Besan (Magas) Laddu / मगज के लड्डू / મગસ ના લાડુ
Besan's (Magus) laddu is a Gujarati dessert. Which is very dear to Gujarati.
मगज के लड्डू एक गुजराती मिठाई है। जो गुजरातीओ को बहुत प्रिय है।
મગસ ના લાડુ એક ગુજરાતી મીઠાઈ છે. જે ગુજરાતીઓને ખુબજ પ્રિય છે.
Ingredients / सामग्री / સામગ્રી
Take a pan first. Heat ghee in a pan. After ghee is hot, add chickpea flour to it. And shake it in slow flame. Constantly shaking. (Don't hurry to bake the flour.) The flour will be well baked and the ghee will start to separate. The color changes slightly so turn off the gas and keep stirring for a while. When the mixture is not too cold or hot, stir in the mixture by adding cardamom powder, chironji, almond slices and crushed sugar. Then let this mixture stay for 2 to 3 hours. Then make small - small laddu from this mixture.Then garnish it with slices of almonds. Besan's (Magus) Laddu is ready to eat.
Like and follow the recipe if you like
- Flour of Chickpeas / चने की दाल का थोड़ा मोटा आटा / ચણાની દળ નો કરકરો લોટ - : 200 Gram
- Ghee / घी / ઘી - : 100 gram
- Crushed Sugar / पीसी हुई चीनी / દળેલી ખાંડ - : 100 Gram
- Cardamom Powder / इलाइची पाउडर / ઈલાયચી પાવડર - : 1 Spoon
- Chironji / चिरोंजी / ચારોળી - : 1 Spoon
- Slices of almonds/ बादाम के स्लाइस / બદામ ની કતરણ - : 2 - 3 Piece
Take a pan first. Heat ghee in a pan. After ghee is hot, add chickpea flour to it. And shake it in slow flame. Constantly shaking. (Don't hurry to bake the flour.) The flour will be well baked and the ghee will start to separate. The color changes slightly so turn off the gas and keep stirring for a while. When the mixture is not too cold or hot, stir in the mixture by adding cardamom powder, chironji, almond slices and crushed sugar. Then let this mixture stay for 2 to 3 hours. Then make small - small laddu from this mixture.Then garnish it with slices of almonds. Besan's (Magus) Laddu is ready to eat.
Like and follow the recipe if you like
पहले एक पैन लें। पैन में घी गरम करें। घी गर्म होने के बाद, इसमें चने का मोटा वाला आटा मिलाएं। और इसे धीमी आंच में हिलाएं। लगातार हिलाते रहे। (आटे को सेंकने की जल्दी मत करे।) आटा अच्छी तरह से बेक हो जाएगा और घी अलग होने लगेगा। रंग थोड़ा बदल जाते ही गैस बंद कर दें और थोड़ी देर हिलाते रहें। जब मिश्रण बहुत ठंडा या गर्म नहीं हो, तब मिश्रण में इलायची पाउडर, चिरौंजी, बादाम स्लाइस और पीसी हुइ चीनी डालकर हिलाएं। फिर इस मिश्रण को 2 से 3 घंटे तक रहने दें। फिर इस मिश्रण से छोटे - छोटे लड्डू बना लें। फिर इसे बादाम के टुकड़ों से गार्निश करें। बेसन (Magus) लड्डू खाने के लिए तैयार है।
पसंद आने पर रेसिपी को लाइक और फॉलो करें
સૌ પ્રથમ એક કઢાઈ લો. તે કઢાઈ માં ઘી ગરમ કરો. ઘી ગરમ થયા પછી તેમાં ચણા નો લોટ ઉમેરો. અને એકદમ ધીમી આંચ પાર શેકો. સતત હલાવતા રેહવું. (લોટ શેકવામાં ઉતાવળ કરવી નહિ.) લોટ સરસ શેકાઈ જશે એટલે તેમાંથી ઘી છૂટું પાડવા લાગશે. થોડો રંગ બદલાય એટલે ગેસ બંધ કરી થોડી વાર સુધી તેને સતત હલાવતા રહો. ( 5 મિનિટ સુધી) જયારે મિશ્રણ બહુ ઠંડુ કે ગરમ ના હોય ત્યારે મિશ્રણમાં ઈલાયચી પાવડર, ચારોળી, બદામની કતરણ અને દળેલી ખાંડ ઉમેરી ને હલાવી દેવું. પછી આ મિશ્રણ ને 2 થી 3 કલાક સુધી રહેવા દો. પછી આ મિશ્રણ માંથી નાના - નાના લાડુ બનાવો. ત્યારબાદ બદામ ની કતરણ થી તેને ગાર્નિશિંગ કરો. તૈયાર છે મગસ ના લાડુ.
રેસીપી પસંદ પડે તો લાઈક અને ફોલો કરો
Comments
Post a Comment