Tomato's Chutney / ટામેટા ની ચટણીનું શાક / टमाटर की चटनी
Tomato's Chutney is delicious food in Maharashtra. It is too easy to make. It takes only 10 minutes to serve.
महाराष्ट्र में टमाटर की चटनी एक सवादिस्ट पकवान है। इसे बनाना बहुत आसान है। इसमें केवल 10 मिनट का समय लगता है।
ટામેટાની ચટણી મહારાષ્ટ્રમાં સ્વાદિષ્ટ શાક છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. આ બનાવવા માટે ફક્ત 10 મિનિટનો સમય લાગે છે.
Ingredients / सामग्री / સામગ્રી
- Chopped Tomato's / कटा हुआ टमाटर / સમારેલા ટામેટાં - : 4 Pieces
- Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 3 Pieces
- Chopped Onion / कटा हुआ प्याज / સમારેલી ડુંગળી - : 1 Piece
- Chopped Coriander / कटा हुआ धनिया / સમારેલુ કોથમીર - : As per Need
- Salt / नमक / મીઠું - : As per Need / आवश्यकता के अनुसार / સ્વાદાનુસાર
- Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 TSP
- Turmeric Powder / हल्दी / હળદર - : Half TSP / आधा चम्मच / અડધી ચમચી
- Coriander Powder / धनिया पाउडर / ધાણાજીરું પાવડર - : 1 Small TSP
- Hot Spice Powder / गरम मसाला / ગરમ મસાલા - : 1 Small TSP
- Molasses or Sugar / गुड़ या चीनी / ગોળ અથવા ખાંડ - : As per Taste
- Oil / तेल / તેલ - : 2 Spoon
First, heat the oil in a pan. After the oil is heated, add the chopped onion and stir. Let the onion turn light pink. Keep shaking it until there.After the pink onion is done, add green chillies and tomatoes and let it simmer for 5 minutes on low heat.Then add turmeric powder, cayenne powder, salt, coriander powder, molasses or sugar, garam masala and stir. Let it happen until the sugar or sugar dissolves. Then add coriander to it and serve it hot. The tomato chutney is ready.
Learn and like and share such a new recipe. Thanks ....
सबसे पहले एक पैन में तेल गर्म करें। तेल गरम होने के बाद, कटा हुआ प्याज डालें और हिलाएं प्याज को हल्का गुलाबी होने दें। इसे तब तक हिलाते रहें जब तक कि वह न हो जाए।गुलाबी प्याज होने के बाद, हरी मिर्च और टमाटर डालें और इसे कम आँच पर 5 मिनट तक उबलने दें।फिर हल्दी पाउडर, लाल मिर्च पाउडर, नमक, धनिया पाउडर, गुड़ या चीनी, गरम मसाला डालें और हिलाएं।इसे चीनी या चीनी के घुलने तक होने दें। फिर इसमें धनिया डालें और इसे गरमा गरम परोसें। टमाटर की चटनी तैयार है।
ऐसी नई रेसिपी सीखें और लाइक और शेयर करें। धन्यवाद…।
સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ ને ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખીને હલાવતા રહો. ડુંગળીનો રંગ હલકો ગુલાબી થવા દો. ત્યાંસુધી તેને હલાવતા રહો. ગુલાબી રંગ ની ડુંગળી થઇ જાય પછી તેમાં લીલા મરચા તેમજ ટામેટા નાખીને 5 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો. તે પછી તેમાં હળદર , લાલ મરચું પાવડર, મીઠું , ધાણાજીરું પાવડર, ગોળ અથવા ખાંડ, ગરમ મસાલો નાખીને હલાવો. ગોળ અથવા ખાંડ ઓગળે ત્યાંસુધી તેને થવા દો. પછી તેમાં કોથમીર નાખી તેને ગરમાગરમ સર્વ કરો. તૈયાર છે ટામેટા ની ચટણી.
આવી અવનવી રેસિપી જાણો તેમજ લાઈક અને શેર કરો. આભાર....
Tastier...
ReplyDelete