Veg Mayonnaise Sandwich / वेज मायोनिझ सैंडविच / વેજ માયોનીઝ સેન્ડવિચ
Veg Mayonnaise Sandwich is Tastiest Breakfast to Eat. I Like it Very much. So today I share this recipe with you.
वेज मायोनिझ सैंडविच खाने के लिए सबसे स्वादिष्ट नाश्ता है। मुझे यह बहुत पसंद है। तो आज मैं आपके साथ यह रेसिपी शेयर करती हूँ।
વેજ માયોનીઝ સેન્ડવિચ એ ખાવામાં એક સ્વાદિષ્ટ નાસ્તો છે. મને તે ખૂબ ગમે છે. તેથી આજે હું તમારી સાથે આ રેસીપી શેર કરું છું.
Ingredients / सामग्री / સામગ્રી
- Chopped Onion / कटे हुए प्याज / સમારેલી ડુંગળી - : 1 Piece
- Chopped capcicum / कटे हुए शिमला मिर्च / સમારેલા સિમલા મરચા - : 1 Piece
- Chopped Tomato / कटा हुआ टमाटर / સમારેલા ટામેટા - : 1 Piece
- Boiled Corn / उबला हुआ मक्का / બાફેલી મકાઈ - : 1 Small Bowl
- Pepper Powder / मिरि पावडर / મરી પાવડર - : 1 TSP
- Salt / नमक / મીઠું - : As per Taste
- Red Chili Flakes / कुटे हुए लाल मिर्च / લાલ મરચા ફૂટેલાં - : 1 TSP
- Bread / ब्रेड / બ્રેડ -: 1 Packet
- Butter / बटर / બટર - : 50 Grams (As per Need)
- Sliced Cheese / छिला हुआ चीझ / છીણેલું ચીઝ -: 50 Grams (As per Need)
- Mayonnaise / मायोनिझ / માયોનીઝ - : 3 TSP
- Tomato Ketchup / टोमेटो केचप / ટોમેટો કેચપ - : 2 TSP
- Coriander / हराधनिया / કોથમીર - : 1 TSP
Take a bowl first. Add onion, shimla chili, boiled corn, tomatoes, pepper powder, salt, boiled red chillies, sliced cheese, mayonnaise, tomato ketchup, coriander and stir well. Then take 2 slices of bread. Apply butter on both slices. Then apply tomato ketchup on a slice.
Fill the batter made on a slice with tomato ketchup. Then grate the cheese on it. Then place slices of breaded butter over it. Now heat up the toaster or sandwich maker. Apply butter on both sides of the sandwich maker. And put the canned sandwich in it and turn off the sandwich maker. Allow both sides to simmer for 1 - 1 minutes, until slow. (Butter still if needed) Then open the sandwich maker and drain the sandwich using chips. Wedge mayonnaise sandwich is ready. Serve hot with tomato ketchup or cheesy dip.
If you like then Share...
पहले एक कटोरा लें। प्याज, शिमला मिर्च, उबला हुआ मक्का, टमाटर, काली मिर्च पाउडर, नमक, कूटी हुई लाल मिर्च, छिला हुआ चीझ, मायोनिझ , टोमैटो केचप, धनिया डालकर अच्छी तरह से हिलाएं। फिर ब्रेड के 2 स्लाइस लें। मक्खन को दोनों स्लाइस पर लगाएं। फिर एक स्लाइस पर टमाटर केचप लागू करें।
टमाटर केचप वालि स्लाइस पर बना बैटर भरें। फिर इस पर छिला हुआ चीज डालें । फिर इसके ऊपर बटर वाली स्लाइस रखें। अब टोस्टर या सैंडविच मेकर को गर्म करें। सैंडविच मेकर के दोनों तरफ मक्खन लगाएं। और इसमें बनाया हुआ सैंडविच डालें और सैंडविच मेकर को बंद कर दें। धीमी गति तक, दोनों पक्षों को 1 - 1 मिनट के लिए होने दें। (मक्खन डाले यदि आवश्यक हो) सैंडविच मेकर खोलें और चिपिये का उपयोग करके सैंडविच को निकाले । वेज मेयोनेज़ सैंडविच तैयार है। टोमैटो केचप या चीजी डिप के साथ गर्मागर्म सर्व करें।
अगर पसंद आये तो शेर करे....
સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં ડુંગળી, સિમલા મરચા, બાફેલી મકાઈ, ટામેટા, મરી પાવડર, મીઠું, ફૂટેલા લાલ મરચાં, છીણેલી ચીઝ, માયોનીઝ, ટોમેટો કેચપ, કોથમીર નાખીને બરાબર હલાવો. ત્યારબાદ બ્રેડ ની 2 સ્લાઈસ લો. બંને સ્લાઈસ પર બટર લગાવો. તે પછી એક સ્લાઈસ પર ટોમેટો કેચપ લગાવો.
ટોમેટો કેચપ વાળી સ્લાઈસ પર બનાવેલું બેટર ભરો. તે પછી તેના પર ચીઝ છીણો. ત્યારબાદ બટર લગાવેલી બ્રેડ ની સ્લાઈસ તેના ઉપર મુકો. હવે ટોસ્ટર અથવા સેન્ડવિચ મેકર ને ગરમ કરો. સેન્ડવિચ મેકરની બંને સાઈડ પર બટર લગાવો. અને તૈયાર કરેલી સેન્ડવિચ તેમાં મૂકી સેન્ડવિચ મેકર ને બંધ કરી દો. ધીમી આંચ પાર બંને સાઈડ 1 - 1 મિનિટ સુધી થવા દો. (જરૂર પડે તો હજી બટર લગાવો) ત્યારબાદ સેન્ડવિચ મેકર ખોલો અને ચીપિયાની મદદથી સેન્ડવિચ ને કાઢી લો. વેજ માયોનીઝ સેન્ડવિચ તૈયાર છે. ગરમાગરમ ટોમેટો કેચપ કે ચીઝી ડીપ સાથે સર્વ કરો.
જો ગમે તો શેર કરજો....
Comments
Post a Comment