(Baby Chickpeas) Chana Dal Namkeen / चना दाल नमकीन / ચણા દાળ નમકીન





Ingredients / सामग्री / સામગ્રી -:

  1. (Baby Chickpeas) Chana Dal / चना दाल / ચણા દાળ - : 1 Cup (Soaked 5 to 6 Hours)
  2. Chaat Masala / चाट मसाला / ચાટ મસાલો - : 1 TSP
  3. Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 TSP
  4. Black Salt / काला नमक / સઁચળ મીઠું - : 1 TSP
  5. Oil / तेल / તેલ - : For Fry
Preparation - : 


First of all, we will add 1 bowl of Chickpeas lentil to 2 Glass of water and soak it for 5-6 hours. After 5 to 6 hours we will drain all water from pulses. Then release the chickpeas in a dish and let it dry. Let the chickpeas be dry for 10 minutes under the fan. After 10 minutes, the chickpeas may have dried well. Then fry it.

Heat the oil in a pan to fry. Once the oil is hot, add about 2 tablespoons chickpeas in it. And keep shaking constantly. Let it be on a low heat. Allow to happen for 5 minutes. As the Baby chickpeas are light golden-colored, remove them on a tissue paper. Fry all the Baby chickpeas in this way.

Then combine all the Chickpeas lentils in a bowl. And when the lentils are hot, add all the spices, such as Chaat Masala, Red Chili  powder and Balck salt and  mixed well.Baby Chickpeas (Chana Dal ) Namkeen is Ready.



पद्धति - : 

सबसे पहले, हम 2 गिलास पानी में 1 कटोरी दाल डालेंगे और इसे 5 से 6 घंटे तक भिगोएंगे। 5 से 6 घंटे के बाद हम दाल से सब पानी निकाल देंगे। फिर दाल को एक डिश में निकाले और इसे सूखने दें। बता दें कि दाल को पंखे के नीचे 10 मिनट तक सूखने दें। 10 मिनट के बाद, दाल अच्छी तरह से सूख गई होगी।फिर उसे फ्राई  कर ले। 

कढ़ाई में तेल गर्म करें। तेल गर्म होने के बाद, इसमें लगभग 2 बड़े चम्मच चने की दाल डालें। और लगातार हिलाते रहें। इसे कम ताप पर होने दें। 5 मिनट के लिए होने दें। जैसा कि चने की दाल हल्के सुनहरे रंग की होती हे , उन्हें टिशू पेपर पर निकालें। सारी दाल को  इसी तरह से तलें।

फिर एक कटोरे में सभी दाल को इक्क्ठा करे। और जब दाल गर्म हो, तो उसमें सभी मसालों, जैसे कि चाट मसाले, लाल मिर्च पाउडर और एक काला नमक डालें। चना दाल नमकीन तैयार है।



રીત - : 

સૌ પ્રથમ આપણે એક વાટકી ચણા ની દાળ ને 2 ગ્લાસ જેટલું પાણી નાખીને 5 થી 6 કલાક માટે પલાળી દઈશું. 5 થી 6 કલાક બાદ દાળ માંથી બધું પાણી કાઢી લઈશું. ત્યારબાદ ચણા ની દાળ ને એક થાળી ની અંદર છૂટી કરીને સૂકવીશું. આ ચણાની દાળ ને પંખા નીચે 10 મિનિટ સુધી સુકાવા દઈશું. 10 મિનિટ પછી ચણા ની દાળ સરસ સુકાઈ ગઈ હશે. પછી તેને તળી લો.

 તળવા માટે એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં 2 ચમચી જેટલી ચણા ની દાળ નાખો. અને સતત હલાવતા રહો. ધીમી આંચ પર થવા દો. 5 મિનિટ સુધી થવા દો. ચણા ની દાળ લાઈટ ગોલ્ડન રંગ ની થાય એટલે એક ટિસ્સ્યુ પેપર પર કાઢી લો. આ રીતે બધી જ ચણા દાળ ને તળી લો. 

પછી એક વાટકા ની અંદર બધી જ દાળ ભેગી કરો. અને દાળ ગરમ હોય ત્યારે જ તેની અંદર બધા મસાલા એટલે કે ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને સંચળ મીઠું નાખીને હલાવો. તૈયાર છે ચણા દાળ નમકીન.  

#chanadalnamkeen
#namkeen



Comments

Popular posts from this blog

Sukhdi / सुखड़ी / સુખડી

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા