Rawa Idli / रवा इडली / રવા ઇડલી
Ready in just Minutes. For Preparation We need 5 Minute and ready to serve in 30 minutes. you can give ths to your Child in Lunchbox.
सिर्फ मिनटों में तैयार। तैयारी के लिए हमें 5 मिनट चाहिए और 30 मिनट में आप सर्व करने के लिए तैयार। आप अपने बच्चे को लंचबॉक्स में दे सकते हैं।
માત્ર મિનિટો માં તૈયાર છે. તૈયારી માટે 5 મિનિટની જરૂર છે અને 30 મિનિટમાં સર્વ માટે આપવા માટે તૈયાર છે. તમે લંચબોક્સમાં તમારા બાળકને આપી શકો છો.
Ingredients / सामग्री / સામગ્રી
- Suji / रवा / રવા (સોજી) - : 1 Cup
- Curd / दही / દહીં - : 1/2 Cup
- Water / पानी / પાણી - : 1 Cup
- Chopped Green Chili / कटे हुए हरे मिर्च / સમારેલુ લીલું મરચુ - : 4 to 5 Piece
- Peeled carrots /छीना हुआ गाजर / છીણેલું ગાજર - : 1 To 2 TSP
- Turmeric / हल्दी / હળદર - : 1 Small TSP For Colour
- Cumin / जीरा / જીરું - : 1 Small TSP
- Mustard / राइ / રાઈ - : 1 Small TSP
- Urad Pulse / उड़द की दाल / અડદ ની દાળ - : 1 TSP
- Curry Patta / करी पत्ता / કઢી પત્તા - : 4 to 5 Piece
- Salt / नमक / મીઠું - : As per Taste Only
- Pieces of cashew nuts / काजू के टुकडे / કાજુ ના ટુકડા - : 1 Big Spoon
- Oil / तेल / તેલ - : As per Need
- Eno / ईनो / ઇનો - : 1 TSP
First, heat 1 tbsp oil in a pan. After the oil is hot, add mustard, cumin, hing, cinnamon, green chilli, curry leaves, cashew nuts, sliced carrots, turmeric. Let it simmer for a few minutes on low flame. Then soak it in and allow it to cool for a few minutes on low heat. Be careful not to change the color of the semolina. After 2 minutes remove the mixture in a pot and allow the mixture to cool.
After the batter has cooled, add yogurt and water as needed.And shake this batter properly to make sure it doesn't clump. Cover this batter for 30 minutes. During the 30 minutes this batter will blossom a little. So add some water to it. The batter is a bit thick as needed. Then add them in and shake lightly.
Then heat the water in the idli cooker. Add the oil across the idli plates. Allow to steam for 10 - 12 minutes until all the plates are ready After 10 minutes check whether Idli has become or not. Serve the prepared idli with coconut sauce / chutney.
सबसे पहले एक पैन में 1 टेबलस्पून तेल गर्म करें। तेल गर्म होने के बाद, राई, जीरा, हिंग, उरद दाल , हरी मिर्च, करी पत्ता, काजू, कटा हुआ गाजर, हल्दी डालें। धीमी आंच पर इसे कुछ मिनट के लिए पकने दें। फिर इसमें सूजी डाले और इसे कम गर्मी पर कुछ मिनट के लिए होने दें। सावधान रहें कि सूजी का रंग न बदलें। 2 मिनट के बाद मिश्रण को एक बर्तन में निकालें और मिश्रण को ठंडा होने दें।
बैटर के ठंडा होने के बाद इसमें दही और आवश्यकतानुसार पानी मिलाएं। और इस बैटर को अच्छी तरह से हिलाएं ताकि यह सुनिश्चित न हो कि यह गाढ़ा न हो। इस बैटर को 30 मिनट के लिए ढककर रख दें। 30 मिनट के दौरान यह बैटर थोड़ा फूल जाएगा। इसलिए इसमें थोड़ा पानी मिलाएं। बैटर आवश्यकतानुसार थोड़ा गाढ़ा होना चाहिये।। फिर उसमे ENO मिलाये और हल्के से हिलाएं।
फिर इडली कुकर में पानी गर्म करें। इडली प्लेटों में तेल लगाए । 10 - 12 मिनट के लिए उसे स्टीम के लिए रखे. 10 मिनट के बाद इडली बनी हे या नहीं यह जाँच ले। तैयार इडली को नारियल की चटनी / चटनी के साथ परोसें।
સૌ પ્રથમ એક કઢાઈ માં 1 ચમચી તેલ લઇ ગરમ કરો.તેલ ગરમ થયા પછી તેમાં રાઈ, જીરું, હિંગ, અડદ દાળ, લીલું મરચું, કઢી પત્તા, કાજુ, છીણેલું ગાજર, હળદર નાખો. તેને ધીમી આંચે થોડીવાર સુધી થવા દો. ત્યારબાદ તેમાં સોજી નાખો અને ધીમી આંચે થોડીવાર સુધી થવા દો. સોજી ના રંગ માં ફેરફાર થાય નહિ તેનું ધ્યાન રાખો. 2 મિનિટ બાદ એક વાસણ માં કાઢી મિશ્રણ ને ઠંડુ થવા દો.
બેટર ઠંડુ થયા પછી તેમાં દહીં અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરો. અને આ બેટર ને બરાબર હલાવો જેથી તેમાં ગઠ્ઠા ના પડે તેનું ધ્યાન રાખો. આ બેટર ને 30 મિનિટ સુધી ઢાંકીને રાખો. 30 મિનિટ દરમિયાન આ બેટર થોડું ફૂલી જશે. તેથી તેમાં થોડું પાણી ઉમેરો. જરૂરિયાત પ્રમાણે આ બેટર થોડું જાડુ રાખવાનું છે. પછી તેમાં ઇનો ઉમેરો અને હલકા હાથે હલાવો.
ત્યારબાદ ઈડલીના કૂકર માં પાણી ગરમ કરો.ઈડલી પ્લેટસ પાર તેલ લગાવો. તમામ પ્લેટસ પાર તૈયાર બેટર નાખી 10 - 12 મિનિટ સુધી સ્ટીમ થવા દો. 10 મિનિટ બાદ ઈડલી બની ગઈ છે કે નઈ તે ચેક કરો. તૈયાર થયેલ ઈડલીને નારિયેળ ની ચટણી સાથે સર્વ કરો.
Comments
Post a Comment