Sabudana's Khichdi / साबूदाना की खिचड़ी / સાબુદાણાની ખીચડી
The Sabudana's Khichdi can be eaten in fasting. Or can be eaten in breakfast.
उपवास में साबुदाना की खिचड़ी खाई जा सकती है। या नाश्ते में खाया जा सकता है।
આ સાબુદાણા ની ખીચડી ઉપવાસ માં ખાઈ શકાય છે. અથવા નાસ્તા માં પણ ખાઈ શકાય છે.
Ingredients / सामग्री / સામગ્રી
- Sabudana / साबूदाना / સાબુદાણા - : 1 Cup
- Boiled Potatos / उबला हुआ आलू / બાફેલા બટાકા - : 1 to 2 Piece (Small Chopped)
- Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 5 to 6 Piece
- Curry Leaves / करी पत्ता / કઢી પત્તા - : 6 to 7 Piece
- Salt / नमक / મીઠું - : As per Taste / Need
- Turmeric Powder / हल्दी / હળદર - : 1/4 TSP
- Baked Peanut / पकी हुई शिंग / શેકેલી શીંગ - : 1 Small Cup
- Oil / तेल / તેલ - : 3 Spoon
- Chopped Coriander / कटा हुआ हरा धनिया / સમારેલું કોથમીર - : Small Cup
- Lemon Juice / निम्बू का रस / લીંબુ નો રસ - : 1 Small TSP
Take the Sabudana in a bowl first. Wash it 2 times with water. After that drain everything. Then add half a cup of water to it and keep it for 4 to 5 hours. Add as much water as you can to Sabudana, soak until it comes up. Once the Sabudana is ready, fry it.
First take the oil in a pan and let it warm. Then add curry leaves, green chillies, turmeric, baked shingles, boiled potatoes and let it simmer for 2 minutes. Then add Sabudana and salt to taste and stir well. Then cover it and let it simmer for 1 to 3 minutes on low heat. Then shake again. Add coriander and lemon juice.Ready to serve a Sabudana's Khichdi.
पहले एक कटोरे में साबूदाना लें. इसे 2 बार पानी से धो लें। उसके बाद उसमेसे पानी निकल दे। फिर इसमें आधा कप पानी डालें और इसे 4 से 5 घंटे के लिए रख दें। साबुदाना में जितना हो सके उतना ही पानी डालें, ऊपर आने तक न डाले। साबुदाना तैयार होने के बाद उसे पकाये।
सबसे पहले एक पैन में तेल लें और उसे गर्म होने दें। फिर इसमें करी पत्ता, हरी मिर्च, हल्दी, पके हुए शिंगल, उबले आलू डालें और 2 मिनट तक होने दें। फिर उसमे साबूदाना और नमक स्वादानुसार डाले और अच्छी तरह से हिलाएं। फिर इसे ढककर धीमी आंच पर 1 से 3 मिनट तक होने दें। फिर दोबारा हिलाएं। धनिया और नींबू का रस मिलाएं। साबूदाना की खिचड़ी परोसने के लिए तैयार है.
સૌ પ્રથમ એક બાઉલ માં સાબુદાણા લો. તેને પાણી વડે 2 વાર ધોવો. તેના બાદ બધું પાણી કાઢી નાખો. પછી તેમાં અડધો કપ પાણી નાખીને 4 થી 5 કલાક સુધી મૂકી રાખો. સાબુદાણા પલળે તેટલું જ પાણી નાખો, ઉપર આવે ત્યાં સુધી નઈ. સાબુદાણા પલળી ને તૈયાર થઇ જાય પછી તેને ફ્રાય કરો.
સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ લો અને તેને ગરમ થવા દો. પછી તેમાં કઢી પત્તા, લીલા મરચાં, હળદર, શેકેલી શીંગ, બાફેલા બટાકા નાખો.અને ધીમી આંચ પાર 2 મિનિટ સુધી થવા દો. પછી તેમાં સાબુદાણા અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો અને બરાબર હલાવો. પછી તેને ઢાંકીને ધીમી આંચ પર 1 થી 3 મિનિટ સુધી થવા દો. પછી ફરીથી હલાવો. કોથમીર અને લીંબુ નો રસ નાખો. તૈયાર છે સાબુદાણા ની ખીચડી પરોસવા માટે.
Comments
Post a Comment