક અને શેર કરો.....

Comments

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા